Site icon News Gujarat

જાણો શારદીય નવરાત્રી ક્યારથી શરુ થશે અને આ દિવસોમાં ક્યાં ખાસ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે

દરેક લોકો ઉત્સાહ પૂર્વક નવરાત્રીના દિવસોની રાહ જોતા હોય છે. કોરોનાના કારણે ગયા વર્ષે કોઈ નવરાત્રીમાં ઉત્સાહ પૂર્વક ગરબા રમી શક્યું નહોતું. તેથી આ વર્ષે સરકારે ઘણા નિયમોને ધ્યાનમાં રાખીને નવરાત્રી રમવા માટે છૂટ આપી છે. તેથી દરેક લોકો માત્ર માતાના નોરતાની રાહ જોઈને બેઠું છે. નવરાત્રીનો સમય મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાની નિયમિત પૂજા કરવાથી તેની કૃપા હંમેશા તેના ભક્ત પર રહે છે. માતાની પૂજા માટે કેટલાક કડક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. જો નિયમોમાં કોઈ અડચણ આવે તો માતાની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થતી નથી. આ વર્ષે શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીના છેલ્લા દિવસને મહાનવમી કહેવામાં આવે છે અને આ દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે. જાણો ક્યાં દિવસે કઈ નવરાત્રી છે અને આ દિવસો દરમિયાન તમારે ક્યાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.

image socure

માતાના નવ સ્વરૂપો

આ નિયમોનું ચુસ્તપણે પાલન કરો

image socure

નવરાત્રી ઉત્સવમાં માતાની કૃપા અપાર વરસે છે, પરંતુ તેને મેળવવા માટે ભક્તોએ કઠોર તપ કરવું પડે છે. આ નવ દિવસોમાં ઘણા નિયમોનું ચુસ્તપણે પાલન કર્યા પછી જ માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માતાની પૂજા કરતી વખતે તમારે પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ.

Exit mobile version