જાણો સોમવારે સૂર્યદેવતા કોની પર રહેશે મહેરબાન અને કઈ રાશિના જાતકોની વધી શકે છે મુશ્કેલીઓ

તારીખ ૨૦-૦૯-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પૂનમ ૨૯:૨૬ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૨૮:૦૩ સુધી.
  • યોગ :- શૂલ ૧૫:૨૪ સુધી.
  • કરણ :-વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૨૮
  • સૂર્યાસ્ત :-૧૮:૩૭
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

વ્રતની પૂનમ,અંબાજી નો મેળો, ભાગવત સપ્તાહ સમાપ્તિ, સંન્યાસીના ચાતુર્માસ પુરા.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-અગત્યનાં કામ સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-આવકના સંજોગ બને.
  • પારિવારિકવાતાવરણ:- હરીફ શત્રુની કરી ન ફાવે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- મુશ્કેલીથી મુલાકાત શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:- કાર્ય બોજ હળવો થાય.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:- લાભની આશા પ્રતિકૂળતા દૂર થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

મિથુન રાશ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:- મુલાકાત અને સાનુકૂળતા બને
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગનો અહેસાસ.
  • વેપારીવર્ગ:- મહેનતનું ફળ મળતું લાગે.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે ચિંતામાં રાહત જણાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતાના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- ધારણા મુજબ ન બને.
  • પ્રેમીજનો:- ધારણા ખોટી બને.
  • નોકરિયાત વર્ગ:-નવું આયોજન ગોઠવાય.
  • વેપારી વર્ગ:-ગુંચવણ પ્રતિકૂળતાના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- મનોવ્યથા ચિંતાના સંજોગ રહે.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો :-વ્યગ્રતા ચિંતાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-પ્રવાસ મુસાફરીના સંજોગ.
  • વેપારીવર્ગ :-આર્થિક કટોકટીના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સામા પ્રવાહે ચાલતા હોય તેવા સંજોગ.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સાવચેતી સાનુકૂળતા અપાવે.
  • પ્રેમીજનો:-વિવાદના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- વધતી જવાબદારીથી ખુશી.
  • વેપારીવર્ગ:-આવક ઉઘરાણીના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-હરીફથી ચિંતાના સંજોગ બની શકે.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાય.
  • પ્રેમીજનો:- મુલાકાતના સંજોગ સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગ રચાય.
  • વ્યાપારી વર્ગ:મહેનત વધારવી પડે.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતના સંજોગ સંભાળવું.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિપરીતતાની વચ્ચે સાનુકૂળ સંજોગ સર્જી શકે.
  • લગ્નઈચ્છુક :- જીદ વ્યર્થ જણાય.
  • પ્રેમીજનો:- વિખવાદના સંજોગ ટળે.
  • નોકરિયાતવર્ગ:- નોકરી અંગે મિત્રનો સહયોગ મળે.
  • વેપારીવર્ગ:-વિવાદ ટાળવો,પ્રવાસ.
  • પારિવારિક વાતાવરણ:-ભાગીદારીનો પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નની ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યામાં રાહત જણાય.
  • પ્રેમીજનો :- સાનુકૂળતાના સંજોગ બને.
  • નોકરિયાતવર્ગ :- પ્રયત્ન સફળ બને.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.લાભની આશા.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરીના આયોજન ગોઠવાય.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકે.
  • પ્રેમીજનો:- સાવધાની સાનુકૂળતા અપાવે.
  • નોકરિયાત વર્ગ:-ઉલજન હટે.
  • વેપારીવર્ગ:-આર્થિક આયોજન સંભવ બને.
  • પારિવારિકવાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા સુલજાવી શકો.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ બને.
  • પ્રેમીજનો:- મનમુટાવ જણાય.
  • નોકરિયાત વર્ગ:- મુંજવણ દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-અકસ્માતના સંજોગ જાળવવું.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સ્થિતિ સુધરતી જણાય.
  • લગ્નઈચ્છુક :- અંતરાયના સંજોગ બની રહે.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિઘ્નના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- તણાવના સંજોગ.
  • વેપારી વર્ગ:- ધાર્યા કામકાજ ન બને.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગ પ્રવાસ મુસાફરી રખાવે.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫