પોતાના જ ઘરે રહી સારા રાખી રહી છે શરીરને તંદુરસ્ત, ભાઈ સાથે યોગ કરતા જોવા મળી

પોતાના જ ઘરે રહી સારા રાખી રહી છે શરીરને તંદુરસ્ત, ભાઈ સાથે યોગ કરતા જોવા મળી હતી

image source

કોરોનાના કારણે આખાય વિશ્વમાં અત્યારે લોકો પોતાની ઇમ્યુનિટી સીસ્ટમ ને મજબુત કરવામાં લાગેલ છે. કારણ કે હાલમાં કોરોના સામે લડવાનો આપણી પાસે માત્ર આ એક જ માર્ગ છે. કારણ કે અત્યારે કોરોના આપણા દેશમાં પણ સતત ફેલાઈ રહ્યો છે. આ કોરોનાના કારણે લગભગ ફિલ્મ અભીનેતાઓ પોતાના ઘરમાં જ સમય વિતાવી રહ્યા છે, આવા સમયે તેઓ સોશિયલ મીડિયામાં વધુ સમય આપી રહ્યા છે. રાજનેતાથી લઈને એભિનેતા સુધી બધા જ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આવા સમયે સારા અલી ખાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં ભાઈ અબ્રાહમ સાથે જોવા મળ્યો હતો. આ ફોટામાં સારા ભાઈ સાથે યોગ કરતા જોવા મળી રહી છે.

ભાઈ સાથે યોગ કરતી તસ્વીર વાયરલ

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan (@iakpataudi) on

બોલીવુડ અભિનેત્રી અને છોટે નવાબની દીકરી સારા અલી ખાન આ દિવસોમાં ઘરે જ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. આ દરમિયાન તે પોતાની જાતને સ્વસ્થ રાખવા વ્યાયામ પણ કરતી રહે છે. હાલમાં જ સારા અલી ખાનની એક તસ્વીર ઈંસ્ટાગ્રામ પર જોવા મળી છે, આ તસ્વીરમાં સારા પોતે મેટ પર બેસીને યોગ કરી રહી છે. આ તસ્વીરમાં એમના ભાઈ ઈબ્રાહીમ અલી ખાન પણ જોવા ,મળી રહ્યા છે.

સારાએ આ તસ્વીર ઈંસ્ટાગ્રામ પર શેર કરી

image source

આ તસ્વીર ઈંસ્ટાગ્રામ પર સારા અલી ખાને જ પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં આપણે જોઈ શકીએ છીએ કે તે એક મોટા કાચની સામે મેટ પર બેસીને સારા અને ઈબ્રાહીમ એક સાથે યોગ કરી રહ્યા છે. આ દરમિયાન બંનેના વચ્ચે એમનો ડોગી પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. સારાએ આ ફોટો શેર કરીને કેપ્સનમાં લખ્યું છે, સંડે યોગા. સારા અલી ખાનના આ ઈંસ્ટાગ્રામ પોસ્ટને લોકો ખુબ શેર કરી રહ્યા છે.

ફિલ્મોમાં આવતા પહેલા સારાનું વજન ઘણું હતું

image source

આપને જણાવી દઈએ કે સારા અલી ખાને જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો એ પહેલા એમનું વજન ઘણું હતું. આ વજન એમણે ઘણા પરિશ્રમ બાદ ઓછું કર્યું હતું. હાલમાં જ એમણે એક વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે કેવી રીતે પોતાનું વજન ઉતાર્યું હતું. આ વિડીયોની શરૂઆત એમણે પોતાના પહેલાના દેખાવ સાથે કરી હતી. આ પછી સારા કસરત કરતા જોવા મળી હતી. કસરત કરતા કરતા જ્યારે વિડીયો પૂર્ણ થવા આવે છે ત્યાં સુધીમાં એનો વર્તમાન લુક દેખાય છે. આ અંતમાં એ ભાઈ ઈબ્રાહીમ સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે.

Source: LiveHindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત