એકટ્રેસ સુમોના ચક્રવર્તીને છે આ મોટી બીમારી, કહ્યું કેવી રીતે ચાલી રહી છે સારવાર

કપિલ શર્મા શોની એકટ્રેસ સુમોના ચક્રવર્તી આ શો સિવાય પણ બડે અચ્છે લગતે હૈથી નામના મેળવી ચૂકી છે. એકટ્રેસ સુમોના ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર એક મિલિયન ફેન ફોલોઈંગ ધરાવે છે. એકટ્રેસ સુમોના ચક્રવર્તી સોશ્યલ મીડિયા પર ખાસ એક્ટિવ રહેતી નથી. પરંતુ હાલમાં જ તેઓએ એક ફોટો શેર કર્યો છે અને પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

image source

એક્ટ્રેસનું કહેવું છે કે તે સ્ટેજ -4 એન્ડોમેટ્રિયોસિસથી લડી રહી છે. એકટ્રેસ સુમોના ચક્રવર્તીએ પોસ્ટની મદદથી ફેન્સને જાણકારી આપી છે લોકડાઉન તેને માટે મુશ્કેલ રહ્યું છે. તે ઈમોશનલી તેની સાથે ડીલ કરી શકી રહી નથી. તેની સાથે પોસ્ટમાં તેણે લખ્યું છે કે તે બેરોજગાર છે. તેની પાસે કોઈ કામ નથી. છતાં તે પરિવાર અને પોતાનું ગુજરાન ચલાવી રહી છે.

image source

એકટ્રેસ સુમોના ચક્રવર્તી કહે છે કે અમે નસીબદાર છીએ કે સારી રીતે કહી શકીએ છીએ પણ અનેક વાર હું અલગ જ વાત અનુભવું છું, એકટ્રેસ સુમોના ચક્રવર્તીએ એક લાંબી પોસ્ટ ફેન્સને લખી છે. અને પર્સનલ જાણકારી પણ શેર કરી છે. સુમોનાએ લખ્યું કે હું આજે પણ ઘરે વર્કઆઉટ કરું છું અને દિવસે ગિલ્ટી અનુભવ કરું છે. અનેક વાર ઉદાસી પણ મારા માટે સારી હોય છે.

બેરોજગાર હોવા છતાં પોતાનું અને પરિવારનું પાલન પોષણ કરી શકું છુંઃ એકટ્રેસ સુમોના ચક્રવર્તી

એકટ્રેસ સુમોના ચક્રવર્તી એમ પણ કહે છે કે હું બેરોજગાર છું પણ પોતાનું અને પરિવારનુ પાલન કરવામાં સક્ષમ ઠું. મારા માટે આ વિશેષ અધિકાર છે. હું ક્યારેક ગિલ્ટ ફીલ કરું છું પણ પીએમએસના સમયે મૂડ સ્વિગ્સ ઈમોશનલી મારી અંદર ખળભળાટ મચાવી દે છે.

એકટ્રેસ સુમોના ચક્રવર્તી લખે છે કે આજ સુધી મેં કેટલીક ચીજો શેર કરી નથી. 2011થી એન્ડોમેટ્રિયોસિસની સમસ્યા સાથે લડી રહી છે. અનેક વર્ષથી તેના ચોથા સ્ટેજમાં છું. સારું ખાન પાન, કસરત, સ્ટ્રેસ ફ્રી લાઈફ તેના માટે યોગ્ય છે. મેં આજે વર્કઆઉટ કર્યું છે અને હું સારો અનુભવ કરી રહી છું, મને થયું હું મારી ફિલિંગ્સ શેર કરું અને પોસ્ટને વાંચો ચો અનેક વાર ગ્લિટર્સ અને શોબિઝ હંમેશા લોકો માટે ગોલ્ડ રહેતું નથી.

image source

એકટ્રેસ સુમોના ચક્રવર્તી લખે છે કે કોઈને કોઈ ચીજ સામે આપણે સૌ લડતા આવીએ છીએ. કોઈને કોઈ લડાઈનો ભાગ બનીએ છીએ. તમે લોકોનું દર્દ ખોવી દેવું, સ્ટ્રેસ અને નફરતમાં રહેવું અને સાથે તમે પ્રેમ, ઈજ્જત અને માન પણ ઇચ્છો છો. જ્યારે તમને આ બધું મળે છે ત્યારે તમે સમસ્યામાંથી ઝડપથી બહાર આવી શકો છો.

એકટ્રેસ સુમોના ચક્રવર્તીએ કહ્યું ક મારા માટે આ પર્સનલ વાત તમારી સાથે શેર કરવી સરળ રહ્યું નથી. મે કમ્ફર્ટ લેવલથી બહાર આવીને તમારી સાથે વાત કરી છે. જો પોસ્ટ તમારા ફેસ પર હાસ્ય લાવી શકે છો તે તમને ઈન્સ્પાયર કરી શકે છે તો હું સમજીશ કે તે સારું છે. તમને બધાને ખૂબ પ્રેમ.

image source

એન્ડોમેટ્રિયોસિસ એક એવા પ્રકારની સમસ્યા છે જેમાં મહિલાઓના યૂટ્રસની અંદરના ટિશ્યૂ બહારની લાઈનિંગ પર આવે છે. આ ટિશ્યૂ ફેલોપિયન ટ્યૂબ, ઓવરીઝ અને અનેક વાર આંતરડાને નુકસાન કરે છે. જેના કારણે પેટદર્દની સમસ્યા વધે છે. લક્ષણોની વાત કરીએ તો પેટના નીચેના ભાગમાં દર્દ અને માસિક ધર્મામાં અનિયમિતતા જોવા મળે છે. તેને યોગ્ય રીતે ચલાવવા માટે સર્જરી કરાવી શકાય છે અને હોર્મોનલ દવાઓ લઈ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!