સૈફ અલી ખાનની નાની બહેન સોહા અલી ખાનના ઘરની અંદરની ફોટોઝ

કોરોના વાયરસ સંક્રમણને લીધે ભારતમાં પરિસ્થિતિ સારી છે નહી. ભારતમાં પણ દરરોજ ઘણા બધા લોકો કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થઈ રહ્યા છે. પરંતુ લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા સરકારએ હવે લોકડાઉન પછી અનલોકની પ્રક્રિયા શરુ કરી દીધી છે તેમ છતાં પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ જરૂરિયાત મુજબ જ ઘરની બહાર નીકળી રહ્યા છે.

image source

આવા સમયમાં સેલેબ્સ સાથે જોડાયેલ કેટલાક કિસ્સાઓ, થ્રોબેક ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. આવા સમયે અભિનેત્રી કરીના કપૂર ખાનની નણંદ સોહા અલી ખાનના ઘરના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝમાં સોહા અલી ખાનના આલીશાન ઘરને બતાવે છે સૈફ અલી ખાનની નાની બહેન સોહા અલી ખાનના ઘરની અંદરની ફોટોઝ….

image source

સૈફ અલી ખાનની ૪૧ વર્ષની બહેન સોહા અલી ખાન હાલમાં ફિલ્મોથી દુર રહે છે અને પોતાની ફેમીલી લાઈફને એન્જોય કરી રહી છે. સોહા અલી ખાન છેલ્લી વાર વર્ષ ૨૦૧૮માં રીલીઝ થયેલ ફિલ્મ ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર’માં જોવા મળી હતી.

image source

સોહા અલી ખાન પોતાના પતિ કુણાલ ખેમુ અને દીકરી ઈનાયા ખેમુની સાથે લિન્કિંગ રોડ પર આવેલ સુંદર વિલા એપાર્ટમેન્ટના ૯મા માળ પર રહે છે.

image source

સોહા અલી ખાનને પણ ભાઈ સૈફ અલી ખાનની જેમ બુક્સ વાંચવાનો શોખ ધરાવે છે એટલા માટે સોહા અલી ખાનએ પોતાના ઘરમાં ઘણી બધી બુક્સ પણ છે.

image source

અભિનેત્રી સોહા અલી ખાનએ બુક્સને રાખવા માટે પોતાના ઘરમાં અલગથી સેલ્ફની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

image source

અભિનેત્રી સોહા અલી ખાનના ઘરમાં એક કાચની દીવાર પણ બનેલ છે, જેનાથી ઘરની અંદર રહીને બહારના સુંદર દ્રશ્યોને જોઈ શકાય છે.

image source

અભિનેત્રી સોહા અલી ખાનએ પોતાના ઘરને ખુબ જ આર્ટીસ્ટક રીતે સજાવવામાં આવ્યું છે.

image source

સોહા અલી ખાનએ પોતાના ઘરને પોતાની નિગરાની હેઠળમાં જ ઇન્ટીરીયર ડિઝાઈનરની મદદથી ડીઝાઈન કરાવ્યું છે.

image source

સોહા અલી ખાનએ પોતાના ઘરને મોટા મોટા સોફા અને કાઉચનો પણ સજાવટ માટે પસંદ કરવામાં આવ્યા છે.

image source

સોહા અલી ખાનએ ઘરની દીવાલો પર પોતાના માતા- પિતા અને પરિવારના ફોટોસથી પણ સજાવટ કરવામાં આવી છે.

image source

સોહા અલી ખાનએ ઘરમાં દીકરી ઈનાયા ખેમુને ધ્યાનમાં રાખીને ઈનાયા ખેમુના રમવા માટે એક અલગથી રૂમ ડેકોરેટ કરાવ્યો છે. સોહા અલી ખાનએ ઈનાયા ખેમુના રૂમને ખુબ કલરફૂલ રીતે જોઈ શકાય તેમ ડેકોરેટ કરાવ્યો છે.

image source

અભિનેત્રી સોહા અલી ખાનને ગાર્ડનિંગનો પણ શોખ ધરાવે છે. એટલા માટે સોહા અલી ખાને ઘરની બહારની બાજુ ઘણા બધા ઝાડ અને છોડ પણ લગાવ્યા છે.

Source : asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત