Site icon News Gujarat

છોડો સુગરવાળી ચા અને કરો ગોળ નાખેલી ચાનુ સેવન મળશે આ ફાયદા…

મિત્રો, જો તમે પણ તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે તમારા સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખવી અત્યંત આવશ્યક છે. હાલ, પ્રવર્તમાન સમયમા લોકો નાણા કમાવવા પાછળ એ હદ સુધી ગાંડા થઇ ચુક્યા છે કે, તે પોતાના સ્વાસ્થ્યની સાર-સંભાળ લેવા માટે તેમની પાસે યોગ્ય સમય જ નથી રહેતો અને તેના કારણે જ તેમનુ સ્વાસ્થ્ય કથળતુ જાય છે.

image source

આ માટે જોવા જઈએ તો આપણી અમુક આદતો જવાબદાર હોય છે, જેના વિશે આપણને ખ્યાલ જ નથી હોતો. આજે અમે તમને અમુક એવી આદત વિશે જ જણાવીશુ કે, જે તમારા સ્વાસ્થ્ય કથળવા માટે જવાબદાર સાબિત થઇ શકે છે. આ વાત તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ.

image source

આપણો દેશ પણ એ એક દેશોમાનો એક દેશ છે કે, જ્યા ચા નો સૌથી વધુ વપરાશ થાય છે. ફક્ત એટલુ જ નહીં તેને આપણા “રાષ્ટ્રીય પીણા” તરીકે પણ ઓળખવામા આવે છે. ચા ની મૌસમ જ નથી. જો કે, ઘણા લોકો તેને પીધા પછી શરીરની સ્ટેમસી અનુભવે છે પરંતુ, ચા મા ખાંડ પીવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. સુગરમા ગ્લુકોઝનુ પ્રમાણ વધારે હોય છે.

જ્યારે વ્યક્તિને સુગરની સમસ્યા હોય છે ત્યારે તેમને પહેલા ખાંડની ચા બંધ કરવી પડે છે. તેથી, સારુ એ છે કે, તમે સુગરને બદલે ગોળની ચા પસંદ કરો. હા, ગોળની ચા ના પણ અનેકવિધ ફાયદા છે. ગોળની ચા નુ સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિનુ પ્રમાણ વધે છે.

image source

આ ચા ના સેવનથી તમને નબળાઈ અને થાક જેવી સમસ્યાઓ પણ થતી નથી. ગોળમા પુષ્કળ માત્રામા કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ સમાવિષ્ટ હોય છે. તેનુ સેવન તમારા વજનને નિયંત્રિત કરવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તેમા પુષ્કળ માત્રામા ફોલેટ, પોષકતત્વો, લોખંડના તત્વો પણ સમાવિષ્ટ છે, જે તમને એનિમિયાની સમસ્યા સામે લડવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે.

જો તમે માસિક ધર્મની સમસ્યાથી પીડાતા હોવ તો તેના દુ:ખાવામા રાહત અપાવવામા પણ ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ સિવાય તેના સેવનથી પેટ ફૂલવાની સમસ્યા દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થશે. તે પાચન પ્રક્રિયાને પણ મજબૂત બનાવે છે. તેમા સમાવિષ્ટ તત્વો એ તમારા ચહેરા પરના ખીલને અટકાવવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તો તમે પણ આજથી શરુ કરો આ ચા નુ સેવન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version