રશિયા અને યુક્રેન વચ્ચે અમેરિકાએ ઉતાર્યું મહાકાય જહાજ, ખૂબીઓ જાણી હેરાન રહી જશો

રશિયા અને યુક્રેન વચ્ચેના ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાએ વિશ્વનું સૌથી મોટું ક્રુઝ શિપ લોન્ચ કર્યું છે. આ રોયલ કેરેબિયનનું લક્ઝરી ક્રૂઝ છે, જે ફ્લોરિડા બંદરેથી દરિયાઈ સફર માટે ઉતારવામાં આવ્યું છે.

image source

આ વિશાળ ક્રૂઝનું નામ વન્ડર ઓફ ધ સીઝ છે, જેનું કુલ વજન 2.40 લાખ ટન છે. આ ક્રૂઝમાં એકસાથે 6988 મુસાફરો અને 2300 ક્રૂ મેમ્બર માટે જગ્યા છે.

image source

14 ડબલ ડેકર બસોની ઉંચાઈવાળા આ ક્રૂઝની લંબાઈ 1118 ફૂટ છે. તેની પહોળાઈ 210 ફૂટ છે. આવી સ્થિતિમાં, તે વિશ્વની સૌથી મોટી ક્રૂઝ છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે.