Site icon News Gujarat

શું છે આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, જાણો આજના દિવસનું વિશેષ મહત્ત્વ

*માસ* :- ભાદ્રપદ માસ

કૃષ્ણપક્ષ

*તિથિ* :- અગિયારસ

૨૩:૧૧ સુધી.

*વાર* :- શનિવાર

*નક્ષત્ર* :- આશ્લેષા

૨૭:૩૬ સુધી.

*યોગ* :- સિદ્ધ

૧૭:૪૭ સુધી.

*કરણ* :- બવ,બાલવ.

*સૂર્યોદય* :-૦૬:૩૧

*સૂર્યાસ્ત* :-૧૮:૨૫

*ચંદ્ર રાશિ* :- કર્ક

૨૭:૩૫ સુધી.

સિંહ

*સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* અગિયારસ નું શ્રાદ્ધ, ઈન્દિરા એકાદશી,મહાત્મા ગાંધી જયંતી.

વાણી વર્તન તકરાર કરાવે.

લવ+એરેન્જ મેરેજ ના સંજોગ ગોઠવાય.

સંયમ સાનુકૂળતા અપાવે.

મહેનતનું ફળ મળે.

વિશ્વાસઘાત ની સંભાવના.

મુશ્કેલી દૂર થતી જણાય.

*લગ્નઈચ્છુક* :- નવી વાત નવી તક ની સંભાવના.

*સ્ત્રીવર્ગ*:- ગૃહ આવાસ ના પ્રશ્ને ચિંતા રહે.

*પારિવારિક વાતાવરણ*:- કાર્ય લાભ રહે આશાસ્પદ સંજોગ જણાય.

તણાવ મુક્ત રહી શકો.

*શુભ રંગ*:- નારંગી

*વેપારીવર્ગ* :- નાણાભીડ સર્જાય.

*સ્ત્રીવર્ગ*:- હળવાશથી રહેવું.

*લગ્નઈચ્છુક* :- વિલંબથી સફળતા મળે.

*શુભ અંક*:- ૪

*સ્ત્રીવર્ગ*: ખર્ચ-વ્યય વધે.

*લગ્નઈચ્છુક* :- વિલંબથી વાત આગળ વધે.

*પ્રેમીજનો*:- મુલાકાત સામાન્ય રહે.

*શુભ અંક*:- ૩

*સ્ત્રીવર્ગ*:-

ચિંતાના વાદળ વિખેરાય.

*વેપારીવર્ગ*:- આયોજન ફળદાયી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-

મનમુટાવ ટાળવો.સમાધાનકારી બનવું.

કેસરી

*સ્ત્રીવર્ગ*:- ગૃહ વિવાદ ટાળવો.

વ્યગ્રતા ચિંતા રહે.

ધીરજની કસોટી થાય.

*શુભઅંક*:- ૯

*વેપારીવર્ગ*:- પ્રયત્નો સફળ રહે.

સમસ્યાનો ઉકેલ મળવાની તક સર્જાય.

*શુભ અંક*:- ૩

પારિવારિક ચિંતા રહે.

*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ રહે.

*પ્રેમીજનો*:- સાનુકૂળતા સર્જાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ માટેના પ્રયત્નો ફળદાયી રહે.

*વેપારીવર્ગ*:- કામકાજમાં પ્રતિકૂળતા રહે.

અકળામણ દૂર થાય.

*શુભઅંક*:- ૭

*સ્ત્રીવર્ગ*:- સામાજિક અંગે સજાગ રહેવું.

*લગ્નઈચ્છુક* :- ચિંતા દૂર થાય.

*પ્રેમીજનો*:- પ્રયત્નો સફળ રહે.

મહત્ત્વના કામકાજો સફળ બને

લાભદાયી તક સર્જાય.

ભાગીદારીમાં સાવચેતી વર્તવી.

પોપટી

Exit mobile version