શનિ ગ્રહની પીડામાંથી મુક્ત થવા માટે બીડીનું એક જ પેકેટ છે કાફી, જાણો આ ઉપાય વિશે તમે પણ

બીડીનું એક પેકેટ આપને આપવી શકે છે શનિ ગ્રહની પીડા માંથી મુક્તિ.

સામાન્ય રીતે બીડી પીવી શરીર માટે હાનિકારક છે. બીડી પીવાથી વ્યક્તિને કેન્સર જેવા જીવલેણ રોગ થઈ જાય છે એટલું જ નહી, ફક્ત ભારત દેશમાં જ બીડી પીવાના લીધે દર વર્ષે ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. એટલા માટે સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે, ધુમ્રપાન કરવું જોઈએ નહી અને અન્ય વ્યક્તિઓને કરવા દેવું પણ જોઈએ નહી.

image source

આ સાથે જ શનિ ગ્રહ એક એવો ગ્રહ છે જેના કોઈની કુંડળીમાં આવી જવાથી તે વ્યક્તિના જીવનમાં ઘણી ઉથલપાથલ થવા લાગે છે અને તે વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. પરંતુ જો આપની કુંડળીમાં પણ શનિ ગ્રહ છે તો આપે શનિ ગ્રહના પ્રકોપથી બચવા માટે ઘણી બધી વ્યક્તિઓ કોઈને કોઈ ઉપાયો કરતા હોય છે.

image source

ત્યારે આ લેખમાં અમે આપને એક એવા ઉપાય વિષે જણાવીશું જેની મદદથી આપ આપની કુંડળીમાં રહેલ શનિ ગ્રહના પ્રભાવને અટકાવી શકાય છે. આ લેખમાં અમે આપને બીડીનો ઉપયોગ કરીને શનિ ગ્રહની પીડા માંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે.

image source

બીડી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ શું આપ જાણો છો કે, બીડીનું એક પેકેટ પણ આપને શનિ ગ્રહની પીડાથી રાહત અપાવી શકે છે. ખરેખરમાં અહિયાં વાત કરવામાં આવી રહી છે કે, શનિ ગ્રહની પીડાને દુર કરવા માટે થતા ટોટકાની. બીડીના પેકેટનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ટોટકો છે.

બીડીનું દાન:

image source

શનિ ગ્રહની પીડા માંથી રાહત મેળવવા માટે બીડીનું દાન કરવું એક સરળ ઉપાય હોવાની સાથે જ આ ઉપાય કરવામાં પણ વધારે ખર્ચ કરવાનો રહેતો નથી તથા બીડીનું દાન કરવાનો ઉપાય કરવાથી થતા ફાયદાઓ થવાની પણ ગેરંટી છે. આપે બીડીના પેકેટનું દાન કરવાની સાથે જ સાડા સાત કિલો સરસોનું તેલ, કાળા તલ, કાળુ કપડા, સવા કિલો મીઠું અને અગિયાર ફળનું પણ દાન કરવાનું હોય છે.

પાંચ શનિવાર સુધી આપવાનું વિધાન:

image source

બીડીના એક પેકેટ દાન કરવાની સાથે જ સાડા સાત કિલો સરસોનું તેલ, કાળા તલ, કાળા કપડા, સવા કિલો મીઠું અને અગિયાર ફળ આ બધી વસ્તુઓને આપે શનિવારના દિવસે જ દાન કરવું જોઈએ. આમ કરવાથી આ બાબત નિશ્ચિત છે કે, આપને શનિ ગ્રહની પીડા માંથી રાહત પ્રાપ્ત થઈ શકે છે, એવો વિશ્વાસ રાખીને જ આ બધી વસ્તુઓનું દાન આપવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત