ત્વચાની ચમકને ઝાંખી પાડનારા Blind Pimplesને હરાવવા આ ઉપાય અચૂક અપનાવો

બીઝી લાઇફ, સ્ટ્રેસ અને અનિયમિત ખાન-પાનથી આપણા શરીર અને શરીરમાં અનેક પ્રકારનાં બદલાવ આવે છે. ઘણી વખત મસાલેદાર તીખુ તળેલું ખાવાથી. પીંમ્પલ થઈ જાય છે. જેને કારણે તમારા ચહેરાની સુંદરાતામાં દાગ લાગે છે. વળી ઘણા પીંમ્પલ એવા પણ હોય છે જે આપણા શરીરની અંદર થાય છે પણ બહાર નથી દેખાતા જેને બ્લાઈંડ પિંમ્પલ ( Blind Pimples )ના નામથી ઓળખવામાં આવે છે.

image source

માણસની ત્વચા તેની શરીરની અંદરોની સ્વસ્થતાનો આયનો છે. માણસની ત્વચા અને ગ્લો તેના શરીરની અંદરની પણ કહાની કહેતા હોય છે. જો તમે અંદરથી સ્વસ્થ હશો તો તમારી ત્વચા ચમકી ઉઠશે. સારી ત્વચા માટે ઘણા પરિબળો કામ કરે છે. જેમાં તમે સ્વચ્છતાના કેટલા આગ્રહી છો. તમે શું ખાઓ છો એટલે કે, તમારા ડાયેટ( Diet )માં શું શું સામેલ છે.

બ્લાઈન્ડ પિંમ્પલ ( Blind Pimples )ને ઉગતા જ ડામી દો

image source

કેટલીકવાર ત્વચાની સમસ્યાઓની ખબર જ નથી રહેતી. શરૂઆતમાં સાવ સામાન્ય રીતે શરૂ થયેલી ચામડીની એલર્જી કે ફોડકી ધીરે ધીરે મોટી સમસ્યાનું રૂપ ધારણ કરી શકે છે. બ્લાઈન્ડ પિંમ્પલ ( Blind Pimples )નું પણ એવું જ છે. જે થવાની શરૂઆત થાય ત્યારે તમને ખબર પણ નથી પડતી પરંતુ બ્લાઈન્ડ પિંમ્પલ ( Blind Pimples ) ત્વચાની સપાટી ઉપર નહીં પરંતુ સ્કીનના નીચલા સ્તરે હશે. આ સમસ્યા વધી જાય તો તમારે ત્વચા વિશેષજ્ઞ એટલે કે ડર્મિટોલોજીસ્ટ ( Dermatologist ) પાસે જવું પડે છે. પણ જો તમે શરૂઆતથી જ કેટલુંક ધ્યાન રાખો અને એ પ્રમાણે ઘરેલુ ઉપચાર કરો તો પણ તમારી ત્વચા સાથે થનારી ગંભીર સમસ્યાને નીવારી શકાય છે.

અસરદાર છે ટી ટ્રી ઓઈલ ( Tea Tree oil )

image source

બ્લાઈન્ડ પિંપલ ( Blind Pimples ) માટે સૌથી અસરદાર છે ટી ટ્રી ઓઈલ. ઠંડીમાં ત્વચાની જાળવણી માટે ટી ટ્રી ઓઈલ ( Tea Tree oil ) લાભકારી છે. આ ઓઈલ ટોનીકનું કામ કરે છે જે તમારી ચામડીની બળતરા ઓછી કરવાના ગુણની સાથે સાથે એન્ટી માઈક્રોબાયલનો ગુણ ધરાવે છે.

કેવી રીતે વાપરશો ટી ટ્રી ઓઈલ ( Tea Tree oil )?

બદામ સાથે છે અસરકારક

ટી ટ્રી ઓઈલને ડાયરેક્ટ ત્વચા ઉપર ન લગાવવું જોઈએ. પહેલા બે ચમચી ટી ટ્રી ઓઈલને એક ચમચી બદામના તેલ સાથે ભેળવો. પછી કોટનથી જે ત્વચા તમને રૂખી લાગતી હોય અથવા જ્યાં બ્લાઈન્ડ પિંપલ ( Blind Pimples ) હોવાનું લાગતું હોય તો તમારે રાતે તેના પર કોટનથી ધીરે ધીરે આ મીશ્રણ લગાવવું અને સવારે પાણીથી ધોઈ નાંખવું.

મધ ( Honey ) પણ છે ખુબ ઉપયોગી

image source

એવા ખુબ ઓછા પદાર્થ હોય છે કે જે શરીરની તંદુરસ્તી અને ત્વચા બંને માટે સારા હોય. જેમ કે, મધ ( Honey ). મધ ( Honey )માં કોઈ એન્ટી માઈક્રોબાયલ નથી પણ તે પિંમ્પલથી થનારી બળતરાને ઓછી કરે છે.

કેવી રીતે કરશો મધ ( Honey )નો વપરાશ

2 ચમચી મધમાં રૂ ડબોળી તેને ધીરે ધીરે પિંમ્પલ વાળી જગ્યા પર લગાવો. પછીથી ધીરે ધીરે સાદા પાણીથી એ જગ્યાને સાફ કરી લો.

એલોવેરા ( aloe vera ) પણ છે ફાયદાકાર

એલોવેરા ( aloe vera )માં એક એવો ગુણકારી પદાર્થ રહેલો છે જે ત્વચા સાથે જોડાએલી તમામ સમસ્યાઓમાં કામ આવે છે. એલોવેરા ( aloe vera )ના વપરાશથી બળતરા ઓછી થશે અને ત્વચા ચમકદાર બનશે.

એલોવેરા ( aloe vera )ને વપરાશ

image source

એલોવેરા ( aloe vera )ના પ્લાન્ટમાંથી તાજુ એલોવેરા કટ કરી તેને છોલીને તેની જેલને સીધી જ જે જગ્યાએ પીંમ્પલ થયા હોય ત્યાં એપ્લાય કરો. આખી રીત તેને એ જ રીતે મૂકી રાખો અને સવારે સાદા પાણીથી ધોઈ લો.

ગ્રીન ટી( Green tea )ના ફાયદા

image source

ગ્રીન ટી ( Green tea ) સામાન્ય રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે પણ ગ્રીન ટી ત્વચાની રોનક પાછી લાવવામાં પણ કારગર છે. ગ્રીન ટી ( Green tea ) બ્લાઈન્ડ પિંમ્પલ ( Blind Pimples ) દૂર કરવામાં ખુબ ઉપયોગી છે.

કેવી રીતે લગાવશો?

એક અથવા બે ગ્રીન ટી બેગ ( Green tea bag )ને પહેલા ફ્રિજમાં મૂકો પછી તેને બ્લાઈન્ડ પિંમ્પલ ( Blind Pimples ) વાળી જ્ગયા પર અડધા કલાક માટે મૂકી રાથો. એક અઠવાડિયા સુધી આ પ્રકક્રિયા અપનાવો જુઓ પછી તમારી ત્વચા પરથી બ્લાઈન્ડ પિમ્પલ ( Blind Pimples ) એકદમ ગાયબ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત