OMG: ટોપ ઉપર કરીને આ છોકરીએ એવી સેલ્ફી લીધી કે…સોશિયલ મિડીયામાં ધડાધડ આ ફોટો થઇ ગયો વાયરલ

ટોપ ઉઠાવીને છોકરીએ લીધી સેલ્ફી, ભૂલથી જ જોતજોતામાં જ ફોટો થઈ ગઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ.

ઈન્ટરનેટ એક એવી દુનિયા છે, જેની પર રોજબરોજ અલગ અલગ વસ્તુઓ વાયરલ થઈ જાય છે. વાયરલ થવા માટે કન્ટેન્ટનું યુનિક (Unique Content) કે પછી વિચિત્ર (Weird Content) હોવું જરૂરી છે. જો એમાં કઈક અલગ વાત છે, તો તે વસ્તુને સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરવા લાગે છે, જેના કારણે તે કન્ટેન્ટ વાયરલ થઈ જાય છે. આવો જ એક ફોટો છે જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

આજે આ લેખમાં અમે આપને એક છોકરીના એવા ફોટો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે જોઈને આપ પણ નવાઈ પામી જશો. આ ફોટો સોશિયલ મીડિયા યુઝર્સના જોવાના અંદાજ વિષે જણાવે છે. જો કે, આ ફોટોમાં કઈ ખાસ છે તો નહી પરંતુ જે દ્રષ્ટિકોણથી સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટાને જોયો છે તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

છોકરીની આ ફોટોએ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ધૂમ મચાવી દીધી છે. આ ફોટોને ફેસબુક (Facebook) થી લઈને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો છે. આમ તો આ ફોટોમાં એટલું બધું કઈ ખાસ છે નહી, પરંતુ લોકોના ખોટા વિચાર અને નજરના દગાના કારણે લોકો આ ફોટોને વારંવાર જોઈ રહ્યા છે. આ ફોટો પર લાખો કમેન્ટ્સ પણ આવી ગયા છે.

ખરેખરમાં આ છોકરીએ પોતાની એક ખુબ જ સામાન્ય ફોટો લીધી હતી. છોકરીએ આ ફોટોને લોઅર એન્ગલથી લીધી હતી. આ દરમિયાન છોકરીએ પોતાના ટોપને નાભિની ઉપર ઉઠાવી દે છે અને પોતાની સેલ્ફી લે છે. પરંતુ જેવો જ આ ફોટોને આ છોકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો, ધમાલ થઈ ગઈ, સોશિયલ મીડિયા યુઝર્સની નજર છોકરીના ટોપ કે પછી પેટ પર નથી જતી પરંતુ આ છોકરીના અન્ડરઆર્મ્સ પર ચાલી જાય છે.

image source

ફોટો જોઈને કેટલાક લોકોએ કમેન્ટ કરી છે કે, આ છોકરીના વાળ કેટલા મોટા છે. આ બાબતને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ આ છોકરીને ઘણું બધું કહેવા લાગ્યા. પરંતુ ત્યારે એક યુઝર દ્વારા લાકોને ધ્યાનથી ફોટો જોવા માટે કહ્યું. હકીકતમાં ફોટોમાં જે છોકરીના અંડરઆર્મ્સના વાળ જોવા મળી રહ્યા છે, તે છોકરીના માથાના વાળ છે. આ છોકરીએ પોતાના ચોટલાને આગળની તરફ કરી રાખ્યો છે. જે ફોટો ક્લિક કરવા દરમિયાન આ માથાના વાળ અંડરઆર્મ્સના વાળ જેવા જોવા મળી રહ્યા છે. તો શું આપ પણ એક વાર માટે થઈ ગયા હતા કન્ફયુઝ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!