ઘરમાં લગ્ન છે તો અહીંથી ખરીદો 10,000 રૂપિયા સસ્તુ સોનું, આ બેંક આપી રહી છે ખાસ અવસર

જો તમારા ઘરમાં લગ્નની સીઝન છે અને તમે સસ્તુ સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો ICICI Bank તમને ખાસ સુવિધા આપી રહી છે.

તમારા ઘરમાં લગ્ન છે અને તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે ખાસ ઓફર છે. ICICI Bank તમને સસ્તામાં સોનું ખરીદવાનો અવસર આપી રહી છે. ICICI Bank આ વર્ષે ગરમીની સીઝનમાં પોતાના ગ્રાહકોને માટે ખાસ અવસર લઈને આવી છે. તેમાં વર્ક ફ્રોમ હોમની સાથે સંબંધિત ચીજો અને રોજના કામમાં આવનારી અન્ય આવશ્યક વસ્તુઓને સામેલ કરવામાં આવી છે. તેમાં સોના અને હીરાની ખરીદી પર ભારે છૂટ મળી રહી છે. તો જાણો આ ઓફરને વિશે.

image source

જાણો શું છે ICICI Bankની ખાસ ઓફર

ICICI Bank બેંક idelights સમર બોનાન્ઝી ઓફર લાવી છે. આ ઓફરના આધારે ગ્રાહકોને જ્વેલરી સહિત જરૂરી સામાન પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. idelights સમર બોનાન્ઝા ઓફરના આધારે કોઈ ગ્રાહક પીસી જ્વેલર્સથી સ્ટોર કે વેબસાઈટ પર 450000 રૂપિયાની ખરીદી કરે છે તો તે 7500 રૂપિયા સુધી કે 7.5 ટકા સુધીની છૂટ મેળવી શકે છે. આ સિવાય ડાયમંડ જ્વેલરી પર 80000 રૂપિયાની ખરીદી પર 10000 રૂપિયાની છૂટ મળે છે. તો ક્લ્યાણ જ્વેલર્સ પર ગોલ્ડ જ્વેલરી પર 10000 રૂપિયાની છૂટ મળે છે. આ માટે તમારે અહીંથી 60000 રૂપિયાની ખરીદી કરવાની રહે છે.

image source

EMI કાર્ડની સાથે ઈલેક્ટ્રોનિક પર ઓફર, જેમાં પ્રમુખ બ્રાન્ડ્સ પણ સામેલ છે

  • સેમસંગથી ઈલેક્ટ્રોનિક્સ પર 22.5 ટકા સુધીનું કેશબેક (વધુમાં વધુ 20000 રૂપિયા)
  • એલજી પર 20000 રૂપિયાનું ન્યૂનતમ લેનદેન પર 17.5 ટકા કેશબેક (વધુમાં વધુ 15000 રૂપિયા)
  • વોલ્ટાસ પર 15000 રૂપિયા આપીને લેનદેન પર 12.5 ટકા સુધીનું કેશબેક (વધુમાં વધુ 10000 રૂપિયા)
image source

વ્હલપૂરલ પર 15000ની ખરીદી પર 10 ટકા કેશબેક આઈએફબી ઉપકરણો પર 15000ની ખરીદી પર 3000 રૂપિયાનું 10 ટકા સુધીનું કેશબેક 20000 રૂપિયાના લેન દેન પર 2000 રૂપિયાનું કેશબેક 12 ટકા સુધીનું કેશબેર, પેનાસોનિક પર 8000 રૂપિયા સુધીની ખરીદી પર 10 ટકા કેશબેક

image source

7000 રૂપિયા અને 20000 રૂપિયાની ખરીદી પર યૂરેકા ફોર્બ્સ અને તોશિબા પર 10 ટકાનું કેશબેક, ક્રેડિટ કાર્જ અને ઈએમઆઈના માધ્યમથી સેમસંગ ગેલેક્સી પર 1000 રૂપિયા અને એમેઝોન અને સેમસંગ ઈ સ્ટોર પર 1500 રૂપિયાની છૂટ મળશે. ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈના લેનદેનમાં ફ્લિપકાર્ટ પર પોકો એક્સ3 પ્રો પર 1000 રૂપિયાની છૂટ મળશે. લેનોવો લેપટોપની ખરીદી પર 40000 રૂપિયા પર 5000ની છૂટ મળશે.કાર્ડલેસ ઈએમઆઈ લેનદેનના માધ્યમથી પાઈનલેબ્સ પીઓએસ ટર્મિનલ વાળાના ઉત્પાદો પર 1000 રૂપિયા સુધીનું એટલે કે 5 ટકા કેશબેક મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!