આ તસવીરમાં છુપાયેલી છે એક બિલાડી, શું તમે શોધી કાઢી?

તમારી આંખોને ચકાસવાની થોડી કસરત કરી લો…જોઈએ તમને આ ચિત્રમાં બિલાડી મળી છે કે નહીં?

આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટામાં એક બિલાડી છુપાયેલી છે.

અત્યારે કોરોના મહામારીનાં લીધે સમગ્ર દેશ જ્યારે લોકડાઉન છે ત્યારે અમે તમારાં માટે લાવ્યા છીએ એક બ્રેઇન ટેસ્ટર ફોટો.

image source

જુઓ સાહેબ, લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ દિવસોમાં નવરાશના સમયની અછત નથી. જો તમે પણ તમારું બધુ કામ કરી લીધું છે અને કરવાનું કંઈ નથી, તો 2 મિનિટનો સમય લો અને કાળજીપૂર્વક આ ચિત્ર જુઓ.

ઉપર આવેલું પ્રથમ ચિત્ર પહેલાં ધ્યાનથી જોવો, સમય લઈને આ ચિત્રમાં છુપાયેલી બિલાડીને શોધી કાઢો. જો તમે બિલાડીના શોધી શકો તો પછી તમે નીચે આપેલું બીજું ચિત્ર જોઈ શકો છો. બીજાં ચિત્રમાં બિલાડીક્યાં છે એ સ્થાનને લાલ રંગના સર્કલ વડે દર્શવાયેલું છે. જ્યારે તમે બીજું ચિત્ર જોશો તો તમને એ વાતનું આશ્ચર્ય થશે કે અરે હા, બિલાડી તો અહીં જ હતી. તો પછી મારાં ધ્યાનમાં આ આવ્યું કેમ નહીં.

જો તમે મન અને આંખો પર ભાર મૂકશો, તો અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે તમે બિલાડી જોશો. તો પછી થોડો સમય લઈને જોવો કે તમે આવી ક્વિઝ પાસ કરી શકો છો કે નહીં.? સૌથી મોટી વાત એ છે કે આ ફોટામાં બિલાડી શોધીને, તમારી આંખોનું મફતમાં પરીક્ષણ પણ કરી શકશો.

આ એક સમય પસાર કરવાની સાથે મગજ આંખોની કસરત કરાવતું ચિત્ર છે. જો તમને આ પઝલ સોલ્વ કરવાની મજા આવી હોય તો તમે તમારાં ફેસબુક ફ્રેન્ડ્સ સાથે આ પોસ્ટ શેર કરી શકો છો. તમે કેટલાં સમયમાં બિલાડી શોધી એ લખો અને તમારાં દોસ્તોને ચેલેન્જ કરો કે એથી ઓછાં સમયમાં એ લોકો આ ચિત્રમાં છુપાઈને બેસેલી બિલાડી શોધી શકે છે કે નહીં.!

image source

કોરોનાનાં સંક્રમણ વચ્ચે જલસા કરો જેન્તીલાલની સમગ્ર ટીમ આપ સૌને અનુરોધ કરે છે કે ઘરે બેસીને આવું કંઈક અવનવું કાર્ય કરીને પોતાની જાતને વ્યસ્ત રાખો પણ ભૂલેચૂકે કારણ વગર ઘરની બહાર પગ ના મુકશો. સ્ટે હોમ સ્ટે સેફ. જય હિન્દ.

Source: Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત