ફેમસ ડાન્સર સપના ચૌધરીની આ લેટેસ્ટ તસવીરો જોઇને ફેન્સ મુકાઇ ગયા શરમમાં, શું તમે જોઇ તસવીરો?

હરિયાણાની ક્વીન તરીકે જાણીતી પ્રસિદ્ધ ડાંસર સપના ચૌધરી (Sapna Chaudhary) કોઈને કોઈ દિવસ પોતાના ગીતો માટે ચર્ચામાં રહે છે.

image source

સપના ચૌધરીના ડાન્સ વિડીયોને ખુબ જ જોવામાં આવે છે. તાજેતરમાં જ સપના ચૌધરીના કેટલાક ફોટોસ સામે આવ્યા છે જેના કારણે સપના ચૌધરી ચર્ચામાં બની રહી છે. સપના ચૌધરીએ દુલ્હનની ડ્રેસમાં પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સપના ચૌધરીના આ ફોટોસ લોકોના દિલ ધડકાવી રહી છે.

image source

આખા દેશમાં જયારે કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મોટાભાગના બોલીવુડ સેલેબ્સ અને ટીવી સેલેબ્સ પોતાના ફેંસનું મનોરંજન કરવા માટે અને ફેંસની સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. આવામાં હરિયાણાની કહેવાતી ક્વીન પ્રસિદ્ધ ડાંસર સપના ચૌધરી (Sapna Chaudhary) કેવી રીતે પાછળ રહે ત્યારે હવે સપના ચૌધરી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહે છે.

image source

હરિયાણાની ક્વીન તરીકે જાણીતી પ્રસિદ્ધ ડાંસર સપના ચૌધરી (Sapna Chaudhary) કોઈને કોઈ દિવસ પોતાના ગીતો માટે ચર્ચામાં રહે છે. સપના ચૌધરીના ડાન્સ વિડીયોને ખુબ જ જોવામાં આવે છે. તાજેતરમાં જ સપના ચૌધરીના કેટલાક ફોટોસ સામે આવ્યા છે જેના કારણે સપના ચૌધરી ચર્ચામાં બની રહી છે. સપના ચૌધરીએ દુલ્હનની ડ્રેસમાં પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સપના ચૌધરીના આ ફોટોસ લોકોના દિલ ધડકાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on

હરિયાણાની ક્વીન કહેવાતી સપના ચૌધરીને દુલ્હનના જોડા (Sapna Chaudhary Bridal Look) માં જોઇને ફેંસએ પ્રશ્નો પૂછવાનું શરુ કરી દીધું છે કે, શું સપના ચૌધરી લગ્ન કરવા જઈ રહી છે.? પરંતુ સપના ચૌધરીના આ ફોટોસની હકીકત કઈક અલગ જ છે. ખરેખરમાં, સપના ચૌધરીએ બ્રાઈડલ લુકમાં પોતાની ત્રણ ફોટોસ શેર કરી છે, જે હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on

સપના ચૌધરીની આ ફોટોસ તેના લેટેસ્ટ ફોટોશુટની છે. આ ફોટોસમાં સપના ચૌધરીએ સિલ્વર કલરનો લહેંગા પહેરી રાખ્યો છે. એટલું જ નહી, સિલ્વર કલરના લહેંગાની સાથે જ સપના ચૌધરીએ હેવી જ્વેલરી પણ કેરી કરી છે. આ ડ્રેસમાં સપના ચૌધરીનો લુક સપના ચૌધરીના ફેંસને ખુબ પસંદ આવી રહ્યા છે.સપના ચૌધરી આ ફોટોસને શેર કરતા કેપ્શનમાં લખે છે કે, ‘હર છોટા બદલાવ બડી કામિયાબી કા હિસ્સા હોતા હૈ….!’ સપના ચૌધરીના આ મનમોહક લુકને જોઇને ફેંસ સપના ચૌધરી પર ફિદા થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on

આપને જણાવી દઈએ કે, સપના ચૌધરીના ડાંસ વિડીયો સતત ધમાલ મચાવી રહ્યા છે. હાલમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સપના ચૌધરીના ડાંસ વિડીયો ખુબ જ જોવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે, સપના ચૌધરીના ડાંસ વિડીયો રોજબરોજ ટ્રેંડ કરતા રહેતા હોય છે.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત