સોમવારે આ 4 રાશિના લોકોને આવી શકે છે માનસિક અને આર્થિક બાબતોને લઈને મુશ્કેલીઓ, જાણો તમારું રાશિફળ

તારીખ ૨૭-૦૯-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
 • તિથિ :- છઠ ૧૫:૪૫ સુધી.
 • વાર :- સોમવાર
 • નક્ષત્ર :- રોહિણી ૧૭:૪૩ સુધી.
 • યોગ :- સિદ્ધિ ૧૬:૫૨ સુધી.
 • કરણ :-વણિજ,વિષ્ટિ.
 • સૂર્યોદય :-૦૬:૩૦
 • સૂર્યાસ્ત :-૧૮:૨૯
 • ચંદ્ર રાશિ :- વૃષભ
 • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ છઠ નું શ્રાદ્ધ,કૃતિકા શ્રાદ્ધ

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
 • લગ્નઈચ્છુક :-વાત હાથમાંથી સરકી જાય.
 • પ્રેમીજનો:- મુલાકાત મુશ્કેલ જણાય.
 • નોકરિયાત વર્ગ:-તણાવ દૂર થતો જણાય.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ વિલંબિત થાય.
 • પારિવારિકવાતાવરણ:-ધારણા મુજબ સંભવના બને.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક:- ૩

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રશ્ન હલ થાય.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રહે.
 • પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.
 • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
 • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
 • પારિવારિકવાતાવરણ:-પ્રયત્ન નું મીઠું ફળ ચાખી શકો.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક :- ૪

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-લાભ સફળતા અટકતા લાગે.
 • લગ્નઈચ્છુક :-તક સાથ ન આપે.
 • પ્રેમીજનો:-ઉલજન સુલજતી જણાય.
 • નોકરિયાત વર્ગ:-કાર્ય લાભ વિલંબિત જણાય.
 • વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
 • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનતાં જણાય.
 • શુભરંગ:-વાદળી
 • શુભ અંક:- ૯

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ રહે.
 • લગ્નઈચ્છુક :-જતુ કરવાથી સાનુકૂળતા બને.
 • પ્રેમીજનો:- મુલાકાત સફળ બને.
 • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
 • વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય ચિંતા રખાવે.
 • પારિવારિક વાતાવરણ:-ભાગીદારીમાં મનદુઃખ ની સંભાવના.
 • શુભ રંગ:- પીળો
 • શુભ અંક:- ૬

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક વિવાદથી દૂર રહેવું.
 • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
 • પ્રેમીજનો :-અવરોધ સર્જાય.
 • નોકરિયાત વર્ગ :-મહેનતનું ફળ મળે.
 • વેપારીવર્ગ :-મહેનત સાનુકૂળતા અપાવે.
 • પારિવારિક વાતાવરણ:-સમસ્યા દૂર થતી જણાય.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક :- ૫

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
 • લગ્નઈચ્છુક :- વાતચીતમાં ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
 • પ્રેમીજનો:- સાવચેતી વર્તવી.
 • નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
 • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ બને.
 • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
 • શુભ રંગ:-લીલો
 • શુભ અંક:- ૧

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ: પારિવારિક સમસ્યા હલ કરવી
 • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા રહે.
 • પ્રેમીજનો:- સરળતાથી મુલાકાતો શક્ય રહે.
 • નોકરિયાત વર્ગ:-કામકાજનો દબાણ રહે.
 • વ્યાપારી વર્ગ:નાણાકીય બાબતે પરિસ્થિતિ જેસે થે જણાય.
 • પારિવારિક વાતાવરણ:- કસોટી કારક સમય સંજોગ જણાય.
 • શુભ રંગ:- ક્રીમ
 • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:- મનની ખટાશ દૂર કરવી.
 • લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના.
 • પ્રેમીજનો:- આવેશાત્મક સંજોગો હોય ટાળવા.
 • નોકરિયાતવર્ગ:- સાનુકૂળ સંજોગો બને.
 • વેપારીવર્ગ:-ચિંતા તંગદિલી રહે.
 • પારિવારિક વાતાવરણ:-મનપર સંજોગ સવાર થવા ન દેવા.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક:- ૭

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:-અકળામણ ચિંતા બનેલી રહે.
 • લગ્નઈચ્છુક :-અંતરાય ની સંભાવના.
 • પ્રેમીજનો :-શંકા-કુશંકા છોડવી.
 • નોકરિયાતવર્ગ :- પ્રમોશનની તક ઊભી થાય.
 • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
 • પારિવારિક વાતાવરણ:-તકની આશા ફળતી લાગે.
 • શુભરંગ:- નારંગી
 • શુભઅંક:- ૨

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-કસોટી યુક્ત સમય જણાય.
 • લગ્નઈચ્છુક :-જતું કરવાથી સાનુકૂળતા.
 • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ રચાય.
 • નોકરિયાત વર્ગ:-નવી નોકરીની સંભાવના.
 • વેપારીવર્ગ:-લાભની તક સરકે.
 • પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સરકતા જણાય.
 • શુભ રંગ :-વાદળી
 • શુભ અંક:- ૮

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક મતમતાંતર ટાળવા.
 • લગ્નઈચ્છુક :- તક સરકે.
 • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ.
 • નોકરિયાત વર્ગ:-મનપસંદ નોકરી મળી શકે.
 • વેપારીવર્ગ:- ચિંતા દબાણ દૂર થાય.
 • પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
 • શુભરંગ:-ભૂરો
 • શુભઅંક:- ૭

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-કસોટી કારક સંજોગ જણાય.
 • લગ્નઈચ્છુક :- મતભેદથી વાત વિખરાતી જણાઈ.
 • પ્રેમીજનો:- જીદ અતિ સ્વમાન છોડવા.
 • નોકરિયાત વર્ગ:-તંગદિલી થી ચિંતા બનેલી રહે.
 • વેપારી વર્ગ:- પ્રતિકૂળ સંજોગો રહે.
 • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ બને.
 • શુભ રંગ :- પીળો
 • શુભ અંક:-૫