બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ જે દેખાવ માં સામાન્ય છેઅને વધારે વજન ધરાવે છે

બોલિવૂડ સ્ટાર્સની લાઈફસ્ટાઈલ અલગ અને અજીબ હોય છે. બહારથી તેમની લાઈફ ચમકદમકથી ભરપુર દેખાતી હોય છે પણ અસલમાં તો તેઓ પણ સામાન્ય જીવન જ જીવતા હોય છે. ખાસ કરીને તેમના પરીવારના લોકો.

વાત જો અભિનેતાઓની કરીએ તો ઓનસ્ક્રીન તેમની સાથે સુંદર સુંદર અભિનેત્રીઓ જોવા મળે છે પણ રિયલ લાઈફમાં તેમની પત્નીઓ સામાન્ય વ્યક્તિ જ હોય છે. ફિલ્મોમાં નામના મેળવનાર આવા જ અભિનેતા વિશે તમને જાણવા મળશે જેમના જીવનમાં તેમની પત્ની, ઘર, પરીવાર, બાળકો બધું જ છે.

image source

કોઈ કોઈ અભિનેતા એવા છે જેમની પત્નીઓ સુંદર, સ્લીમ લુક ધરાવે છે અને સતત ચર્ચામાં રહે છે. પરંતુ આજે અહીં જેની વાત કરવામાં આવી છે તે અભિનેતાઓની પત્નીઓ ખાસ તો છે પરંતુ તેઓ સ્લીમ ટ્રીમ નથી. એટલે કે તેમના પતિ તો હીરો છે પણ તેઓ વધારે વજન ધરાવે છે.

આષુષ શર્મા

સલમાન ખાનની ફિલ્મ લવયાત્રીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેતા આયુષ શર્મા હેન્ડસમ છે. તેની પહેલી ફિલ્મથી જ તે હજારો યુવતીઓના દિલમાં વસી ચુક્યો છે. આયુષ શર્માના લગ્ન સલમાન ખાનની બહેન અર્પિતા સાથે થયા છે. તેમના બે સંતાન પણ છે. અર્પિતા દેખાવમાં સામાન્ય છે અને તે વધાર વજન ધરાવે છે.

image source

ગોવિંદા

એક સમયે બોલિવૂડના હીરો નંબર 1 રહી ચુકેલા ગોવિંદા તેના સમયના હેન્ડસમ હીરો હતા. તેના પર લાખો યુવતીઓ ફિદા હતી. તેણે પોતાની કારર્કિદી દરમિયાન અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તે રોમાન્ટીક, એકશન, કોમેડી સહિતના રોલને ન્યાય આપી ચુક્ય છે. તેના લગ્ન સુનીતા આહૂજા સાથે થયા છે. ગોવિંદાના પણ બે બાળકો છે. સુનીતા પણ પહેલાથી જ વધારે વજન ધરાવે છે. પરંતુ દેખાવમાં તે અભિનેત્રીઓને ટક્કર આપે તેવી છે.

રાજપાલ યાદવ

image source

રાજપાલ યાદવનું નામ આવતાં જ ચહેરા પર સ્માઈલ આવી જાય છે. પોતાની આગવી અદાથી તે લોકોને હસાવતા જોવા મળ્યા છે. પોતાની નાની હાઈટના કારણે તેણે ફિલ્મોમાં અનેક પાત્રોને યાદગાર બનાવી દીધા છે. રાજપાલ કોમેડીના બાદશાહ ગણાય છે. તેણે 2003માં રાધા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. રાધા પણ રાજપાલ યાદવ કરતાં વધારે વજન ધરાવે છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત