ક્રિકેટર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડની સુંદરતા છે લાખોમાં એક છે, પ્રેમમાં ઓળઘોળ થઈ દિલની વિકેટ આપી દીધી

સુપરસ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની રમતથી આખી દુનિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. ઈશાન કિશન તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. આજે અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું

image source

અદિતિ હુંડિયા હાલમાં ફેશન જગત અને ગ્લેમરનો પ્રખ્યાત ચહેરો છે. અદિતિએ તાજેતરમાં પોલેન્ડમાં યોજાયેલી મિસ સુપરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે

અદિતિ હુંડિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે માહિતી શેર કરતી રહે છે. તેના ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

image source

મિસ રાજસ્થાનમાં રનર અપ રહી હતી

અદિતિ હુંડિયા વર્ષ 2016માં એલિટ મિસ રાજસ્થાનમાં પણ રનર અપ રહી છે. તે મોડલિંગની દુનિયામાં કરિયર બનાવવા માંગે છે.

અદિતિ એક મોડલ છે અને તેથી જ તે તેના સ્ટાઇલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટા અદિતિની ગ્લેમરસ હોવાની કહાની જણાવે છે.

image source

અદિતિ હુંડિયા વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે અને તેણે 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો એવોર્ડ જીત્યો છે. હજુ સુધી ઈશાન અને અદિતિએ તેમના સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી નથી.