જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, સ્ત્રીવર્ગને ઉદાસીનતા સાથે દિવસ પસાર થાય

*તારીખ ૨૩-૦૪-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- સાતમ ૦૬:૨૮ સુધી. આઠમ ૨૮:૩૦ સુધી.*નક્ષત્ર* :- ઉત્તરાષાઢા
૧૮:૫૪ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- સાધ્ય ૨૫:૩૧ સુધી.
*કરણ* :- બવ,બાલવ.
*સૂર્યોદય* :-૦૬:૧૫
*સૂર્યાસ્ત* :-૧૮:૫૯
*ચંદ્ર રાશિ* :- મકર
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* આઠમ ક્ષય છે.કાલાષ્ટમી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉદાસીનતામાં દિવસ પસાર થાય.
*લગ્નઈચ્છુક* :-વિશેષ પ્રયત્નો હિતાવહ.
*પ્રેમીજનો*:-સમયની સાનુકૂળતા રહે.
*નોકરિયાત વર્ગ*:-હાથમાંથી કોળીયો ઝૂંટવાતો જણાય.
*વેપારીવર્ગ*:-ભરોસો ભારે પડે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રશ્ન પેચીદો બને.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના.
*પ્રેમીજનો*:-સાવધાની રાખવી હિતાવહ.
*નોકરિયાત વર્ગ*:-સકારાત્મક બનવું.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો વધારવા.
*પારિવારિકવાતાવરણ*:- ધાર્યા કામમાં વિલંબ જણાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા મુંઝવણ રહે.
*લગ્નઈચ્છુક* :- સમાધાનથી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:-વિરહની સંભાવના પ્રબળ બને.
*નોકરિયાત વર્ગ*:-ઉપરિથી તણાવ રહે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતા વિઘ્ન રહે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થતી જણાય.
*પ્રેમીજનો*:-છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
*વેપારી વર્ગ*:-સાવચેતી વ્યવહાર કરવા.
*પારિવારિક વાતાવરણ*:-ચુકવણું ચિંતા રખાવે.
*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબમાં વૃદ્ધિ થાય.
*પ્રેમીજનો* :- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ* :- વિવાદથી દૂર રહેવું.
*વેપારીવર્ગ* :-હરીફ થી સાવધ રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-આવક કરતાં જાવક વધતી જણાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :-૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાહ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-જતું કરી સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:-કાનૂની સંજોગોમાં સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
*વેપારીવર્ગ*:-ઉલજન ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામ અંગે સાવધાની જરૂરી.
*શુભ રંગ*:-જાંબલી
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અવરોધો ઊભા થાય.
*પ્રેમીજનો*:-વિલંબથી સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:-ખટપટ ચિંતા રહે.
*વ્યાપારી વર્ગ*:સાવધાની રાખવી જરૂરી.
*પારિવારિક વાતાવરણ*:-તબિયતની કાળજી લેવી.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસ થવાની સંભાવના.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
*વેપારીવર્ગ*:-મહત્ત્વની તક ઝડપી શકો.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બનતાં જણાય.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૧

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ધાર્યું ના બને.
*લગ્નઈચ્છુક* :- અવરોધ ની સંભાવના.
*પ્રેમીજનો* :-સમય પસાર કરવો.
*નોકરિયાતવર્ગ* :-સમસ્યા હલ થાય.
*વેપારીવર્ગ*:-નાણાકીય વ્યવહારમાં સાવચેતી વર્તવી.
*પારિવારિક વાતાવરણ*:-પરિવારિક સમસ્યા વકરતી જણાય.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ પાર થઈ શકે.
*પ્રેમીજનો*:-યોગ્ય તક મળવાની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-ચિંતાનો બોજ હળવો બનશે.
*વેપારીવર્ગ*:-કામકાજ સફળ બને.
*પારિવારિકવાતાવરણ*:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-ધાર્યું ન થાય.
*પ્રેમીજનો*:-વિરહ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રવાસ મુસાફરી થાય.
*વેપારીવર્ગ*:- તક વિફળ બને.
*પારિવારિકવાતાવરણ*:-ધીરજની કસોટી થાય.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
*પ્રેમીજનો*:-અકળામણ રહે.
*નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી દૂર થાય.
*વેપારી વર્ગ*:- મન પરનો બોજ હળવો થાય.
*પારિવારિક વાતાવરણ*:-કઠિન કસોટી કારક સમય ચિંતા રહે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫