સ્માર્ટફોનની કઇ કંપની છે ઇન્ડિયાની અને કઇ છે ચાઇનાની, એ જાણવા કરી લો એક વાર આ લિસ્ટ પર નજર
કોરોના વાયરસના આવ્યા બાદ આપણે અચાનક જ ચાઈના વિરોધનો જુવાળ દરેકના મનમાં ઉભરાઈ રહ્યો છે, વાત ખોટી નથી સમજવા જેવી તો છે જ.

પરંતુ ઘણા લોકોને મૂંઝવણ છે કે કઈ કંપની ચાઇનીઝ છે એ કઈ કંપની ચાઇનીઝ નથી. તો આપની એ મૂંઝવણ દૂર કરવા અમે સ્માર્ટ ફોન બનાવતી ચાઈનીજ કપણીનું લિસ્ટ લઈને આવ્યા છીએ. ભલે તેને બનાવવાના યુનિટ અલગ અલગ દેશોમાં હોય પરંતુ તેમની મુખ્ય ઓફિસ ચાઈનામાં જ છે.
# 10.Or : ચાઇનીઝ કંપની હોકીન ટેકનોલીજીએ પોતાની આ સ્માર્ટ ફોન કપની ૨૦૦૫ માં સ્થાપેલી.
# Coolpad ; ચીનના શેનઝન પ્રાંતમાં ૧૯૯૩ માં આ કપની સ્થપાયેલી.
# LeEco : ચીનના બેજિંગમાં ૨૦૧૧ માં આ કંપની સ્થપાયેલી.

# Meizu : ૨૦૦૩ માં ઝૂહાઇ માં આ કંપની સ્થપાયેલી.
# Lenovo ; બેજિંગ ૧૯૮૪ માં આ કંપની સ્થપાયેલી.
# Huawei; ૧૯૮૭ શેનઝન માં આ કંપની સ્થપાયેલી.
# Honor ; ૨૦૧૩ શેનઝન માં આ કંપની સ્થપાયેલી.
# OnePlus ; ૨૦૧૩ શેનઝન માં આ કંપની સ્થપાયેલી.
# Oppo ; ૨૦૦૪ ડોનગોન માં આ કંપની સ્થપાયેલી.

# Realme ૨૦૧૮ શેનઝન માં આ કંપની સ્થપાયેલી.
# TCL ; ૧૯૮૫ હુઇઝૉન માં આ કંપની સ્થપાયેલી.
# Techno ૨૦૦૬ હોંગકોંગ માં આ કંપની સ્થપાયેલી.
# Vivo ૧૯૯૫ ડૉનગોન માં આ કંપની સ્થપાયેલી.
# Xiaomi ૨૦૧૦ માં બેજિંગ માં આ કંપની સ્થપાયેલી.

# Zopo ૨૦૦૮ શેનઝાન માં આ કંપની સ્થપાયેલી.
# ZTE ૧૯૮૫ હુવાઈ માં આ કંપની સ્થપાયેલી.
# Gionee ૨૦૦૨ શેનઝન માં આ કંપની સ્થપાયેલી.
આ નામો જાણ્યા પછી તમને ભરતીય મોબાઈલ કંપનીના નામો પણ જણાવી દઈએ. જેથી આપણે આત્મનિર્ભર બની શકીએ. તો જુઓ નીચે બતાવેલું લિસ્ટ :
# Micromax ગુડગાંવમાં ૨૦૦૦ માં આ કંપની સ્થપાયેલી.

# Lava નોઇડા ૨૦૦૯ માં આ કંપની સ્થપાયેલી.
# Xolo નોઇડા ૨૦૧૨ માં આ કંપની સ્થપાયેલી.
# YU (sub-brand of micromax) ગુડગાંવ ૨૦૧૫ માં આ કંપની સ્થપાયેલી.
# Celkon હૈદરાબાદ ૨૦૦૯ માં આ કંપની સ્થપાયેલી.
# Intex ન્યુ દિલ્લી ૧૯૯૬ માં આ કંપની સ્થપાયેલી.
# i Ball મુંબઇમાં ૨૦૦૧ માં આ કંપની સ્થપાયેલી.
# Jio મુંબઇમાં ૨૦૦૭ માં આ કંપની સ્થપાયેલી.
# LYF મુંબઇમાં ૨૦૧૫ માં આ કંપની સ્થપાયેલી.
# Videocon ગુડગાંવ ૨૦૧૦ માં આ કંપની સ્થપાયેલી.
# Spice નોઈડમાં ૨૦૦૬ માં આ કંપની સ્થપાયેલી.
# Onida મુંબઇમાં ૨૦૧૫ માં આ કંપની સ્થપાયેલી.

# CREO બેંગલુરુ ૨૦૧૩ માં આ કંપની સ્થપાયેલી.
તો હવે તમારો આવનાર સ્માર્ટ મોબાઈલ કઈ કંપની નો હશે? વિચારો અને દેશને આગળ વધવામાં મદદરૂપ બનો. આત્મનિર્ભર ભારત મહાશક્તિ બની આવનાર સમયમાં ઝળકશે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત