જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સમય અનુસાર સારા સમાચાર મળે

*તારીખ ૩૧-૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- ચૌદશ ૧૪:૨૦ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૨૧:૫૯ સુધી.
  • *યોગ* :- વજ્ર ૧૦:૨૭ સુધી. સિદ્ધી ૩૦:૪૨ સુધી.
  • *કરણ* :- શકુની,ચતુષ્પદ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૮
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૭
  • *ચંદ્ર રાશિ* :- મકર
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દર્શ અમાવસ્યા,સોમવતી અમાવસ્યા,અન્વાધાન.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કસોટી યુકત સંજોગ બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા ઘેરાતી જણાય.
  • *પ્રેમીજનો*:- છળથી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-સાવધાની વર્તવી.
  • *વેપારીવર્ગ*:-વિપરીતતા થી સંભાળવું.
  • *પારિવારિકવાતાવરણ*:- ભાગ્યયોગે ઉલજનમાંથી માર્ગ મળી રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજથી સમય પસાર કરવો.
  • *લગ્નઈચ્છુક* :-સાવધાની વર્તવી.
  • *પ્રેમીજનો*:- ભાગ્યને દોષ ન દેવો.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા બની રહે.
  • *વેપારીવર્ગ*:- વિપરીત સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- સમય જોઈ વિચારીને ચાલવું.
  • *શુભ રંગ*:-ક્રિમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિરોધાભાસ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- મૂંઝવણના સંજોગ.
  • *પ્રેમીજનો*:- ઉલજનનાં સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બની રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવહારમાં સાવધાની વર્તવી.
  • *પારિવારિક વાતાવરણ*:-વિપરીતતા રહે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સામાજિક સંજોગ વિચારવા.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબના સંજોગ.
  • *પ્રેમીજનો*:- વૈમનસ્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બની રહે.
  • *વેપારી વર્ગ*:-વિરોધી પાછા પડે.
  • *પારિવારિક વાતાવરણ*:- સામાજિક સંજોગમાં જોઈ વિચારીને ચાલવું.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :- મૂંઝવણ હલ થવાના સંજોગ.
  • *પ્રેમીજનો* :- મિલન મુલાકાત.
  • *નોકરિયાત વર્ગ* :- કર્મચારીમાં વિખવાદ ટાળવો.
  • *વેપારીવર્ગ* :- પ્રયત્ન ફળે.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ/હિત શત્રુથી સમભાળવું.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ચિંતાના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :- મન મુંજવણ અનુભવે.
  • *પ્રેમીજનો*:-છળથી સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બની રહે.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:- સ્નેહીમિત્ર સાથે મન દુઃખના સંજોગ.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:હળવાશથી રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય સ્થળે સાવધ રહેવું.
  • *વ્યાપારી વર્ગ*:સાવધાનીના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-વડીલોએ પોતાની તબિયતની કાળજી રાખવી.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રતિકૂળ સંજોગથી સાવધ રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબતાના સંજોગ.
  • *પ્રેમીજનો*:- વિરહના સંજોગ બની રહે.
  • *નોકરિયાતવર્ગ*:- થોડી શાંતિના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- ખર્ચ વ્યયના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક વિપરીતતા બની રહે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આવેશ/ઉગ્રતા ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત બને.
  • *પ્રેમીજનો* :- અવરોધ અડચણ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- વિપરીતતા બને.
  • *વેપારીવર્ગ*:-આર્થિક સંજોગ સંભાળવવા.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંજોગને સવાર ન થવા દેવા.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગ ટાળવા.
  • *પ્રેમીજનો*:- મિલન – મુલાકાત થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્ય અર્થે પ્રવાસ.
  • *વેપારીવર્ગ*:-નાણાંભીડમાં રાહત.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભની તક ન સરકે તે જોવું.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા હળવી થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબના સંજોગ.
  • *પ્રેમીજનો*:- મન મુટાવ બનેલો રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી સંભવ.
  • *વેપારીવર્ગ*:- ચિંતાનો બોજ હળવો બને.
  • *પારિવારિકવાતાવરણ*:-ધાર્યું ન થતા ચિંતા રહે.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :- સમજદારી વાપરવી.
  • *પ્રેમીજનો*:- વિપરીતતા બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:- માન સન્માનના સંજોગ.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળ સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૩