શુક્રવારે મિથુન રાશિના લોકોના પ્રયાસો થાશે સફળ અને ચિંતા થશે દુર

તારીખ ૨૭-૦૮-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- પાંચમ ૧૮:૫૧ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૨૪:૪૯ સુધી.
  • યોગ :- વૃદ્ધિ ૨૯:૫૫ સુધી.
  • કરણ :- તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૨૨
  • સૂર્યાસ્ત :-૧૮:૫૮
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

જીવંતિકા પૂજન,નાગ પંચમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-તક સર્જાતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-કાનૂની ગુંચ થી સંભાળવું.
  • પારિવારિકવાતાવરણ:- અશાંતિના વાદળ વિખરાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉલજન જણાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીત માં થોડી સમસ્યા રહે.
  • પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્ન વધારવા.
  • પારિવારિકવાતાવરણ:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારી વર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-અશાંતિ ચિંતાના વાદળ વિખરાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલી પાર કરી શકો.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો :-ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ :-મહેનતનું ફળ મળે.
  • વેપારીવર્ગ :- અંતરાય પાર કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-શત્રુથી રૂકાવટ આવે.
  • પ્રેમીજનો:-પરેશાની ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા હળવી બને.
  • વેપારીવર્ગ:-માનસિક ટેન્શન હળવું થાય.
  • પારિવારિક વાતાવરણ:-અશાંતિના વાદળ વિખરાતા જણાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-આર્થિક બેલેન્સ ખોરવાતું લાગે.
  • લગ્નઈચ્છુક :-પ્રગતિકારક દિવસ રહે.
  • પ્રેમીજનો:- શક્યતા પ્રગતિ જણાય.
  • નોકરિયાત વર્ગ:-તણાવનો માહોલ જણાય.
  • વ્યાપારી વર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિક વાતાવરણ:-નુકસાન અટકાવવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૬

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- તકરાર તણાવની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સમયની સાથે અવરોધ આવે.
  • પ્રેમીજનો:-ગૂંચવણ અડચણ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-તણાવ ઉગ્રતા નો માહોલ સર્જાય.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક તણાવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-લાભની આશા ઠગારી નીવડે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યાઓ હળવી થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો :-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાતવર્ગ :-સાનુકૂળ સંજોગ રચાઈ.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધારો જણાય. પારિવારિક વાતાવરણ
  • ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા ઉલજન રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:- સમય સાથ આપતો જણાય.
  • વેપારીવર્ગ:-પરિસ્થિતિ બદલાતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ રહે.
  • લગ્નઈચ્છુક :-મનોવ્યથા બનેલી રહે.
  • પ્રેમીજનો:-વિલંબ થાય.
  • નોકરિયાત વર્ગ:- તણાવયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો સમાધાન મળતું જણાય.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:-૭
  • મીન રાશિ

    • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
    • લગ્નઈચ્છુક :-વિલંબની સમસ્યા સતાવે.
    • પ્રેમીજનો:-પ્રયત્નો ફળતા લાગે.
    • નોકરિયાત વર્ગ:-પ્રગતિકારક કાર્યરચના થાય.
    • વેપારી વર્ગ:- ઉતાવળા નિર્ણય લેવા નહીં.
    • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્નો વધારવા.
    • શુભ રંગ :- પોપટી
    • શુભ અંક:-૫