20.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૦૬-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ ‌ :- જેઠ, કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચૌદશ
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- રોહિણી ૧૨:૦૦ સુધી,
  • યોગ :- શૂલ
  • કરણ :-શકુની,ચતુષ્પદ
  • સૂર્યોદય :- ૦૫:૫૮
  • સૂર્યાસ્ત :- ૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- વૃષભ ૨૪:૩૬ સુધી. મિથુન ૨૪:૩૬ થી ચાલુ.

વિશેષ :-

  • ગ્રહણ પુણ્યકાળ :- ગ્રહણ સ્પર્શથી ગ્રહણના મોક્ષ સુધી ગ્રહણ પુણ્યકાળ છે.
  • ગ્રહણ વેધ :- આ ગ્રહણ દિવસના બીજા પ્રહરમાં થતું હોવાથી શનિવાર
  • તા. 20/06/2020ના રાત્રે 10 કલાકે 00 મિનિટથી તા. 21/6/2020
  • ના ગ્રહણ મોક્ષ સુધી વેધ રહેશે. વૃદ્ધ બાળકો, અશક્ત અને માદી વ્યક્તિઓ
  • તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ તા.21/06/2020ના વહેલી સવારે 04 કલાકે
  • 45 મિનિટથી ગ્રહણ મોક્ષ સુધી ગ્રહણનો વેધ પાળવો.

ગ્રહણ નું રાશિ પરત્વે ફળ :-

શુભ ફળ:- મેષ , સિંહ, કન્યા, મકર

મિશ્ર ફળ:- વૃષભ,તુલા,ધન , કુંભ

અશુભ ફળ:- મિથુન, કર્ક , વૃશ્ચિક, મીન

  • મુંબઈ ,સુરત , અમદાવાદમાં ગ્રહણના સમય
  • તા.21/06/2020
  • ખાગોલિક ચમત્કૃતિ. ભારતીય સ્ટા. ટા. ક.- મી.
  • ગ્રહણ સ્પર્શ.:- 10:01
  • ગ્રહણ મધ્ય.:- 11:38
  • ગ્રહણ મોક્ષ :- 13:28
  • પર્વ કાળ :- 03:27

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ફરવા ફરવા સાથે તબિયત જાળવવી. પ્રવાસમાં પાકીટ સામાનનું ધ્યાન રાખવું.

સ્ત્રીવર્ગ:- વડીલની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગેના પ્રવાસનું આયોજન થઇ શકે છે.

પ્રેમીજનો:- મોજ મસ્તીમાં સમય વ્યતીત કરી શકો. કાયદાકીય ગૂંચ થી બચવું.

નોકરિયાત વર્ગ:- કામકાજની જવાબદારી વધતી જણાય.

વેપારીવર્ગ:- વ્યાવસાયિક ગુંચ ઉકલે.

પારિવારિક વાતાવરણ:- કામકાજ થઈ શકે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- ભાવિ આયોજનની ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- વાતાવરણ મિલન સાર રંગીન મિજાજ વાળું લાગે.

લગ્ન ઈચ્છુક:- વેવિશાળ નો પ્રથમ પગથિયાનું સોપાન સર કરી શકો.

પ્રેમીજનો:- ખુશનુમા મોસમ સાથે મિલન-મુલાકાત ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- આપનો મિલનસાર સ્વભાવ કાર્ય સ્થળનું વાતાવરણ રંગીન બનાવે.

વેપારીવર્ગ:- અટવાયેલું કાર્ય પાર પડે.

પારિવારિક વાતાવરણ:- મિલકત સંબંધિત કાર્ય થઈ શકે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ધ્યાન આપવું. મન રોમાન્સ માણવા તરફ ન જતું રહે તેનું ધ્યાન રાખવું.

સ્ત્રીવર્ગ :-દરેક જવાબદારીનું ભારણ વિખવાદ ન કરાવે તે જોવું.

લગ્ન ઈચ્છુક :-થોભો અને રાહ જુઓ.

પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં અડચણ વિઘ્ન આવી શકે.

નોકરિયાત વર્ગ :-અંગત પ્રશ્ન નોકરીના સ્થળે ચિંતા રખાવે.

વેપારીવર્ગ :-વેપારમાં ઉઘરાણી અંગે મુસાફરી થઇ શકે.

પારિવારિક વાતાવરણ :-પ્રસંગને અનુરૂપ વાતાવરણ હોય શકે. નાની મુસાફરીનો યોગ થઈ શકે.

શુભ રંગ :-વાદળી

શુભ અંક :-૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસના આયોજનમાં રોમાન્ટિક મોડ નું આગમન થઈ શકે.

સ્ત્રીવર્ગ:-સંતાનની પ્રગતિથી ખુશાલી રહે.

લગ્ન ઈચ્છુક:- અડચણ બાદ વાત બનતી જણાય.

પ્રેમીજનો:- મોસમની મજા નો આનંદ લઇ શકો છો.

નોકરિયાત વર્ગ:- સંતાનની ચિંતા સતાવે. નોકરીના કામનું ભારણ ઉચાટ રખાવે.

વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ મળે. ઘરાકની માંગની સુજથી સારી આવક થાય.

પારિવારિક વાતાવરણ:-થોડું ઉચાટ ભર્યું વાતાવરણ જણાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અનિચ્છાએ અભ્યાસનું આયોજન થઈ રહ્યું હોય એવું લાગે. ધીરજ રાખવી.

સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાયના સ્થાને શુભ આયોજન વ્યસ્તતા રખાવે.

લગ્ન ઈચ્છુક:- આપની ધીરજ રંગ લાવતી જણાય.

પ્રેમીજનો:- સપનાઓમાં રંગ પુરાતો જણાય.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે ઉમંગ, ઉત્સાહ ભર્યુ વાતાવરણ રહે.

વેપારીવર્ગ:- જાહેર સામાજિક કાર્ય ની જવાબદારી વ્યસ્તતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-આજે ઘરનું વાતાવરણ ઉત્સાહ અને જોશથી ભરેલું લાગે.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૩

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-ભાગ્યના સાથે ભાવિ નું આયોજન થઇ શકે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના ની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- મુલાકાત,પ્રવાસ થઈ શકે.

પ્રેમીજનો:- આનંદ-પ્રમોદ નું વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે વિરોધી ની કારી ફાવે નહીં.

વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ રહે સાનુકૂળતા મળે.

પારિવારિક વાતાવરણ:-એકંદરે અનુકૂળતા ભર્યું રહે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અનિચ્છાએ અભ્યાસ કરવો પડે તેવું લાગે.

સ્ત્રીવર્ગ:- વડીલની તબિયતની કાળજી રાખવી.

લગ્ન ઈચ્છુક:-વાતચીતનું પરિણામ આવી શકે.

પ્રેમીજનો:-મિલન મુલાકાત થઇ શકે છે.

નોકરિયાત વર્ગ:-ધાર્યું કામ, ઉત્પાદન થઈ ન શકે.

વેપારીવર્ગ:-વેપારમાં અડચણ સાથે સારું વળતર મેળવી શકો.

પારિવારિક વાતાવરણ:-પોતાની તબિયત સાચવવી. વડીલની તબિયતનું ધ્યાન રાખવું શુભ રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:-૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસની હાલની સ્થિતિ ચિંતા રખાવે.

સ્ત્રીવર્ગ:- સામાજિક કામકાજમા સન્માન પ્રાપ્ત થાય.

લગ્ન ઈચ્છુક :-આપના યોગો પ્રબળ બની રહ્યા છે.

પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં અડચણ આવે. ચિંતા રહે.

નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે વિઘ્ન સાથે સામાજિક કાર્ય થઈ શકે.

વેપારીવર્ગ :-આવેલી આવક ક્યાં ખર્ચાઈ ગઈ તેનું ધ્યાન ન રહે.

પારિવારિક વાતાવરણ :-પરિવારમાં આરોગ્ય અંગે ચિંતા રહે.

શુભ રંગ :-વાદળી

શુભ અંક :-૭

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસના આયોજનમાં જવાબદારી વિલન બને.

સ્ત્રીવર્ગ :-દાંપત્ય જીવનના પ્રશ્નો સતાવે.

લગ્ન ઈચ્છુક :-પ્રયત્નોમાં અડચણ,વિઘ્ન જણાય.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે પરિવર્તન કરી શકો.

વેપારીવર્ગ:-નાના વેપારી થી કામકાજમાં સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-અંગત ઘર ખર્ચ વધે. સામાજિક જવાબદારીમાં સંભાળવું.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:-૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના પરિવર્તન સાથે હતાશા રહે. આળસ ચડે.

સ્ત્રીવર્ગ:-સખી સહેલીઓ સાથે મિલન-મુલાકાત થાય. સફર થઈ શકે.

લગ્ન ઈચ્છુક:-શરણાઈના સૂર વગાડવાની તૈયારી રહે.

પ્રેમીજનો:-સાનુકૂળ સમય.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે રોમાન્ટિક પ્રસંગ સર્જાઇ શકે.

વેપારીવર્ગ:-આવક સારી પ્રાપ્ત થાય.

પારિવારિક વાતાવરણ:-મિલકત સંબંધી કાર્ય વ્યવહાર થઈ શકે.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:-૨

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિઘ્ન ભાવિ આયોજન અસ્તવ્યસ્ત થઈ શકે.

સ્ત્રીવર્ગ:- દરેકને સન્માન આપી સ્વમાન મેળવી શકશો.

લગ્ન ઈચ્છુક:- અતિ સ્વમાન વિલન બની શકે.

પ્રેમીજનો:- મસતીમા પોતાની જવાબદારીનો ખ્યાલ રાખવો જરૂરી. અન્યથા નુકસાન અથવા હાનિ થાય.

નોકરિયાત વર્ગ:- કામકાજ થી અનિંદ્રા ઉચાટ રહે.

વેપારી વર્ગ:- માલ આવક સંબંધી પ્રશ્ન હલ થાય.

પારિવારિક વાતાવરણ:-નવા વાહન સંબંધિત ચર્ચા. નવું વાહન વસાવી શકવાના સંજોગો.

શુભા રંગ:- લીલો

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેના આપના પ્રયત્નો સફળ બને.

સ્ત્રીવર્ગ:- પારિવારિક કામનું ભારણ. વડીલ ની તબિયત સાચવવી.

લગ્ન ઈચ્છુક:- પ્રયત્નો વચ્ચે અડચણ વિઘ્ન ન આવે તે જોવું.

પ્રેમીજનો:- ચાલતી ગાડીમાં પંચર ન પડે તે જોવું. મોજ મજા માં સમય વ્યતીત થઈ શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામકાજ અંગે પ્રવાસ થઈ શકે.

વેપારીવર્ગ:- સખત મહેનત સફળતા ખેંચી લાવે.

પારિવારિક વાતાવરણ:-કામના ભારણથી ઘર-પરિવારમાં ચિંતા અને ઉચાટ નું વાતાવરણ રહે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:-૬

હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત