જો તમારી પાસે આવો 1 રૂપિયાનો સિક્કો હોય તો તમે કમાઇ શકો છો 10 કરોડ રૂપિયા, જાણો આ માટે શું કરવું પડશે…

કેન્દ્ર સરકાર દ્વારા નવા નાણાકીય વર્ષ 2021 – 22 (FY 22) ની શરૂઆત થતા જ ઘણા આર્થિક ફેરફારો કર્યા છે. એક બાજુ જ્યાં અમુક ચીજવસ્તુઓની કિંમત ઘટી છે તો બીજી બાજુ અનેક ચીજવસ્તુઓના ભાવ વધી પણ ગયા છે. અને સરકારના આ ફેરફારની અસર સૌ કોઈને થઈ રહી છે.

જો તમે પણ આર્થિક પડકારો ઝીલી રહ્યા હોય અને સાથે જ તમને જુના ચલણી સિક્કાઓનો સંગ્રહ કરવાની આદત હોય તો અમે તમને ઉપયોગી થાય તેવી માહિતી લઈને આવ્યા છીએ. જો તમારી પાસે અમે આગળ જણાવશું તેવા સિક્કા હોય તો તમે તેને વેંચીને પૈસાદાર પણ બની શકો છો. એટલે સુધી કે તે સિક્કાની હરરાજી કરીને 10 કરોડ સુધી કમાણી થઈ શકે છે.

image source

અંગ્રેજોના સમયનો એક રૂપિયાનો સિક્કો તમને અપાવી શકે.છે 10 કરોડ રૂપિયા

એક રૂપિયાનો સિક્કો તમને લાખો કે કરોડો રૂપિયા અપાવી શકે છે. કોઈ એક રૂપિયાની આટલી ઊંચી રકમ આપવા માંગતું હોય તો એનો અર્થ એ જ થાય કે તે સિક્કો મામુલી સિક્કો નથી. સૌથી પહેલા આપણે એ જાણીએ કે આટલી ઊંચી કિંમતે જે સિક્કાની માંગ છે તે કેવો છે અને તેની વિશેષતા શું છે ? સૌથી પહેલા તો એ સિક્કો બ્રિટિશ રુલ એટલે કે અંગ્રેજોના સમયનો હોવો જરૂરી છે. ત્યારબાદ એ સિક્કો 1885 માં નિર્મિત હોવો જોઈએ.

જો તમારી પાસે 1 રૂપિયાનો સિક્કો છે અને તેમાં વર્ષ 1885 પણ અંકિત છે તો તમે એ સિક્કાને ઓનલાઇન હરરાજી માટે મૂકી શકો છો. ઓનલાઇન સેલમાં તમે આ સિક્કાની બદલે 9 કરોડ 99 લાખ રૂપિયા સુધીની રકમ જીતી શકો છો. હવે તમને એમ પ્રશ્ન થશે કે સિક્કો કદાચ મળી જાય અને તેની ઓનલાઇન હરરાજીની વાત પણ બરાબર પરંતુ એ ઓનલાઇન હરરાજી માટે શું કરવું ? તો ચાલો તેના વિશે પણ જાણી લઈએ.

image source

સિક્કાની હરરાજી માટે આ ઓનલાઇન પ્લેટફોર્મનો કરો ઉપયોગ

ઉપર જણાવ્યા મુજબનો જૂનો સિક્કો જો તમારી પાસે હોય તો તમે તેને જુના માલ સામાનના ખરીદ વેંચાણ માટેની જાણીતી વેબસાઈટ OLX પર જવું પડશે. સૌથી પહેલા તમારે olx પર જઈને તમારું પોતાનું એક આઈડી બનાવવાનું રહેશે. જો olx પર તમારું પહેલાંથી જ આઈડી બનાવેલ હોય તો તેને લોગીન કરી તમારા 1 રૂપિયાના જુના સિક્કાને હરરાજી માટે મુકી શકો છો. હરરાજીની સાથે સાથે આ સિક્કાને વેંચવા માટે પણ ત્યાં જ એટલે કે olx પર મૂકવું.

જો કે હરરાજી અને સેલ માટે તમારે તમારા જુના સિક્કાની સાચી તસવીરો અપલોડ કરવાની રહેશે અને સાથે જ તમારો સંપર્ક કરવાની માહિતી મુકવી. બસ તમારે olx પર આટલું જ કરવાનું રહેશે. નોંધનીય છે કે olx પર ઘણા જુના સિક્કા અને એન્ટિક વસ્તુઓ ખરીદનારાઓ હોય છે જેઓ olx પર આ વિષય સંબંધિત ચીજ વસ્તુઓ જ શોધતા હોય છે. જેથી તેઓને તમારા સિક્કામાં રસ પડે તો તેના માટે મોટી કે માતબર રકમ ચૂકવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *