લગ્ન પછી છોકરીઓનું આ કારણે વધી જાય છે વજન અને થઇ જાય છે જાડી, જાણો અને રાખો તમે પણ ધ્યાન

મિત્રો, લગ્ન એ એક પવિત્ર બંધન છે કે, જે એક પુરુષ અને સ્ત્રીને સાત જન્મ માટે એક અતુટ બંધનમા બાંધે છે. આ બંધનમા બંધાયા પછી બંનેના જીવનમા અનેકવિધ પરિવર્તનો આવે છે. આ પરિવર્તનો ફક્ત સામાજિક જ નથી હોતા પરંતુ, શારીરિક અને માનિસક પણ હોય છે, તો ચાલો આ અંગે વિસ્તૃત માહિતી મેળવીએ.

image source

આજે અમે તમને એક એવા વિષય વિશે જણાવવા માંગીએ છીએ કે, જે ખરેખર ધ્યાનમા લેવા જેવા છે. હકીકતમાં, જો તમે જોયુ હોય તો લગ્ન પછી માનસિકથી લઈને શારીરિક જીવનમા ઘણા ફેરફારો થાય છે. તો આજે અમે તમને આ વિશે કંઈક જણાવવા માંગીએ છીએ કે, લગ્ન પછી છોકરીઓ કંઈક અલગ જ દેખાય છે અને અમુક છોકરીઓ તો એટલી સુંદર દેખાય છે કે, લગ્નના બિજ્ક દિવસે પણ તેનો નિખાર ઉતરતો નથી.

image source

લગ્ન પછી છોકરીઓના શરીરમા ઘણા ફેરફારો આવે છે. જો તમે આ પાછળનુ કારણ જાણવા માંગતા હોવ તો તમને જણાવી દઈએ કે, આ કારણ છોકરીઓનો શારીરિક સંબંધ છે. હા, એવુ કહેવાય છે કે, લગ્ન પછી છોકરીઓના હોર્મોન્સમા ફેરફારને કારણે યુવતીઓના શરીરમા સ્થૂળતા ઉપરાંત અનેકવિધ ફેરફારો આવે છે.

જ્યારે છોકરી લગ્નજીવનમા પ્રવેશે છે ત્યારે તેનામા અનેકવિધ પ્રકારના લાગણીશીલ અને હોર્મોનલ ફેરફારો પણ થાય છે. શારીરિક ફેરફારો પણ શરીરમાં થવા લાગે છે અને લગ્નજીવનને સુખી બનાવી રાખવા માટે જાતીય જીવનમા સક્રિય રહેવુ પણ વજન વધારવા માટે જવાબદાર છે.

image source

લગ્ન પહેલા લોકો પોતાના આહારની સંપૂર્ણ કાળજી રાખે છે અને સારા દેખાવા માટે ફિટનેસ પર પણ ધ્યાન આપે છે પરંતુ, સંબંધ બનાવ્યા પછી છોકરીઓમા સાચા-ખોટાની સમજણ આવવા લાગે છે અને તેમનુ આઇક્યુ લેવલ પણ તેજ થવા લાગે છે. સૌથી વધુ ફેરફાર એ છે કે, જ્યારે વ્યક્તિ એકલી હોય છે ત્યારે તે પોતાની જાતને ફિટ રાખવા માટે ઘણો સમય લે છે પરંતુ, લગ્ન પછી આ બધુ જ પ્રાથમિકતા બદલી નાખે છે. છોકરીઓની જવાબદારી પણ વધે છે અને જ્યારે શારીરિક રીતે સક્રિય હોય ત્યારે તેમનો વજન પણ વધે છે.

image source

એવુ કહેવાય છે કે, લગ્નના બીજા દિવસે તેમના ચહેરા પર શારીરિક સંબંધોની ચમક ચમકે છે. લગ્નના બીજા દિવસે તેમના ચહેરા પર એક અલગ જ રોનક દેખાઈ આવે છે, જેનો અંદાજ તમે તેમની ખુશીથી મેળવી શકો છો. લગ્ન પછી એવુ જોવા મળે છે કે, સ્ત્રીઓમા આળસ ખૂબ જ ઝડપી આવવા લાગે છે. લગ્ન પહેલા તેને પોતાની જાતને ફિટ રાખવા માટે જે રસ હતો તે લગ્ન પછી ભૂલાઈ જાય છે. હોર્મોન્સમાં ફેરફાર પણ આના કારણે થાય છે. તો આ છે અમુક એવી બાબતો જે લગ્ન પછી યુવતીના જીવનમા પરિવર્તન લાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત