પૈસા માટે આ અભિનેત્રીએ કરવું પડ્યુ હતુ એવુું કે..જેને 90ના દાયકામાં કરી દેવામાં આવ્યું હતું બેન

પૈસા માટે શેફાલીએ કર્યું હતું કાંટા લગા સોન્ગ, 90ના દાયકામાં એને કરી દેવામાં આવ્યું હતું બેન.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈની કિસ્મત રાતોરાત બદલાઈ જાય છે તો કોઈન સ્ટારડમ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આજે અમે જે એક્ટ્રેસની વાત કરવા જઈ રહ્યા છે એમની સાથે પણ કંઈક આવું જ થયું હતું, એમને રાતોરાત ફેમ મળી ગયું હતું. પણ એમને કોઈ ફિલ્મમાં કામ નહોતું કર્યું પણ એક ગીતમાં પોતાની અદાઓથી લોકોનું દિલ લૂંટી લીધું હતું.

image source

આજે અમે વાત કરી રહ્યા છે કાંટા લગા ગર્લ નામથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલા વિશે. જેમનુ ગીત કાંટા લગા રિલીઝ થતા જ વિવાદોમાં આવી ગયું હતું. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે શેફાલી જરીવાલાને આ ગીતમાં કાસ્ટ કરવામાં આવી હતી.

image source

વર્ષ 2002માં આલ્બમ સોન્ગ કાંટા લગા રિલીઝ થયું હતું અને રિલીઝ થતા જ એ લોકોની જીભે ચડી ગયું હતું. એક બાજુ લોકો એના વખાણ કરી રહ્યા હતા તો બીજી બાજી લોકો એને અશ્લીલ કહી રહ્યા હતા. એનું કારણ હતું ગીતમાં શેફાલી જરીવાલા એક અશ્લીલ મેગેઝીન વાંચતી દેખાઈ રહી હતું. એ સાથે જ આ ગીત લોકોને ઘણું જ બોલ્ડ પણ લાગી રહ્યું હતું.

image source

કાંટા લગા ગીત રિલીઝ થયું અને આ ગીત ડિસ્કો, લગ્ન, પાર્ટી, ઓટોરિક્ષાથી લઈને લોકોની રિંગ ટોન સુધી પહોંચી ગયું હતું. રિમિક્સ થયેલા આ જુના ગીતમાં શેફાલી જરીવાલાએ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. સ્થિતિ એવી હતી કે આ બોલ્ડ ગીતને લોકોએ એમ્મા ઘરમાં બેન કરી દીધું હતું. પણ અસલમાં આ ગીત પર જેટલો વિવાદ થયો હતો એના કરતાં ઘણું વધારે એ હિટ થયું હતું.

image source

હવે તમને જણાવીએ કે આ ગીતમાં શેફાલી જરીવાલાને કઈ રીતે કાસ્ટ કરવામાં આવી હતી. શેફાલીએ ક્યારેય પણ એક્ટિંગમાં આવવાનો વિચાર નહોતો કર્યો. એ એન્જીનીયરીંગ પૂરું કરીને એમબીએ કરીને સારી નોકરી કરવા માંગતી હતી પણ આ ગીત પછી એમની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઇ ગઇ.

image source

એક દિવસ કોલેજની બહાર ઉભેલી શેફાલી જરીવાલાને આ ગીતમાં અચાનક જ કાસ્ટ કરી લેવામાં આવી. ડાયરેકટરે એમને મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની ઓફર આપી અને સાથે જ એ પણ કહ્યું કે એનાથી એમની જિંદગી બદલાઈ જશે. સાધારણ પરિવાર સાથે સંબંધ ધરાવતી શેફાલીએ પૈસા માટે એમા કામ કરવાની હા પાડી દીધી. થયું પણ કંઈક એવું, આ ગીત પછી શેફાલીની કિસ્મત પલટાઈ ગઈ અને એ રાતોરાત સ્ટાર બની ગઈ. એ પછી શેફાલીએ બોલીવુડને ઘણા હિટ ગીતો આપ્યા અને આજે એ કોઈ પરિચયની મોહતાજ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!