ટ્રેડિશનલ લૂકમાં ફેન્સ માટે અમિતાભ બચ્ચને શેર કર્યો ખાસ ફોટો, અંદરની તસવીરમાં ખાસ જોજો બીગ બીએ ગળામાં પહેરેલી માળા કારણકે…

અમિતાભ બચ્ચન સોશ્યિલ મીડિયા પર પોતાના ફોટોઝ ફેન્સ માટે શેર કરતા રહે છે. ક્યારેક શૂટિંગ સેટ પરથી તો ક્યારેક પર્સનલ લાઈફની ફોટો તેઓ ફેન્સની સાથે શેર કરે છે. એક વાર ફરી અમિતાભે એક સેલ્ફી શેક કરી છે. આ વખતે ફોટોમાં તેઓ એકલા નથી પણ પત્ની જયા બચ્ચન અને દીકરી શ્વેતા પણ જોવા મળ્યા છે.

image source

ફોટો જોઈને લાગી રહ્યું છે કે અમિતાભે પત્ની અને દીકરીની જાણકારી વિના ફોટો લીધો છે. ટ્રેડિશનલ કપડાંમાં અમિતાભ, જયા અને શ્વેતા ત્રણ કોઈ કામ માટે તૈયાર થઈને બેઠેલા જોવા મળી રહ્યા છે. આ વાતની જાણકારી અમિતાભે પોતે આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

તેઓએ લખ્યું કે કામ પર પરિવાર. ફોટો જોઈને એમ પણ અંદાજ આવે છે કે તેમાં તેઓ પોતાનાથી વધારે શ્વેતા અને પત્ની જયા પર ફોકસ રાખી રહ્યા છે. શ્વેતા અને જયા બંને માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે.

ફેન્સને આ રીતે આપ્યો દિલાસો

image source

આ પહેલાં તેઓએ ટાઈગર પ્રિંટ ડિઝાઈનનું માસ્ક પહેરીને ફોટો શેર કરી હતી. તેની સાથે તેઓએ લખ્યું હતું, ફરી કામ પર…રોજની જેમ આજનો દિવસ પણ લાંબો…સુરક્ષિત રહો…તમે એકલા નથી…અમે તમારી સાથે છીએ અને સાથે આ લડાઈમાં હંમેશા સાથે રહીશું. તમને બધાને પ્રેમ.. તેમની ફોટો સાતે તેઓએ પ્રોત્સાહન ભર્યા શબ્દો ફેન્સને લખ્યા જે મહત્વના છે.

image source

અમિતાભ આ દિવસોમાં કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે. શોનું શૂટિંગથી તેઓ સતત ફોટોઝ શેર કરી રહ્યા છે. તેમના સિવાય તે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને ઝુંડમાં જોવા મળશે. ફેન્સ તેમની આવનારી ફિલ્મમાં એક્ટરને જોવા મળતાં જ એક્સાઈટેડ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત