સદીના મહાન વૈજ્ઞાનિક એવા બે વાર નોબેલ પારિતોષિ જીતનાર સ્ટીફન્સ હોકિન્સ વિષેની આ વાતો તમે નહીં જાણતા હોવ

નમસ્તે મિત્રો , આજે આ લેખમાં તમારું ફરી એકવાર સ્વાગત છે અમારો આજનો આ વિશેષ લેખ એક મહાન વૈજ્ઞાનિક વિશે છે આજ સુધી વિશ્વમાં ઘણાં નાના મોટા વૅજ્ઞાનિકો થઈ ગયા હતા તેમણે કરેલી શોધો માટે આ જ પણ તેમના આભારી છીએ

image source

આ બધા વૅજ્ઞાનિકો ના અવિષકારે માણસના જીવન જીવવાની પદ્ધતિ એક દમ સરળ બનાવી દીધી હતી આવા જ એક વિજ્ઞાની ની વાત આપણે આગળ કરવાના છીએ જેમણે વિજ્ઞાન ક્ષેત્રે જેટલી સફળતા હાંસલ કરી તે ખરેખર પ્રશંસનીય છે પણ તાજેતર માં જ તેમનું અવસાન થયું હતું તેમના અવસાન ના લીધે હોકીન્સ ના ઘણા ચાહકો હતાશ થઈ ગયા હતા . આજે આ લેખમાં , અમે તમને સ્ટીફન હોકિન્સ વિશે થોડી માહિતી આપીશું આ મહત્વપૂર્ણ માહિતી તમને આ મહાન વ્યક્તિત્વના ચાહક બનાવી દેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ .

સ્વર્ગીય સ્ટીફન હોકિન્સ નો જન્મ જાન્યુઆરી 1942 માં ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડ નામના શહેરમાં થયો હતો ભાગ્યવશ સ્ટીફન હોકિન્સ નો જન્મ મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ના જન્મદિવસ ના દિવસે જ થયો હતો અને હોકિન્સ પણ તેમના જેવા જ પ્રતિભાશાળી હતા . તેમની બૌદ્ધિક ક્ષમતા તેની ઉંમરના બાળકો કરતા ઘણી વધારે હતી , તે તેમની ઉંમરના બધા બાળકો કરતા વધુ હોશિયાર હતા.

image source

તમને આ વાત પર થી તેમની બૌદ્ધિક ક્ષમતા નો અંદાજ લગાવી શકો છો કે હોકીન્સે તેમની આસ પાસ રહેલી નકામી વસ્તુ ઓ થી પોતાનું કમ્પ્યુટર બનાવ્યું હતું , તેની આ પ્રતિભા જોઈને તેના મિત્રો અને સંબંધીઓ તેમને આઈન્સ્ટાઈન કહીને બોલાવતા હતા અને એ પણ એક ભાગ્યની જ વાત હતી કે કે જે દિવસે તેમનું અવસાન થયું હતું એટલે કે 14 માર્ચે આલ્બર્ટ આઈન્સ્ટાઇન નો જન્મ દિવસ હોય છે

હોકિન્સને તેના બાળપણ મા જાણવા મળ્યું કે તે કોઈ એવી બિમારી થી પીડિત છે , જેનો કોઈ ઈલાજ જ ન નથી આ રોગ નું નામ હતું ” ન્યુરોમોટર ડિસીઝ ” આ બીમારી કે જેમાં સ્નાયુઓ ને નિયંત્રિત કરવાની પ્રણાલી ધીમે ધીમે નબળી પડી જતી હોય છે અને ત્યાર બાદ તેમનો નાશ થઈ જતો હોય છે અને જેના લીધે દર્દી ધીરે ધીરે અપંગ બની જતા હતા

image source

તે સમયે , ડોક્ટરો એ કહ્યું હતું કે હોકિન્સ પાસે હવે લાંબો સમય છે નહીં , તે લાંબુ જીવી શકશે નહીં , પરંતુ હોકિન્સની મનોશક્તિ અને કંઈક કરી છૂટવાની ભાવનાએ તેમને આજ સુધી જીવંત રાખ્યા હતા જેને જોઈ આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગયી હતી અને હોકીન્સ જ્યારે 21 વર્ષના થયા ત્યારે 21 અચાનક હોકીન્સના શરીર નો ડાબી બાજુ નો ભાગ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયો હતો અને જેથી હોકીન્સ ને વ્હીલ ચેરનો આશરો લેવો પડ્યો હતો , પરંતુ તેની વ્હીલચેર પણ હોકીન્સની જેમ જ ખૂબ હોશિયાર હતી

આ વહીલ ચેર ખાસ કરીને હોકિન્સ માટે જ બનાવવામાં આવી હતી હોકિન્સ ની વહીલચેર તે શું કહેવા માંગે છે તે જાણવા માટે તેના મગજ, હાથ અને તેના આંખના પાલકારાઓ નો ઉપયોગ કરતી હતી હોકીન્સ અને તેની વહીલચેર વિશે એક વાત તે એ પણ હતી કે જે જાણીને તમને આશ્ચર્ય થશે કે હોકિન્સ તેમની વહીલ ચેરને ખૂબ જ રફ રીતે ચલાવતા હતા તે એકવાર હોકીન્સ વ્હિલ્ચર ચલાવતા ચલાવતા બ્રિટનના રાજકુમારના પગ ઉપર ચડી ગયા હતા

image source

તેમની આ ખાસ વહીલ ચેર મા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામની ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેણે હોકીન્સ ના જીવનને સરળ બનાવ્યું હતું , તેમ છતાં હોકિન્સ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભવિષ્ય માં થતા તેના નુકસાન ને લઇને ચિંતિત હતા જો કે હોકીન્સ બ્રિટન ના રહેવાસી હોવા હતા છતાં હોકીન્સ તેના કમ્પ્યુટર અવાજ પર અમેરિકન એકસેન્ટ મા બોલતા હતા હોકીન્સે તેમના આ કૃત્રિમ અવાજ માટે પેટન્ટ કઢાવી લીધી હતી .

તેમણે કહ્યું હતું કે આપણી પૃથ્વી તેના જીવનના અંતિમ તબક્કે પહોંચી ગઈ છે અને જો મનુષ્યે જીવિત રહેવું હશે તો તેમણે રહેવા માટે જલ્દી થી અવકાશમા કોઈ બીજું સ્થાન શોધવું પડશે ભૌતિકશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિષયોના પુસ્તકોમાં હોકિન્સ નું વિશેષ યોગદાન રહ્યું હતું . પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે હોકિન્સ બાળકો ના એક પુસ્તક ” george’s secret key to universe ” ના પણ લેખક હતા

image source

આ ઉપરાંત હોકીન્સ એક પ્રખ્યાત કાર્ટૂન સિરિયલ ” સિમ્પસન્સ ” મા પણ ઘણી વાર આવી ચુક્યા હતા આથી ઘણા અમેરિકન બાળકો આજ સુધી હોકીન્સ ને મિકી માઉસ કે ડોનાલ્ડ ડક ની જેમ એક કાર્ટૂન કેરેકટર માનતા હતા હોકિન્સના કહેવા પ્રમાણે ભગવાન , ભાગ્ય , દુર્ભાગ્ય, સ્વર્ગ અને નરક જેવી ચીજ વાસ્તવમાં છે જ નહીં હોકીન્સ ના કહેવા મુજબ આપણી ઉત્પતિ ” બિગ બેંગ ” માંથી જ થઈ હતી અને બિગ બેંગ પહેલા કોઈ પણ માણસો નું અસ્તિત્વ ન હતું.

તેઓ માનતા હતા કે જો માનવ ઉત્પતિ ની વ્યાખ્યામાં ભગવાન ની કલ્પનાને દૂર કરવામાં આવે તો પણ , વિજ્ઞાન ની મદદથી માનવોની ઉત્પત્તિ વિશે સરળતાથી સમજાવી શકાય છે , અને હોકિન્સ ના આ સિદ્ધાંત ને કારણે હોકીન્સ ને ઘણી વાર ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.

image source

સ્ટીફન હોકિન્સ એ પણ માનતા હતા કે આ બ્રહ્માડમાં પરગ્રહવાસીઓ હોઈ શકે છે કારણ કે આપણા અનંત બ્રહ્માંડ માં ઘણા ગ્રહો અને ઉપગ્રહો આવેલા છે અને અને તેમાં ઘણા ગ્રહો પર જીવન હોઈ શકે છે એ જરૂરી નથી કે એલિયન્સ માનવ જેવા સ્વરૂપમા જ હોય.

એલિયન્સ આપણા કરતા 10 ગણા મોટા હોઈ શકે છે અથવા તો કોઈ પણ સુક્ષ્મ જીવો જેવડા પણ હોઈ શકે . હોકિન્સ એવું પણ માનતા હતા કે આપણે વર્ષોથી એક ધારણા કરી રહ્યા છીએ જેવી કે એલિયન આવીને આપણી પૃથ્વી પર હુમલો કરશે કદાચ આ હુમલાઓ ઘણા વર્ષો પહેલા જ થઈ ગયા હશે અને એલિયન્સ હાલ મા પણ પૃથ્વી પર સૂક્ષ્મજંતુઓ ના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે સ્ટીફન હોકીન્સ આપણી સાથે આજે આ દુનિયામાં નથી પરંતુ તેનું જીવન આપણ ને શીખવે છે કે કોઈ વ્યક્તિ શરીર થી અપંગ થઈ શકે છે પરંતુ મનથી નહીં અને આ મનની ઇચ્છા થી માણસ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે .

image source

સ્ટીફન હોકિન્સ ને આ સદીના મહાન વૈજ્ઞાનિક તરીકે ઓળખવામાં આવે છે વિજ્ઞાન ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ યોગદાનના બદલામાં સ્ટીફન હોકિન્સ ને બે વાર નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું . તે વિશ્વના એકમાત્ર એવા વૈજ્ઞાનિક હતા કે જેને જીવતા જ બે વાર નોબેલ પારિતોષિક એનાયત કરાયો હતો . એટલા માટે સ્ટીફન હોકિન્સને સ્પેસ જગતના પિતા માનવામાં આવે છે તેમણે કરેલા સંશોધનો વર્ષો સુધી મનુષ્યને માર્ગદર્શન આપતા રહેશે .

સ્ટીફન હોકિંગ્સ વિશે તમે શું વિચારો છો તે કમેન્ટના માધ્યમ થી અમને કહી શકો છો જો તમને આ લેખમાં થી હોકિન્સ વિશે કોઈ માહિતી મળી હોય અથવા તો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત