શું તમે 12મું પાસ છો અને તમારે ઉંચા પગારની નોકરી જોઇએ છે? તો આ સરકારી નોકરીમાં છે જોરદાર તક, પગાર છે 92,000 હજાર કરતા પણ વધારે

જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો હવે તમારા માટે એસએસસીમાં નોકરીઓ આવી રહી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસએસસીની અધિકારીક વેબસાઈટ પર જઈને નોટિફિકેશનને સારી રીતે વાંચે અને આવેદન કરી શકે છે.

જાણો કયા પદ માટે બહાર પડી છે અરજી

image source

એસએસસીએ એલડીસી, જેએસએ, પીએ, એસએ અને ડીઈઓના પદ પર અરજી બહાર પાડી છે. ઉમેદવાર આ પદ માટે એપ્લાય કરી શકે છે.

પરીક્ષાનું નામ

SSC CHSL Exam 2020

યોગ્યતા

image source

એસએસસીના આ પદ પર આવેદન કરવા માટે ઉમેદવારને યોગ્યતા 12મું પાસ હોવી જરૂરી છે. જો આ યોગ્યતા હશે તો જ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે.

આવેદનની તારીખ

નોકરીની શોધમાં આવેલા લોકો યોગ્ય ઉમેદવાર તરીકે 15 ડિસેમ્બર સુધી ઓનલાઈન આવેદન કરી શકે છે.

મળવા યોગ્ય પગાર

image source

29200-923000 રૂપિયા પ્રતિ મહિના

ઉંમર

ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 27 વર્ષની છે. ઉંમરમાં છૂટની જાણકારી માટે તમે નોટિસ જુઓ.

નોકરીનું સ્થાન

નોકરીને માટે તમે આખા ભારતમાં ક્યાંય પણ અરજી કરી શકો છો.

આવેદનની પ્રક્રિયા

image source

ઉમેદવાર આયોગની ઓફિશિયલ વેબસાઈટ http://ssc.nic.in// પર જાઓ અને ઓનલાઈન આવેદન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત