તારીખ ૨૭-૦૯-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- છઠ ૧૫:૪૫ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- રોહિણી ૧૭:૪૩ સુધી.
- યોગ :- સિદ્ધિ ૧૬:૫૨ સુધી.
- કરણ :-વણિજ,વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૬:૩૦
- સૂર્યાસ્ત :-૧૮:૨૯
- ચંદ્ર રાશિ :- વૃષભ
- સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ છઠ નું શ્રાદ્ધ,કૃતિકા શ્રાદ્ધ
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :-વાત હાથમાંથી સરકી જાય.
- પ્રેમીજનો:- મુલાકાત મુશ્કેલ જણાય.
- નોકરિયાત વર્ગ:-તણાવ દૂર થતો જણાય.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ વિલંબિત થાય.
- પારિવારિકવાતાવરણ:-ધારણા મુજબ સંભવના બને.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૩
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
- વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-પ્રયત્ન નું મીઠું ફળ ચાખી શકો.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૪
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-લાભ સફળતા અટકતા લાગે.
- લગ્નઈચ્છુક :-તક સાથ ન આપે.
- પ્રેમીજનો:-ઉલજન સુલજતી જણાય.
- નોકરિયાત વર્ગ:-કાર્ય લાભ વિલંબિત જણાય.
- વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનતાં જણાય.
- શુભરંગ:-વાદળી
- શુભ અંક:- ૯
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-જતુ કરવાથી સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:- મુલાકાત સફળ બને.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:-ભાગીદારીમાં મનદુઃખ ની સંભાવના.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક વિવાદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
- પ્રેમીજનો :-અવરોધ સર્જાય.
- નોકરિયાત વર્ગ :-મહેનતનું ફળ મળે.
- વેપારીવર્ગ :-મહેનત સાનુકૂળતા અપાવે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા દૂર થતી જણાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૫
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
- લગ્નઈચ્છુક :- વાતચીતમાં ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
- પ્રેમીજનો:- સાવચેતી વર્તવી.
- નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
- વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ બને.
- પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ: પારિવારિક સમસ્યા હલ કરવી
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા રહે.
- પ્રેમીજનો:- સરળતાથી મુલાકાતો શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:-કામકાજનો દબાણ રહે.
- વ્યાપારી વર્ગ:નાણાકીય બાબતે પરિસ્થિતિ જેસે થે જણાય.
- પારિવારિક વાતાવરણ:- કસોટી કારક સમય સંજોગ જણાય.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- મનની ખટાશ દૂર કરવી.
- લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના.
- પ્રેમીજનો:- આવેશાત્મક સંજોગો હોય ટાળવા.
- નોકરિયાતવર્ગ:- સાનુકૂળ સંજોગો બને.
- વેપારીવર્ગ:-ચિંતા તંગદિલી રહે.
- પારિવારિક વાતાવરણ:-મનપર સંજોગ સવાર થવા ન દેવા.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-અકળામણ ચિંતા બનેલી રહે.
- લગ્નઈચ્છુક :-અંતરાય ની સંભાવના.
- પ્રેમીજનો :-શંકા-કુશંકા છોડવી.
- નોકરિયાતવર્ગ :- પ્રમોશનની તક ઊભી થાય.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
- પારિવારિક વાતાવરણ:-તકની આશા ફળતી લાગે.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-કસોટી યુક્ત સમય જણાય.
- લગ્નઈચ્છુક :-જતું કરવાથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ રચાય.
- નોકરિયાત વર્ગ:-નવી નોકરીની સંભાવના.
- વેપારીવર્ગ:-લાભની તક સરકે.
- પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સરકતા જણાય.
- શુભ રંગ :-વાદળી
- શુભ અંક:- ૮
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક મતમતાંતર ટાળવા.
- લગ્નઈચ્છુક :- તક સરકે.
- પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-મનપસંદ નોકરી મળી શકે.
- વેપારીવર્ગ:- ચિંતા દબાણ દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:- ૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-કસોટી કારક સંજોગ જણાય.
- લગ્નઈચ્છુક :- મતભેદથી વાત વિખરાતી જણાઈ.
- પ્રેમીજનો:- જીદ અતિ સ્વમાન છોડવા.
- નોકરિયાત વર્ગ:-તંગદિલી થી ચિંતા બનેલી રહે.
- વેપારી વર્ગ:- પ્રતિકૂળ સંજોગો રહે.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ બને.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૫