Site icon News Gujarat

ક્રિકેટર શિખર ધવને પાલતુ કુતરા સાથે કર્યો ‘તુહાડા કુત્તા ટૉમી’ પર જોરદાર ડાન્સ, શું તમે જોયો આ વિડીયો?

હાલમાં સોશિયલ મીડિયા પર અનેક ફની વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને તમે હસવાનું રોકી નથી શકતા. જેમા ઘણા પાલતુ પ્રાણીઓના વીડિયો પણ લોકોનું ખુબ મનોરંજન કરતા હોય છે. આમ તો લગભગ દરેકને નૃત્ય કરવાનું પસંદ હોય છે. જો કોઈને ડાન્સ ન આવડતો હોય તો પણ કોઈ ગીત સાંભળ્યા પછી પોકાના પગ હલાવવાનું શરૂ કરી દે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીને નૃત્ય કરતા જોયું છે. વાસ્તવમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે એક ભેંસને તેની માલકિન સાથે ડાન્સ કરતા જોઈ શકો છો.

વિડિયો જોઈ ચોક્કસથી તમે હસવા લાગશો

image source

આ વીડિયો જોઈને તમને ચોક્કસથી આશ્ચર્યમાં પડી જશો કારણ કે જેમ જેમ માલકિન ડાન્સ કરી રહી છે તેમ ભેંસ પણ તેને ફોલો લટકા મારી રહી છે. વિડિયો જોઈ ચોક્કસથી તમે હસવા લાગશો. આ વીડિયો હિમાચલ પ્રદેશના એક ગામનો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જ્યાં એક ઘરમાં કેટલીક ભેંસ બાંધેલી છે.

ભેંસ પણ સ્ત્રીની જેમ ડાન્સ કરવા લાગે છે

image source

ભેંસ ઘાસચારો ખાઈ રહી છે. નજીકમાં એક હેન્ડપંપ છે. હેન્ડપંપ પાસે એક મહિલા ઉભી છે, વીડિયોમાં કેટલાક બાળકો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે જ એક સ્ત્રી નાચવા લાગે છે અને ઢોલક વગાડે છે અને તે ગામડાનું કોઈ ગીત ગાય છે. ત્યાર બાદ ભેંસ પણ સ્ત્રીની જેમ ડાન્સ કરવા લાગે છે અને આ બધું જોઈને ત્યાં હાજર બધા બાળકો આનંદથી હસવા લાગે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

29 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે

image source

જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો 30 ડિસેમ્બરે યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 29 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઉપરાંત, ઘણા યૂઝર્સે આ વિડિયો પરકમેન્ટ પણ કરી છે. વિડિયોમાં, તમે જોઈ શકો છો કે ભેંસ ડાન્સ કરવામાં એટલી મગ્ન થઈ જાય છે કે ઠંડીથી બચવા તેના પર રાખેલુ કપડું પણ નીચે પડી જાય છે.

શિખર ધવને કર્યો કૂતરા સાથે ડાન્સ

તમને જણાવી દઈએ કે આજકાલ સોશ્યલ મીડિયા પર સિંગર શહનાઝ ગિલનો એક ડાયલૉગ ‘તુહાડા કુત્તા ટૉમી’ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આને લઇને લોકો વીડિયો પણ બનાવી રહ્યાં છે. હવે ભારતીય ક્રિકેટર શિખર ધવને પણ આ ઓડિયો ડાયલૉગ પર એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યો છે, જે ધડાધડ વાયરલ થવા લાગ્યો છે.

image source

શિખર ધવને શહનાઝ ગિલના ‘તુહાડા કુત્તા ટૉમી’ના રેપ વર્ઝન પર પોતાની બે પેટ ડૉગની સાથે જબરદસ્ત ડાન્સ કર્યો છે. જેનો વીડિયો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું- ‘તુહાડા કુત્તા ટૉમી, સાડા કુત્તા કુત્તા’. વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ લાઇક્સ મેળવી રહ્યો છે. ધવનના આ વીડિયો પર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે પણ લાઇક્સની સાથે સાથે રિએક્શન્સ આપ્યા છે. હાલમાં આ વીડિયો શિખરના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version