ટોપલેસ ફોટો શેર કરીને ટીનાએ ઇન્ટરનેટ પર લગાવી દીધી આગ, એક તસવીર જોશો તો એક ભૂલશો: PICS

ઉતરનની ઈચ્છા એટલે કે ટીના દત્તાનું બોલ્ડ ફોટોશૂટ, આ ફોટામાં દેખાઈ રહ્યો છે ગ્લેમરસ અંદાજ.

ઉતરન સીરિયલમાં ઈચ્છાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં ઓળખ બનાવનારી અભિનેત્રી ટીના દત્તા હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. એમને ટોપલેસ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. એમનો આ બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ દંગ રહી ગયા. એમના ફોટા ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

image source

ટીના દત્તાએ પોતાના કરિયરની શરૂઆત ફકત પાંચ વર્ષની ઉંમરથી કરી દીધી હતી. એ બાલ કલાકાર તરીકે બંગાળી સિરિયલ પિતા માતા સંતાનમાં દેખાઈ હતી. એ પછી એમને ઘણી બધી બંગાળી ફિલ્મો અને સિરિયલમાં કામ કર્યું હતું. એ બોલિવુડ ફિલ્મોમાં પણ અભિનય કરી ચુકી છે. ટીના દત્તાએ હિન્દી સિરિયલમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2009માં કરી હતી.

એમને ઉતરન અને હોરર સિરિયલ કોઈ આને કો હેમા અભિનય કર્યો છે. ટીના દત્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. એમના 2.5 મિલિયન ફોલોઅર્સ છે. એમને આ ટોપલેસ ફોટોમાં મલ્ટીકલર સ્વીમવેર પહેર્યું છે. એક ફોટામાં એ બ્લુ રંગના શેડ્સમાં દેખાઈ રહી છે.

image source

ટીના દત્તાએ ઉતરન સિરિયલમાં ઈચ્છાનો રોલ કર્યો હતો. એ સંસ્કારી વહુ તરીકે દેખાઈ હતી. આ શોમાં રશ્મિ દેસાઈ અને નંદીશ સંધુ પણ મુખ્ય ભૂમિકામાં હતા.

ટોપલેસ ફોટા સિવાય ટીનાએ બ્લેક મોનોકોનીમાં પણ પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં એમનો બોલ્ડ લુક ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે. ટીના દત્તા ઉતરન સિવાય ઘણી સીરિયલમાં દેખાઈ ચુકી છે. એમાં કોઈ આને કો હે અને કર્મફલ દાતા શનિ જેવા ઘણા શો સામેલ છે.

image source

એ સિવાય ટીના દત્તા પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી ચુકી છે. એ એક વ્યક્તિ સાથે રિલેશનમાં હતી જેમાં ટીના દત્તાને ઘરેલુ હિંસાનો શિકાર થવું પડ્યું હતું. પોતાની સાથે થયેલી ઘરેલુ હિંસા પર ટીના દત્તા મીડિયા સામે ઘણીવાર કહી ચુકી છે. એમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એ પાંચ વર્ષ સુધી એવા રિલેશનશિપમાં રહી જ્યાં એમને ઘરેલુ હિંસાનો શિકાર થવું પડ્યું હતું.

ટીના દત્તાએ પોતાના બોયફ્રેન્ડ વિશે વાત કરતા કહ્યું હતું કે હું એની સાથે રહેવા માંગતી હતી કારણ કે હું એને પ્રેમ કરતી હતી. પણ જ્યારે એમના બોયફ્રેન્ડે ટીના દત્તાને એમના મિત્રો સામે માર્યું તો એમને અહેસાસ થયો કે હવે સંબંધ ખતમ કરી દેવો જ સારો છે. એમની આ ઘટનાની મીડિયામાં ઘણી ચર્ચા થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *