ટીના અંબાણીએ શેર કરી હલ્દી-મહેંદીથી લઈને પુત્ર અનમોલના લગ્ન સુધીની તસવીરો, કહ્યું- હવે મારો પુત્ર નવી સફર પર છે

ટીના અને અનિલ અંબાણીના દીકરા જય અને કૃશા શાહના લગ્ન થઇ ગયા છે. લગ્નની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે પરંતુ હવે ગ્રાન્ડ અફેરની કેટલીક તસવીરો સામે આવી છે જે ટીના અંબાણીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

જય અનમોલ અને ક્રિશા શાહના લગ્ન 20 ફેબ્રુઆરીના રોજ ભવ્ય સમારોહમાં થયા હતા. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જય અનમોલ અંબાણીએ તેમના લગ્નમાં હળવા ગ્રે રંગની શેરવાની પહેરી હતી. તે જ સમયે, ક્રિશા લાલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પત્ની અને ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, પરંતુ તેણે ગયા દિવસોમાં તેમના મોટા પુત્ર અનમોલ અંબાણીના લગ્ન ધામધૂમથી સંબંધિત એક પણ પોસ્ટ શેર કરી નથી. જોકે ચાહકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

ટીનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની વહુ ક્રિશા શાહનું સ્વાગત કરતી એક પોસ્ટ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

આ સાથે તેણે પોતાના પુત્રના લગ્નની ઘણી ન જોયેલી તસવીરો પણ શેર કરી છે. ચાલો તમને બતાવીએ.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

 

લગ્ન બાદ ટીના અંબાણીએ ફિલ્મોને અલવિદા કહી દીધું હતું. ટીના અને અનિલ અંબાણીને બે પુત્રો અનમોલ અને અંશુલ છે.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

20 ફેબ્રુઆરી 2022 ના રોજ, ટીનાના મોટા પુત્ર અનમોલે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા. લગ્નની ઉજવણી 18 ફેબ્રુઆરી 2022થી શરૂ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Tina Ambani (@tinaambaniofficial)

ટીના અંબાણીની આ તમામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. નેટીઝન્સ આ તસવીરોને જોરદાર લાઈક અને શેર કરી રહ્યા છે.

અનમોલ અને ક્રિશા શાહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, જોકે બંને તેમના સંબંધોને ખાનગી રાખવાનું પસંદ કરે છે.