લોકડાઉનમાં તમે પણ જોઇ લો TikTok Trending Videos, જે જોતાની સાથે તમારો મુડ થઇ જશે એકદમ ફ્રેશ

સેલેબ્સ ઓન ટીક ટોક

image source

માધુરી દિક્ષિત, શિલ્પા શેટ્ટી કુંદ્રા, વરુણ ધવન, દીપિકા પાદુકોણ અને જેકલીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર્સ ટીક ટોક પર ખૂબ પ્રસિદ્ધ છે તેમના વિડિયોઝને ફેંસ ખુબ પસંદ કરે છે.

સોશિયલ મીડિયા એપ Tik Tok આખી દુનિયામાં ખુબ ચર્ચાનો વિષય બની છે. આ એપ પર કેટલાક યુઝર પોતાના વિડિયોઝ અપલોડ કરીને સ્ટાર બની ગયા છે. પરંતુ એવું છે નહી કે, આ એપ પર ફક્ત સામાન્ય લોકો જ છે ઉપરાંત બોલીવુડના પણ કેટલાક સ્ટાર્સ આ એપ પર આવી ગયા છે અને પોતાના વિડિયોઝ અપલોડ કરતા રહે છે. આ સ્ટાર્સના વિડીયો પણ ખુબ ટ્રેંડ કરે છે. ફેંસ તેને ખુબ પસંદ કરે છે. અમે આપને પાંચ સ્ટાર્સના ખાસ ટીક ટોક વિડીયો બતાવી રહ્યા છીએ, જે ફેંસને ખુબ પસંદ આવ્યા છે અને જેની પર લાખો કરોડો વ્યુઝ મળ્યા છે.

image source

Tik Tok પર માધુરી દિક્ષિત પણ ખુબ પ્રસિદ્ધ થઈ ગઈ છે. તેમણે આ પ્લેટફોર્મ પર આવ્યા પછી અત્યાર સુધી ફક્ત ૬ વિડીયો જ અપલોડ કર્યા છે, પરંતુ એટલા માં જ તેમને ૧.૮ મીલીયન એટલે કે ૧૮ લાખ ફોલોઅર્સ થઈ ગયા છે, જયારે તેમના વિડીયોને ૫.૪ મીલીયન લાઈક્સ મળી ગયા છે.

@madhuridixitneneToday, I’m celebrating ##31YearsOfTezaab with a fun dance challenge. Match my steps & share your videos using ##EkDoTeenChallenge & a surprise awaits!♬ original sound – Madhuri Dixit Nene

અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા Tik Tok પર ખુબ એક્ટીવ રહે છે. શિલ્પા શેટ્ટી કોમેડી વિડીયો સિવાય યોગ અને કુકરી જેવા વિડીયો પણ આ પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે. શિલ્પા શેટ્ટી કુંદ્રાના એકાઉન્ટને ૧૧.૬ મીલીયન યુઝર ફોલો કરે છે. આના સિવાય શિલ્પા શેટ્ટી કુંદ્રાના વિડિયોઝને ૧૨૧.૩ મીલીયન લાઈક્સ મળી ગયા છે.

@theshilpashettyPhone call na reply karne walon ko mera advice😈😂📞 ##shilpakafuntra ##sunday ##comedy ##fyp♬ original sound – 👑D-king👑

આ પ્લેટફોર્મ પર અભિનેત્રી દીપિકા પાદુકોણએ પણ ડગ માંડી દીધા છે. ફિલ્મ ‘છપાક’ના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણએ પોતાનું ટીક ટોક એકાઉન્ટ શરુ કર્યું હતું. Tik Tok પર દીપિકા પાદુકોણને ૬.૬ મીલીયન ફેંસ ફોલો કરી રહ્યા છે. જયારે ૪૪ મીલીયન લાઈક્સ દીપિકા પાદુકોણના વિડીયો પર આવી ગયા છે. આ વિડીયોને જ અંદાજીત ૮૭.૨ મીલીયન વાર જોવાઈ ગયો છે.

@deepikapadukoneWait for it😉 @ur_smartmaker♬ original sound – deepikapadukone

ફેંસ માટે ખુશીની વાત એ છે કે, અભિનેતા વરુણ ધવન પણ Tik Tok પર હાજર છે. વરુણ ધવન દિવસેને દિવસે આ પ્લેટફોર્મ પર ખાસ પ્રકારના વિડીયોઝ શેર કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં વરુણ ધવનએ ‘મુકાબલા’ ગીત પર કેટલાક ડાન્સર્સની સાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા હતા. અભિનેતા વરુણ ધવનને ૩.૫ મીલીયન લોકો ફોલો કરી રહ્યા છે.

@varundvnWith the one and only @babajackson2020 🕺🕺Two days to ##Streetdancer3D @shraddhakapoor ##muqqabla♬ original sound – Varun Dhawan

Tik Tok વિડીયો એપ પર જૈક્લીન ફર્નાન્ડીઝ પણ છે. Tik Tok પર જૈક્લીન ફર્નાન્ડીસને ૧૨.૧ મીલીયન ફોલોઅર્સ છે. જૈક્લીન ફર્નાન્ડીસના વિડીયો મોટાભાગે ટ્રેંડિંગમાં રહે છે. ફેંસ જૈક્લીન ફર્નાન્ડીસના વિડિયોઝને ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ શેર કરવામાં આવેલ જૈક્લીન ફર્નાન્ડીસના આ વિડીયોને ૨૦૫ મીલીયન વાર જોવામાં આવ્યો છે.

@jacquelinef_143What is you like or love? 👻 try it out!!! ##likeorlove♬ original sound – Jackie

source : abplive

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત