નોકરીની શોધમાં છો તો RBIમાં છે 241 વેકેન્સી, જાણો અરજીની રીત અને કોણ કરી શકે છે આવેદન

RBIએ સિક્યોરિટી ગાર્ડના પદ માટે ભારતીય નાગરિકો પાસે અરજીઓ માંગી છે. આ માટે કુલ 241 વેકેન્સી છે. અહીં ધો.10 પાસના અરજદારો આવેદન કરી શકે છે. આ માટે ઓનલાઈ એપ્લાય પણ કરી શકાય છે.

image source

અરજી કરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે. RBI સિક્યોરિટી ગાર્ડના પદ માટે કેન્ડિડેટ્સ આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ વેકેન્સી દેશના 18 દેશ માટે બહાર પાડવામાં આવી છે.

image source

ઓનલાઈન આવેદન 22 જાન્યુઆરીથી શરૂ થયું છે.

ઓનલાઈન આવેદનની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે.

ઓનલાઈન ફીસ પેમેન્ટની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે.

કુલ 18 દેશમાં 241 પદ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે.

પદનું વિવરણ

કુલ પદ 241

એસસી માટે 32 સીટ

એસટી માટે 33 સીટ

ઓબીસી માટે 45 સીટ

ઈડબલ્યૂએસ માટે 18 સીટ

અનારક્ષિત 113 સીટ

શૈક્ષણિક યોગ્યતા

image source

આરબીઆઈ સિક્યોરીટી ગાર્ડને માટે એપ્લાય કરનારા આવેદક પાસે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થાથી ધો. 10ની પરીક્ષા પાસ કરી હોવી જરૂરી છે. ગ્રેજ્યુએટ્સ અને તેી ઉપરના લોકો આ માટે અરજી કરી શકશે નહીં. ઉમેદવાર 1 જાન્યુઆરીનો રોજ આ લાયકાત ધરાવતો હોય તે જરૂરી છે.

ઉંમર

image source

આવેદન કરનાર વ્યક્તિની ઉંમક 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોય તે જરૂરી છે. ઓબીસી વર્ગ માટે કેન્ડિડેટ્સે 3 વર્ષની એસસી, એસટી વર્ગના કેન્ડિડેટ્સને 5 વર્ષની છૂટ અપાશે. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2021થી કરાશે.

આવેદન મૂલ્ય

જનરલ/ ઓબીસી/ઈડબેલ્યૂએસ — 50 રૂપિયા

એસસી/એસટી — 50 રૂપિયા

પસંદગીની પ્રક્રિયા

image source

અરજદારની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે કરાશે. લેખિત પરીક્ષામાં રિજનિંગ, જનરલ ઈંગ્લિશ અને ન્યૂમેરિકલ એલિજિબિલિટી સાથેના સવાલો કરાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત