જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં સ્ત્રીવર્ગને મૂંઝવણ દૂર થતી જણાય

તારીખ ૦૮-૦૪-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- સાતમ ૨૩:૦૬ સુધી.
*નક્ષત્ર* :- આર્દ્રા ૨૬:૪૩ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- શોભન ૧૦:૩૦ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૨૭
*સૂર્યાસ્ત* :-૧૮:૫૪
*ચંદ્ર રાશિ* :- મિથુન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વાસંતી દુર્ગાપૂજા પ્રારંભ બંગાળ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:-તણાવ દુર થાય.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*વેપારીવર્ગ*:-સાનુકૂળતા જણાય.
*પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો સફળ બને.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-વાત સફળ થવામાં વિલંબ રહે.
*પ્રેમીજનો*:- આવેશ છોડી સંવાદિતા બને.
*નોકરિયાત વર્ગ*:-નોકરીમાં સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:- આવક થતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:- સ્વાસ્થ્યમાં સુધાર રહે સાનુકૂળતા.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- અવસર સંભવ બને.
*પ્રેમીજનો*:-અડચણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-પદોન્નતિ સંભવ રહે.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સ્વાસ્થ્ય અંગે જાળવવું.
*શુભરંગ*:-જાંબલી
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-ચિંતાનું આવરણ રહે.
*પ્રેમીજનો*:-વિપરીતતા દૂર થતી જણાય.
*નોકરિયાત વર્ગ*:-ઉલજન દૂર થતી જણાય.
*વેપારી વર્ગ*:-ધીરજથી ચિંતા હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-
પરિસ્થિતિ ધીમે-ધીમે બદલાતી જણાય.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
*લગ્નઈચ્છુક* :- મંગલ પ્રસંગ થાય.
*પ્રેમીજનો* :- નિરાશા દૂર થતી જણાય.
*નોકરિયાત વર્ગ* :- કાર્યભાર વધતો જણાય.
*વેપારીવર્ગ* :- મૂંઝવણ હલ થઇ શકે.
*પારિવારિક વાતાવરણ*:-પરેશાનીનો હલ મળે.સ્નેહીનો સહયોગ મળે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બને.
*લગ્નઈચ્છુક* :-ધાર્યું થવામાં વિલંબ થાય.
*પ્રેમીજનો*:-અતૂટ મિલન સંભવ.
*નોકરિયાત વર્ગ*:- તણાવ દુર થાય.
*વેપારીવર્ગ*:-મનની મૂંઝવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-પરિવાર પ્રગતિના સંજોગ.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:આર્થિક કટોકટી રહે.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ દિવસ રહે.
*પ્રેમીજનો*:-નવી આશા જાગે.
*નોકરિયાત વર્ગ*:-પગાર ઓછો જણાય.
*વ્યાપારી વર્ગ*:પ્રયત્નો વધારવા હિતાવહ રહે.
*પારિવારિક વાતાવરણ*:-અંગત સમસ્યાનું સમાધાન મળતો જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- દ્વિધાયુક્ત દિવસ રહે.
*પ્રેમીજનો*:- જડતા છોડવી.
*નોકરિયાતવર્ગ*:- પુરુષાર્થથી સફળતા મળે.
*વેપારીવર્ગ*:સમસ્યાનું નિવારણ મળે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક સમસ્યાઓ હલ થઇ શકે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- આવેશાત્મકતા છોડવી.
*લગ્નઈચ્છુક* :-ઉતાવળે આંબા ન પાકે.
*પ્રેમીજનો* :- મૂંઝવણ દૂર થાય.
*નોકરિયાતવર્ગ* :- અનુકૂળ કાર્યભાર મળે.
*વેપારીવર્ગ*:- અવિચારી ખર્ચ-વ્યય ટાળવા.
*પારિવારિક વાતાવરણ*:-રૂણ કરજ ચિંતા રખાવે.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૫

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રસન્નતા રહે.
*લગ્નઈચ્છુક* :-નકારાત્મકતા છોડવી.
*પ્રેમીજનો*:-વિવાદોથી દૂર રહેવું.
*નોકરિયાત વર્ગ*:-નવી આશા સર્જાય.
*વેપારીવર્ગ*:- ચિંતાના વાદળ વિખેરાય.
*પારિવારિકવાતાવરણ*:-લાભદાયી કાર્યરચના થાય.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનનો પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :પ્રયત્નો સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-મુલાકાત સફળ થાય.
*નોકરિયાત વર્ગ*:- નોકરીના કામ અર્થે પ્રવાસ થાય.
*વેપારીવર્ગ*:-માનસિક ચિંતા હળવી બને.
*પારિવારિકવાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થાય.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા તણાવ દુર થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:-ચિંતા મુંઝવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- ધીમી પ્રગતિ થાય.
*વેપારી વર્ગ*:- મહેનતનું ફળ મળે.
*પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ દૂર થાય.આશાસ્પદ દિવસ.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૮