Site icon News Gujarat

સુરત ની પ્રખ્યાત એવી સુરતી કોલ્ડ કોકો બનાવવા ની રીત

સુરત ની પ્રખ્યાત એવી સુરતી કોલ્ડ કોકો બનાવવા ની રીત વિશે. જે પણ વ્યક્તિ આ પેહલી વખત બનાવે છે તેમના માટે આ રીત એકદમ પરફેક્ટ છે. તો ચાલો જાણીએ સુરતી કોલ્ડ કોકો બનાવવા ની રીત વિશે.અને આ કોલ્ડ કોકો માં એક એવું સામગ્રી ઉમેરીસ જે તમારા ઘરે મળી રહેશે ….અને ઝડપ થી બની જાય એવો છે ….

સામગ્રી :

રીત :

– સૌ પ્રથમ દૂધ ને મોટા તળિયા વાળા વાસણ માં ગરમ કરવા મૂકવું …આ દૂધ ગરમ કરવા મુકો તેમાં થી થોડું કાઢી લેવું …approx 3 ચમચી જેટલું કાઢી લેવું …

સ્ટેપ 2

– હવે જે અલગ થી દૂધ કાઢ્યું એમાં કોકો પાવડર ,મીઠો કોકો પાવડર અને કોર્ન ફ્લોર ઉમેરી બરાબર હલાવી લેવું ….ગાથા ના પાડવા જોયીએ ..
હવે તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો છો …

સ્ટેપ :3

અલગ થી મિક્ષ કરેલું મિશ્રણ ને ઉકળતા દૂધ માં ઉમેરી દેવું અને ખાંડ પણ સાથે ઉમેરી દેવી ….અને 5 મિનિટ પછી ગેસ ઑફ કરી દેવો …આ મિશ્રણ ને સતત હલાવતા રેહવું જરૂરી છે ….

સ્ટેપ :4

આ કોકો ને ઠંડો થઈ જાય પછી ફ્રીઝ માં 2-3 કલાક માટે મૂકી ..ચોકો ચિપ્સ ઉમેરી ગાર્નિશ કરી સર્વ કરવું …

નોંધ :

– જો તમારી પાસે કોકો પાવડર ના હોય તો dairy milk choclate ને મેલ્ટ કરી ને દૂધ માં ઉમેરી શકાય છે …

– cholate અને વેનીલા એસસેન્સ નું કોમ્બિનેશન સારું લાગે છે તો કોર્ન ફ્લોર ની જગ્યા એ કસ્ટર્ડ પાવડર પણ સારું લાગે છે …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version