સુશાંત અને કૃતિ સેનન વચ્ચે કેવા હતા ગાઢ સંબંધો એ જોઇ લો તમે પણ આ તસવીરોમાં

સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન વચ્ચે કેવા હતા સંબંધો.

image source

તાજેતરમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતા જણાવી છે કે, દીકરાના અંતિમ સંસ્કાર સમયે તો કેટલાક લોકો પહોચ્યા પરંતુ તેમાંથી ફક્ત અભિનેત્રી કૃતિ સેનન જ હતી જેણે તેમની સાથે વાત કરી. કૃતિ સેનનએ સુશાંત સિંહ રાજપુતના પિતાને કહ્યું કે, સુશાંત ખુબ જ સારો છોકરો હતો. સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની વચ્ચે કેવા સંબંધો હતા, તેના વિષે આજે આપને કેટલાક ખુબસુરત ફોટોસ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ..

ફિલ્મ ‘રાબ્તા’ની શુટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ. :

image source

સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનએ એકસાથે વર્ષ ૨૦૧૭માં રીલીઝ કરવામાં આવેલ ફિલ્મ ‘રાબ્તા’માં સાથે કામ કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનએ વર્ષ ૨૦૧૬માં ફિલ્મ ‘રાબ્તા’માં કામ કરવાનું શરુ કર્યું અને ત્યાંથી બંને વચ્ચે મિત્રતાની શરુઆત થઈ. સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની કેમેસ્ટ્રીએ બધાનું ધ્યાન પોતાની આકર્ષિત કર્યું હતું.

દરેક જગ્યાએ એકસાથે જોવા મળવા લાગ્યા.

image source

કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ ‘રાબ્તા’ પછી વેકેશન પાર્ટીઝ થી લઈને ફિલ્મ સ્ક્રીનીંગ સુધી બધી જ જગ્યાએ એકસાથે જોવા મળવા લાગ્યા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને એક- બીજાને ડેટ કરી રહ્યા છે.

કામના કારણે બંને એકબીજાથી થયા દુર.:

image source

જો કે, જુલાઈ ૨૦૧૮માં એવી ખબરો આવવા લાગી કે, સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન બંનેએ એકબીજાથી અંતર બનાવી લીધું છે. આ ખબર જંગલમાં આગની જેમ બોલીવુડમાં ફેલાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે, કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત બંને જ હવે પોતાના કામ પર ધ્યાન આપવાનું ઈચ્છતા હતા એટલા માટે અલગ થઈ ગયા.

સુશાંત સિંહ રાજપૂતથી થઈ પ્રભાવિત

image source

કૃતિ સેનનને જયારે આ વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કૃતિએ કહ્યું હતું કે, ‘હું અને સુશાંત મિત્ર છીએ. હું એનાથી પ્રભાવિત થઈ છું અને અમે ઘણા સારા મિત્ર છીએ. આ હંમેશા આમ જ રહેવાનું છે.’

લોકો બનાવે છે અલગ અલગ ધારણાઓ :

image source

કૃતિ સેનનએ કહ્યું હતું કે, ‘જયારે પણ આપ કોઈની સાથે કામ કરો છો તો આવું થાય છે. એની પર વધારે કઈ નથી કહેવાનું. મને ખરેખરમાં નથી ખબર કે, એની પર શું કહું. આ સૌથી સરળ વસ્તુ છે જેને લઈને લોકો અલગ અલગ ધારણાઓ બનાવી લે છે.’

કઈ સાબિત કરવાની જરૂરિયાત નથી.:

image source

સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનના રીલેશનને લઈને અલગ અલગ રીપોર્ટસ સામે આવી છે. એની પર કૃતિ સેનનનું કહેવું હતું કે, ‘એનાથી અમારા સંબંધ પર કોઈ ફરક નથી પડતો. મારે કઈ સાબિત કરવાની જરૂરિયાત નથી. અમને ખબર છે કે, હકીકત શું છે.’

કો- સ્ટાર્સ સાથે લીંકઅપ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. :

image source

કૃતિ સેનનનું કહેવું હતું કે, ‘થોડોક સમય પસાર કર્યા પછી હવે મને અનુભવ થઈ ગયો છે કે, કો- સ્ટાર્સની સાથે લીંકઅપ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. ઘણી બધી ખબરો આવે છે જે પાયાવિહોણી હોય છે.’

ફિલ્મ ‘મીમી’મમા જોવા મળશે કૃતિ સેનન.:

image source

કૃતિ સેનનના વર્કફ્રંટની વાત કરીએ તો હવે કૃતિ સેનન ફિલ્મ ‘મિમી’માં જોવા મળી શકે છે. કૃતિ સેનન છેલ્લે મુખ્ય ભૂમિકામાં અર્જુન કપૂરની સાથે ફિલ્મ ‘પાનીપત’માં જોવા મળી હતી.

ઓટીટી પર રીલીઝ થશે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ :

image source

તેમજ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ને જલ્દી જ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરી દેવામાં આવશે. સુશાંતની આ ફિલ્મ ‘દિલ બેચારા’ની તેના ફેંસ દ્વારા ખુબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત