24.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪ -૦૬-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ ‌ :- અષાઢ,શુક્લપક્ષ
  • તિથિ :- ત્રીજ,૧૦:૧૩ સુધી
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- પુષ્ય
  • યોગ :- વ્યાઘાત
  • કરણ :- ગરજ,વાણિજ્ય
  • સૂર્યોદય :- ૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- કર્ક

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રગતિ સફળતા મળતી જણાય.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા રહે.

લગ્ન ઈચ્છુક – સાનુકૂળતા બને. વિઘ્ન થી સંભાળવું

પ્રેમીજનો:-ધીરજના ફળ મીઠા મળે.

નોકરિયાત વર્ગ:-નોકરીના સ્થળે માનસિક ઉદ્વેગ થી સંભાળવું.

વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળી શકે.

પારિવારિક વાતાવરણ:-આત્મનિર્ભરતા રાખવી. પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:-૩

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-મહત્વના વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.

સ્ત્રીવર્ગ:-રંગીન મિજાજી વાતાવરણ રહે.

લગ્ન ઈચ્છુક:-સ્નેહીથી વાતનો દોર આગળ ચાલે.

પ્રેમીજનો:-મતભેદથી દૂર રહેવું.

નોકરિયાત વર્ગ:-સ્થિર કામ મળી શકે.

વેપારીવર્ગ:-મિલકત સંબંધી કર્જ અથવા મિલકત નું પેમેન્ટ મળી શકે.

પારિવારિક વાતાવરણ:-મિલકત સંબંધી ગુંચ રહે.

શુભ રંગ:-પીળો

શુભ અંક:-૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- વિટંબણા યુક્ત સમય રહે. તબિયત સાચવવી.

સ્ત્રીવર્ગ:-ઘરનું વાતાવરણ સુમેળભર્યું રહે.દાંપત્ય જીવનમાં થોડો ખટરાગ રહે.

લગ્ન ઈચ્છુક:-મિલન-મુલાકાતથી ગેરસમજ દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત શુભ રહે.

નોકરિયાત વર્ગ:-ઓવરટાઈમ અથવા અલગથી વધારાના કામથી આવક વધે. બચત થાય.

વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા ઊભી થતી જણાય.

પારિવારિક વાતાવરણ:-દિવસ સામાન્ય વિતે તબિયતનું ધ્યાન રાખવું.

શુભ રંગ:-ભુરો

શુભ અંક:-૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સ્વબળે આગળ વધવું. મિત્ર થી સંભાળવું.

સ્ત્રીવર્ગ:- જતુ કરવાની ભાવના માન અપાવે.

લગ્ન ઈચ્છુક:- તમારા ગ્રહો સારા હશે તો ચોક્કસ વિવાહ યોગ બનશે જ.

પ્રેમીજનો:- જન્મના ગ્રહોનો સાથ મળે તો કાયમ માટે સાથી બની શકો છો. શુભ.

નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગ એ સારું કામ મળી શકે.

વેપારી વર્ગ:- નવી ભાગીદારી સમજદારીપૂર્વક કરવી. વિઘ્ન આવી શકે.

પારિવારિક વાતાવરણ:- રંગીન મોજીલુ વાતાવરણ રહે.

શુભ રંગ :-વાદળી

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે વિઘ્ન આવી શકે.

સ્ત્રીવર્ગ:- ઘરમાંથી ચિંતાના વાદળ દૂર થતા જણાય.

લગ્ન ઈચ્છુક:- કસોટી યુક્ત સમય. વિઘ્ન જણાય.

પ્રેમીજનો:- મિત્રો, સખીથી સંભાળવું શુભ રહે.

નોકરિયાતવર્ગ:- વન મેન આર્મી બની કારોબાર સંભાળવો પડે.

વેપારીવર્ગ:- વ્યાપાર સારો થાય પરંતુ આર્થિક ઉલજણ બની રહે. અકસ્માતથી જાળવવું.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૮

કન્યારાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસના આયોજનમાં સરળતા રહી શકે.

સ્ત્રીવર્ગ:- ઘર-પરિવારમાં થોડી ગુંચવણ રહી શકે છે.

લગ્ન ઈચ્છુક:- વિઘ્ન,અડચણ બાદ વાતચીતનો દોર ચાલે.

પ્રેમીજનો:- મુલાકાતમાં પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા સાંપડે.

નોકરિયાતવર્ગ:- ભાગ્ય યોગે સારી નોકરી મળી શકે છે.

વેપારીવર્ગ:- વેપારમાં કાયદાકીય ગૂંચ ઉકેલવામાં તકલીફ રહે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના અંગત પ્રશ્નો ના નિરાકરણ કરી શકો.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક:- ૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે આજીવિકાનું આયોજન શક્ય રહે.

સ્ત્રીવર્ગ:- પરિવાર નું કાર્ય સારી રીતે થઈ શકે.

પ્રેમીજનો:- કામકાજનું ભારણ, પ્રવાસ, મિલનમાં વિલન બને.

લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સમય થોડી રાહ જુઓ.

નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન હલ થાય. સારું કામ મળે.

વેપારીવર્ગ:- હરીફ શત્રુની કારી ન ફાવે. શુભ દિવસ.

પારિવારિક વાતાવરણ:- ધર્મ કાર્ય થઈ શકે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ગુંચ,અડચણ દૂર થાય.

સ્ત્રીવર્ગ:- બોલચાલ,વાદ-વિવાદથી સંભાળવું.

લગ્નઈચ્છુક :-આપના પ્રયત્નો વધારવા શુભ રહે.

પ્રેમીજનો:- મનનું ધાર્યું ન થાય.

નોકરિયાતવર્ગ:- કામકાજની શોધમાં ભાગ્યનો સાથ મળે. સફળતા મળે.

વેપારીવર્ગ:- કામકાજ ના ભારણમાં તબિયતની કાળજી લેવી.

પારિવારિક વાતાવરણ:- સુમેળ ભર્યું રહે.

શુભ રંગ:- લીલો

શુભ અંક :-૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસના દૂરગામી પરિણામ ની ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના ખર્ચ અંગેની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:- મિત્રની મધ્યસ્થતા થી વાત આગળ વધે.

પ્રેમીજનો :-યોગ્ય સમયની રાહ જુઓ.

નોકરિયાતવર્ગ :-કામકાજમાં પ્રતિકૂળ સમય લાગે.

વેપારીવર્ગ:- માગ મુજબ નો પુરવઠો ન હોય. વિઘ્નો આવે.

પારિવારિક વાતાવરણ:- એકંદરે ખર્ચે યુક્ત દિવસ વીતે. આરોગ્ય સંભાળવું.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં આળસ રહે. રોમાન્સ વિલન બને નહીં તે જોવું.

સ્ત્રીવર્ગ :-જવાબદારીનું ભારણ ચિંતા રખાવે.

લગ્ન ઈચ્છુક:-સાનુકૂળતા. શુભ સમાચાર મળે.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.

નોકરિયાત વર્ગ:-પ્રવાસ-પર્યટન અંગે આયોજન થાય.

વેપારીવર્ગ:-ભાગ્ય યોગે સારું કામ થાય.

પારિવારિક વાતાવરણ:-થોડી અશાંતિ ભર્યું લાગે.

શુભ રંગ:-લાલ

શુભ અંક :-૩

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-સમય દુવિધા યુક્ત રહે.

સ્ત્રીવર્ગ :-આર્થિક સંકડામણ રહે. ખર્ચ નો પ્રશ્ન સતાવે.

લગ્ન ઈચ્છુક :-યોગ્ય સમયની રાહ જુઓ.

પ્રેમીજનો :-મુલાકાતમાં અડચણ આવે.

નોકરિયાત વર્ગ :-નોકરીની આવકમાં ખર્ચમાં ખેંચી રહે.

વેપારીવર્ગ :-આવકનો રસ્તો રહે. હરીફની ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ :-અણધાર્યો ખર્ચ આવે.

શુભ રંગ :-લીલો.

શુભ અંક :-૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસનો આગળ નું આયોજન માર્ગદર્શન લઈને કરવું.

સ્ત્રીવર્ગ :-અલગથી આવકનો સ્ત્રોત મળે.

લગ્ન ઈચ્છુક :-વાતચીતના દોરમાં હિતશત્રુ બાધારૂપ બને.

પ્રેમીજનો :-મિલન-મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:-નોકરીની સાથે ધર્મ કાર્ય સંભવ બને.

વેપારીવર્ગ:-હાલની માગમાં સમયનો સાથ મળી શકે. પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:-સંતાનની ચિંતા સતાવે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૬

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત