શ્રાવણના પહેલા સોમવારે જાણો શિવજી કોની પર રહેશે મહેરબાન અને કોને વેઠવો પડશે કષ્ટ

તારીખ ૦૯-૦૮-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- એકમ ૧૮:૫૮ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- આશ્લેષા ૦૯:૫૦ સુધી.
  • યોગ :- વરીયાન ૨૨:૧૪ સુધી.
  • કરણ :- કિંસ્તુઘ્ન,બવ.
  • સૂર્યોદય :-૦૬:૧૬
  • સૂર્યાસ્ત :-૧૯:૧૧
  • ચંદ્ર રાશિ :- કર્ક ૦૯:૫૦ સુધી સિંહ
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

શ્રાવણમાસ આરંભ,શિવપૂજનારંભ,.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાં ઉચાટ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકુળતા બનેલી રહે.
  • પ્રેમીજનો:- મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-મતમતાંતર ઉભા થાય.
  • વેપારીવર્ગ:-કાનુની ગૂંચવણ આવી શકે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્ન ફળતા જણાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-મતમતાંતર રહેવાની સંભાવના.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ માં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-લાભની આશા જણાય.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વની મુલાકાત સંભવ બને.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મુરાદ ફળે.
  • લગ્નઈચ્છુક :-વાતચીત સંભવ બને.
  • પ્રેમીજનો:-મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-મુંઝવણ યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિરોધાભાસ ના સંજોગ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-પ્રયાસ વ્યર્થ લાગે.
  • પ્રેમીજનો:-ચિંતા નો માહોલ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-સકારાત્મક બનવું.
  • વેપારી વર્ગ:-આવક ઉઘરાણી મા સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો,સંયમ જાળવવો.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૫

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા મા રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-અકળામણ ખિન્નતા છોડવા.
  • પ્રેમીજનો :-મુલાકાત ના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ :-અકસ્માત ની સંભાવના સાવચેત રહેવું.
  • વેપારીવર્ગ :-વ્યાપાર અર્થે મુસાફરી થાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ચિંતા રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ના વાદળ વિખરાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન થી વાત બનતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-ચિંતા અશાંતિ માં રાહત મળે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય માં વૃદ્ધિની સંભાવના .
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ થી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :- વાતચિત માટે પરિસ્થિતિ સરળ બને.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ થાય .
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન મળવાની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:-સ્નેહી મિત્ર નો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી માંથી માર્ગ મળે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-ઊલજન બનેલી રહે.
  • પ્રેમીજનો:-ચિંતામા દિવસ પસાર થાય.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગ ચિંતા વ્યથા રખાવે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

ધન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સફળતા પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો :-મુલાકાત ફળે.
  • નોકરિયાતવર્ગ :-ભાગ્ય યોગે નોકરીમાં સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી ના યોગ બને.
  • પારિવારિક વાતાવરણ:-કસોટી થતી જણાય.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-આપના યોગ મોડા હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:- ચિંતાનો માહોલ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજના સ્થળે તળાવ જણાય.
  • વેપારીવર્ગ:-સમસ્યામાં રાહત મળે.
  • પારિવારિકવાતાવરણ:-હરીફ/શત્રુ થી ચિંતા વ્યગ્રતા રહે.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમય સુધરતો જણાય.
  • લગ્નઈચ્છુક :-આકસ્મિક શુભ સમાચાર મળે.
  • પ્રેમીજનો:-જતું કરવો હિતાવહ રહે.
  • નોકરિયાત વર્ગ:- આર્થિક પ્રશ્ન ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બને.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
  • પ્રેમીજનો:-જીદ વ્યર્થ જણાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિ જણાય.
  • વેપારી વર્ગ:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫