તમે પણ ન્હાયા બાદ કરો છો આ ભૂલો તો ચેતો, નહીં તો થશે મોટુ નુકસાન

વાસ્તુશાસ્ત્રનો અર્થ છે ચારે દિશામાંથી મળનારી ઉર્જાની તરંગોનું સંતુલન. આ તરંગો સંતુલિત રીતે તમને મળી રહી નથી તો ઘરમાં સુખ અને શાંતિ બની રહેશે. એવામાં વાસ્તુ અનુસાર પોતાનું કામ થાય તે માટે કેટલાક વિશેષ ઉપાયો કરવાની જરૂર રહે છે. આ પ્રયાસોથી તમે ઘરના વાસ્તુદોષથી બચી શકો છો.

image source

સૂર્યાસ્ત સમયે તમારા ઘરે કોઈ આવે તો દૂધ, દહીં, ડુંગળી આપવાનું ટાળો. આ ત્રણ ચીજો જો સૂર્યાસ્ત સમયે કોઈને આપવામાં આવે છે તો ઘરની બરકતમાં ઘટાડો થાય છે અથવા તો તે સમાપ્ત થઈ જાય છે.

આ સિવાય તમારા મુખ્ય દ્વારની પાસે ક્યારેય પણ કચરાપેટી ન રાખો. તેનાથી પાડોશી તમારો દુશ્મન બને છે.

ધાબા પર ક્યારેય અનાજ કે ગોદડા ન ધૂઓ. તેનાથી તમારા સાસરી પક્ષ સાથેના સંબંધ ખરાબ થાય છે.

image source

નહાવા માટે સુગંધીદાર સાબુને બદલે એન્ટી બેક્ટેરિયલ સાબુ વાપરો. તેનાથી સ્કીન સાફ રહે છે. તમને જો સ્કીન સંબંધી કોઈ તકલીફ હશે તો તે દૂર થઈ જશે.

તમારો ટોવેલ દર અઠવાડિયે એક વાર ધોઈ લો અને પછી તેને તડકે સૂકવો. જેથી તેના જીવાણુઓ નાશ પામશે અને તમે સ્વચ્છ રહેશો. જો તમે ન્હાતી સમયે સ્પંજ વાપરો છો તો તને 3 અઠવાડિયે એક વાર ચેન્જ કરી લો તે યોગ્ય છે.

અનેક લોકો ફક્ત શિયાળામાં જ ગરમ પાણીથી સ્નાન કરે છે. પણ તેનો ઉપયોગ દરેક સીઝનમાં કરવો જોઈએ. વધુ પડતા ગરમ પાણીથી સ્નાન કરવું. ગરમ પાણીથી ન્હાવાનો ફાયદો એ છે કે તે સ્કીનનું કુદરતી તેલ કાઢી નાંખે છે.

image source

સ્નાન કર્યા બાદ ભીના કે એક દિવસ પહેલા ઉપયોગમાં લીધેલા રૂમાલનો ઉપયોગ ન કરો. તેનાથી સંતાન જીદ્દી અને પરિવારથી અલગ રહેવા લાગે છે. પોતાની વાત મનાવવા માટે અનેક ઉપાયો કરે છે. રોજ સાફ અને સૂકવેલો રૂમાલ જ ઉપયોગમાં લો.

ક્યારેય પણ યાત્રામાં પરિવાર એક સાથે ઘરેથી ન નીકળો. આગળ પાછળ નીકળવાથી ઘરમાં યશનો વધારો થાય છે.

image source

જો તમને રોજ વાળને શેમ્પૂ કરવાની એટલે કે તેને ઘોવાની આદત છે તો તમારે આ આદત બદલી લેવી જોઈએ. રોજ વાળ ધોવાથી તે સૂકા અને નિરસ બને છે. વાળમાં શેમ્પૂ કરો પણ ત્યારે જ્યારે તમે કસરત કરો છો અને પરસેવો થાય છે. જો આ સમયે વાળ નહીં ધૂઓ તો તમને ખોડાની સમસ્યા પણ થઈ શકે છે. રોજ નહીં પણ અઠવાડિયે 2 વાર શેમ્પૂ કરો. તમારા વાળ કાળા, સિલ્કી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત