આ વ્યક્તિએ ટ્રેન ખરીદવા માટે બેન્ક પાસે માંગી 300 કરોડની લોન, ફોન કોલ સાંભળીને તમને થઈ જશો હસી હસીને ગાંડા

બેન્ક વાળા એમના ગ્રાહકોને લોન આપવા માટે રોજબરોજ કેટલાય કોલ કરે છે. ઘણીવાર એમના બેન્ક કર્મચારીઓ એમના ગ્રાહકોને કોલ કરી કરીને હેરાન પરેશાન કરી મૂકે છે પણ ઘણીવાર એવું થાય છે કે ગ્રાહક જ બેન્ક વાળાને હેરાન પરેશાન કરી દે છે. આને સંબંધિત જ એક વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે..જેને જોયા પછી તમે તમારું હસવાનું કન્ટ્રોલ નહિ કરી શકો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફોન પર લોન લેવાની વાત કરી રહ્યો હોય છે પણ આ વ્યક્તિ જેટલી લોન માંગી રહ્યો છે એને જાણીને એક પળ માટે તમારા પગ નીચેથી જમીન જરૂર ખસી જશે. વાત જાણે એમ છે કે વ્યક્તિ ટ્રેન ખરીદવા માટે 300 કરોડની લોન માંગી રહ્યો છે. આ વ્યક્તિની વાતોને સાંભળીને બેન્ક કર્મચારી ચોંકી જાય છે અને આગળ જે એ સવાલ પૂછે છે એ તો એના કરતાં પણ વધુ મજેદાર છ

.

જેમ કે આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો છે. જેમાં એ લોન લેવાની વાત કરી રહ્યો છે. લન જે વસ્તુ માટે લોન માંગી રહ્યો છે એ જાણ્યા પછી તમારા હોશ ઉડી જશે. એ માણસ ફોન પર ટ્રેન ખરીદવા માટે 300 કરોડની લોન માંગી રહ્યો છે. જેને સાંભળ્યા પછી ફોન પર હાજર છોકરીના હોશ ઉડી જાય છે. એ આગળ જે સવાલ પૂછે છે એ તો બહુ જ રમુજી છે. તો ચાલો હવે આ વિડીયોન3 જોઈ લઈએ

આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને @Goldenthrust નામના એક યુઝરે ટ્વીટર પર શેર કર્યો છે. જેના પર લોકો મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ એમના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકો એમને સમજાવી પણ રહ્યા છે..

સોશિયલ મીડિયા પર આ ફની વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ કારણ છે કે ઘણા યુઝર્સે વિડીયો પર એમનો પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે વિડીયો પર કમેન્ટ કરતા લખ્યું છે કે આ વીડિયો ખૂબ જ ફની છે તો અન્ય એક યુઝરે લખ્યું છે કે આપણે આ રીતે કોઈને હેરાન ન કરવું જોઈએ. એ સિવાય અન્ય પણ ઘણા યુઝર્સે આ વીડિયો પર મજેદાર કમેન્ટ કરી છે.