શું મની પ્લાન્ટથી ફક્ત ફાયદા જ થાય છે…? એકવાર અવશ્ય વાંચો આ લેખ…

મિત્રો, આજે અમે તમને જે પ્લાન્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ફક્ત વાતાવરણ માટે જ લાભદાયી સાબિત થાય તેવુ નથી પરંતુ, તેની સાથે જ આ પ્લાન્ટ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ એક વિશેષ મહત્વ ધરાવે છે. તો ચાલો આજે આપણે આ વિશે થોડી વિશેષ માહિતી મેળવીએ.

image source

મોટાભાગના લોકોના ઘરમા આ મની પ્લાન્ટ રાખવામા આવતું હોય છે. એવુ કહેવામા આવે છે કે, તે તમારા ઘરમા નાણાકીય સ્થિતિને સધ્ધર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે પરંત, જ્યારે પણ ઘરમા મની પ્લાન્ટ લગાવવામા આવે તો તે સમયે તમારે અમુક વિશેષ બાબતો અંગે કાળજી અવશ્યપણે રાખવી જોઈએ.

image source

આ પ્લાન્ટને તમારે કઈ દિશામા રાખવુ અથવા તો કઈ દિશામા ના રાખવુ, તે અંગેની વિશેષ માહિતી હોવી જોઈએ. આ સિવાય તમારે આ પ્લાન્ટની માવજતથી સંકળાયેલી અમુક બાબતો વિશે જાણવુ એ અત્યંત આવશ્યક છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી બાબતો વિશે જાણવુ અત્યંત આવશ્યક છે, તો ચાલો જાણીએ.

image source

આ પ્લાન્ટને તમારે હમેશા ઘરની અંદર જ રાખવુ. આ પ્લાન્ટને ક્યારેય પણ ઘરની બહાર રાખવુ ના જોઈએ. જો તે ઘરની રાખવામા આવે છે તો તેને કવર કરીને રાખવુ જોઈએ. આ સિવાય આ પ્લાન્ટને ક્યારેય પણ ઉતર-પૂર્વ દિશામા રાખવુ જોઈએ નહિ.

image source

એવુ કહેવામા આવે છે કે, આ દિશામા પ્લાન્ટ રાખવુ એ તમારા માટે ઘરમા ધનમા વૃદ્ધિની જગ્યાએ હાનિ કરાવી શકે છે. આ જ નહી પરંતુ, તેનાથી ઘરના સભ્યોનુ સ્વાસ્થય પણ કથળી શકે છે. જો ક્યારેય એવી સંભાવનાઓ બની રહી છે કે, તમારો મનીપ્લાંટ અમુક હદ પછી નહિ વધી નહી રહ્યો તો તમે ત્યાથી કાપી શકો છો.

તમારે શક્યતા બને ત્યાં સુધી મૂળને ના ઉખાડવુ જોઈએ નહિ અને તેમના પાનને જમીન પર પડવા પણ દેવુ જોઈએ નહિ. વાસ્તુ પ્રમાણે મની પ્લાંટના પાન નીચે પડી જાય તો તે તેના માટે સારુ નહી ગણાય. એવુ કહેવામા આવે છે કે, આ પ્લાંટને નિયમિત પાણી પાવુ જોઈએ અને તેની યોગ્ય રીતે સાર-સંભાળ પણ કરવી જોઈએ.

image source

એવી અમુક પૌરાણિક માન્યતાઓ છે કે, આ પ્લાંટના પાન સુકાઈ જવા તે આપણા માટે અશુભ ગણાય છે. આ પાન સુકાઈ જવાથી આપણે ઘરમા અનેકવિધ પ્રકારની આર્થિક નુંક્શાનીઓનો સામનો કરવો પડી શકે છે. તો ભૂલથી પણ આવુ કઈ ના થાય તે અંગે ધ્યાન રાખવું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત