શું તમે સ્ત્રીઓ જ્યારે આ ત્રણ કામ કરે ત્યારે જુઓ છો તેમની સામે?

ભારત દેશમાં ઘણા બધા શાસ્ત્રો લખવામાં આવ્યા છે તેમજ આ શાસ્ત્રોમાં દરેક વ્યક્તિના આચાર વિચાર વિષે જણાવ્યું વિસ્તૃત રૂપમાં જાણકારી આપવામાં આવી છે

image source

આ સાથે જ શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જે કાર્યો કરતી નારીઓને કયારેય કોઈ વ્યક્તિએ જોવી જોઈએ નહી. તેમ છતાં જો કોઈ વ્યક્તિ નારીને આ કામ કરતા જોઈ જાય છે કે પછી જોવાની લાલચ દર્શાવે છે તો તે વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બની જાય છે. આજે અમે આપને નારીને કરવાના ત્રણ એવા કાર્યો વિષે જણાવીશું જે ત્રણ કાર્યો કરતી નારીને ક્યારેય કોઈએ જોવી જોઈએ નહી.

-એવું કહેવાય છે કે, નારી જયારે સ્નાન કરી રહી હોય તે સમયે નારીને જોવી જોઈએ નહી. આપણા શાસ્ત્રોમાં નારીને સ્નાન કરતા જોવી એ ઘોર પાપ ગણવામાં આવે છે. ઉપરાંત આવી વ્યક્તિ કે જે નારીને સ્નાન કરતા જોવે છે તે સજાને પાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. ઉપરાંત નારીએ પણ જયારે તે સ્નાન કરવા જાય છે તો તેણે હંમેશા જ વસ્ત્ર ધારણ કરીને જ સ્નાન કરવું જોઈએ. નારીનું વસ્ત્ર પહેરીને સ્નાન કરવાને પણ યોગ્ય માનવામાં આવ્યું છે.

image source

-એવું કહેવાય છે કે, કોઈપણ વ્યક્તિએ કોઈ નારીને પોતાના નવજાત શિશુને દૂધ સ્તનપાન કરાવતા જોવી જોઈએ નહી, કેમ કે, જયારે માતાના ગર્ભ માંથી નવજાત શિશુને જન્મ લીધા પછી જીવિત રહેવા માટે પોતાના માતાના સ્તનપાન પર જ આધાર રાખવાનો હોય છે. આથી આવી કોઇપણ પરિસ્થિતિમાં કોઇપણ માતાને કે જે પોતાના નવજાત શિશુને સ્તનપાન કરાવી રહી હોય ત્યારે જો કોઈપણ આવી નારીને જોવે છે કે પછી જાણી જોઇને જોવાના પ્રયત્ન કરે છે તો આવી વ્યક્તિ પાપની ભાગીદાર બની જાય છે.

-આપણે બધા જ આ વાત જાણીએ છીએ કે, હિંદુધર્મના ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, કોઇપણ નારીની ઈજ્જત તેના શરીર પરના કપડાથી હોય છે. એટલા માટે જો કોઇપણ વ્યક્તિ નારીને પોતાના કપડા બદલતા સમયે ભૂલથી જોઈ જાય છે તો પણ આવી વ્યક્તિને પાપના ભાગીદાર બનવું પડે છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઇપણ નારીને પોતાના કપડા બદલતા જોઈ જાય છે તો આવી વ્યક્તિઓ તો વધારે પાપના ભાગીદાર બની જાય છે.

image source

ઉપરોક્ત ત્રણ કાર્યો એવા છે જેને જયારે પણ કોઈ નારી દ્વારા કરવામાં આવે છે તો કોઇપણ વ્યક્તિએ આવી પરિસ્થિતિમાં હોય તેવી નારીને જોવાનું સાહસ કરવું જોઈએ નહી. તેમજ નારીની મર્યાદા હંમેશા જાળવવી જોઈએ.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત