તારક મહેેતા..ના અંજલી ભાભી બન્યા હોટ, પાતળી પટ્ટીનો સ્લિવલેસ બ્લાઉઝ પહેરીને બતાવ્યો પોતાનો ગ્લેમરસ અંદાજ, જોઇ લો તસવીરોમાં

તારક મેહાત કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લા 13 વર્ષથી આખાએ ભારત દેશને એન્ટરટેઇન કરી રહી છે. આ સિરિયલના પાત્રો, તેના પ્રસંગો તેમજ તેમાં આવતી કોમેડી દેશના બાળકોથી લઈ વૃદ્ધો સુધીને ખૂબ પસંદ આવે છે. માટે જ આ સિરિયલનું એક એક પાત્ર જાણે તેમના ફેન્સના જ ઘરનું કોઈ પાત્ર બની ગયું છે.

image source

સમય જતાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણું બધું પરિવાર્તન આવ્યું ખાસ કરીને પાત્રોના ચહેરા ઘણીવાર બદલાઈ ગયા. ટપુ એકવાર બદલાઈ ગઈ તો સોનું પણ બે-ત્રણ વાર બદલાઈ ગઈ, તો હાથી ભાઈ પણ બદલાઈ ગયા તો સોઢી અને રોશન પણ બદલાઈ ગયા છે અને થોડા જ સમય પહેલાં તારક મેહાતમાં અંજલી મેહતાનું પાત્ર ભજવતી અભિનેત્રી પણ બદલાઈ ગઈ છે.

image source

જાણીતા કેમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામા ગોકુલધામ સોસાયટીની મુખ્ય સભ્ય એટલે કે તારક મેહતાની પત્નીનું પાત્ર એટલે કે અંજલી જેને સોસાયટીના લોકો અંજલી ભાભી કહીને બોલાવે છે તે છે. આ પાત્રને ભજવી રહેલી અભિનેત્રી સુનૈના ફોજદાર છે. તેણીએ થોડા સમય પહેલાં જ આ શો જોઇન કર્યો છે પણ થોડાજ દિવસોમાં તેણીએ દર્શકોનું દિલ જીતી લીધું છે. સુનૈના સોશિયલ મિડિયા પર જોડાયેલા પોતાના ફેન્સ સાથે હંમેશા સંપર્કમા રહે છે. તેણી અવારનવાર પોતાના અકાઉન્ટ પર રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે. તાજેતરમાં તેણીએ એક પોસ્ટ શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

સુનૈનાએ પોતાના આ દેશી અવતારથી ફેન્સને ચકિત કરી મુક્યા છે. વાસ્તવમાં હાલમાં જ સુનૈનાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરોમાં તેણી દેશી અવતારમાં જાદૂ કરી રહી છે. સુનૈનાએ પોતાના આ લેટેસ્ટ ફોટો શૂટમાં પીળી સાડી પહેરી છે. પીળી સાડીમાં સુનૈના ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે. આ ફોટોશૂટમાં તેમણે પોતાના લૂકને સિલ્વર જૂલરીથી કંપ્લીટ કર્યો છે. અહીં જુઓ સુનૈનાની આ તસ્વીરો.

image source

સુનૈનાના આ ફોટશૂટમાં તેમના આ અવતારથી તેમના ફેન્સ ખૂબ જ ખુશ છે. એ જ કારણ છે કે સુનૈનાની આ તસ્વીરો સોશિયલ મિડાય પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરો પર સુનૈનાને ઢગલાબંધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. ફેન્સ સુનૈનાના આ દેશી અવતારના ફેન બની ગયા છે.

image source

તારક મેહાત કા ઉલ્ટા ચશ્મામાં જે પણ પાત્રો બતાવવામા આવ્યા છે તે આપણી આસપાસ રહેતા કે આપણા ઘરમાં રહેતાં જ સાદા પાત્રો હોય છે માટે તેમનો દેખાવ પણ અહીં બને ત્યા સુધી સાદો જ બતાવવામાં આવતો હોય છે પણ વાસ્તવમાં આ બધા એક્ટર્સ છે અને સેલેબ્રીટીઝ છે માટે ઓફસ્ક્રીન પણ તેમની એક અલગ લાઇફ હોય છે અને તેમના પ્રોફેશન પ્રમાણે તેમના માટે ગ્લેમરસ રહેવું પણ જરૂરી હોય છે. સુનૈના પણ એક પ્રોફેશનલ છે માટે તેમના માટે આવા ફોટો શૂટ કરાવવા સ્વાભાવિક જરૂરી પણ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત