આ 8 ધાકડ કાર પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, કરો નજર અને જલદી જ કરાવી લો બુક

ભારતમાં તહેવારોની સીઝનની શરુઆત થઈ ગઈ છે એવામાં જો આપ એક નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ અવસર આપના
માટે સૌથી સારો સાબિત થઈ શકે છે. આ સીઝન ગ્રાહકોને ખુશ કરવા માટે બધી કાર કંપનીઓ પોતાની કાર્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર્સ
(Festive offers) આપી રહી છે. આ શ્રેણીમાં હવે મહિન્દ્રા પણ સામેલ થઈ ગઈ છે. મહિન્દ્રા આ તેહવાર (Mahindra Festive Offer ૨૦૨૦) પોતાની કેટલીક કાર્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર્સ આપી રહી છે. એમાં કેશ ડિસ્કાઉન્ટથી લઈને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને
એક્સચેન્જ બોનસ પણ સામેલ છે. આજે અમે આપને મહિન્દ્રાની આ ૮ કાર્સ પર આપવામાં આવી રહેલ બધી ઓફર્સ વિષે જણાવવા જઈ
રહ્યા છીએ. તો ચાલો જાણીએ ઓફર્સ વિષે…

image source

-મહિન્દ્રાની એન્ટ્રી લેવલ કાર KUV 100 NXT પર કુલ ૬૨,૦૫૫ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એમાં,

-33,૦૫૫ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ.

-૨૦, ૦૦૦ રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ.

-૪૦૦૦ રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ.

-૫૦૦૦ રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ.

image source

-Mahindra Bolero પર કુલ ૨૦૫૫૦ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એમાં,

-૬૫૫૦ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ.

-૧૦૦૦૦ રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ.

-૪૦૦૦ રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ.

image source

-મહિન્દ્રાની લોકપ્રિય સબ- કોમ્પૈક્ટ એસયુવી Mahindra XUV ૩૦૦ પર કુલ ૪૫૦૦૦ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમાં,

-૧૦ હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ.

-૨૫ હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ.

-૫ હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ.

-૫ હજાર રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ.

image source

-Mahindra Marazzo પર કુલ ૪૧ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમાં,

-૧૫ હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ.

-૧૫ હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ.

-૬ હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ.

-૫ હજાર રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ.

image source

-Mahindra Scorpio પર કુલ ૬૦ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમાં,

-૨૦ હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ.

-૨૫ હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ.

-૫ હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ.

-૧૦ હજાર રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ.

Mahindra XUV500

-Mahindra XUV 500 પર કુલ ૬૦ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમાં,

-૨૦ હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ.

-૨૫ હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ.

-૫ હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ.

-૧૦ હજાર રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ.

image source

-મહિન્દ્રા કંપનીની પ્રીમીયમ એસયુવી Mahindra Alturas G4 પર કુલ ૩.૦૬ લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમાં,

-૨.૨ લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ.

-૫૦ હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ.

-૧૬ રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ.

-૨૦ હજાર રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત