Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને વાદ વિવાદથી દૂર રહેવું, નહીતર થઈ શકે છે મોટું નુકસાન

*તારીખ ૧૫-૧૧-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* પ્રબોધિની ભાગવત એકાદશી(બિલીપત્ર),દેવઉઠી એકાદશી,પંઢરપુર યાત્રા,તુલસી વિવાહ આરંભ,ચાતુર્માસ સમાપ્તિ,બારસ વૃદ્ધિ તિથિ છે, મહાલય સમાપ્ત.

*મેષ રાશિ*

ઉતાવળ કામ લાગે નહીં. ધીરજપૂર્વક નિર્ણય કરવા. અકસ્માતથી સાવધ રહેવું. મુસાફરી ટાળવી.મૂંઝવણ દૂર થતી જણાય.

*વૃષભ રાશી*

મનમુટાવ ઉગ્રતા ડામવા.હરીફની કારી ફાવે નહીં.વિવાદથી દૂર રહેવું.મહેનતનું ફળ મળે.ચિંતા દૂર થશે.

*મિથુન રાશિ*

વિદેશ પરદેશ નોકરીના સંજોગ બની શકે.પરિસ્થિતિ સુધરતી જણાય.મકાન વાહન બાબતે ચિંતા જણાય.તબિયત નરમ-ગરમ રહે સંભાળવું.

*કર્ક રાશિ*

કૌટુંબિક બાબતે આનંદ.સમસ્યા હળવી બને.કાર્ય લાભ અંગે સાનુકૂળતા.વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.ભાગ્ય યોગે સાનુકૂળતા.

*સિંહ રાશી*

વ્યાવસાયિક અવરોધની સંભાવના રહે.નાણાકીય તકલીફમાં રાહત.ધીરજની કસોટી થતી જણાય.પ્રવાસમાં વિલંબની સંભાવના.

*કન્યા રાશિ*

નવું સાહસ વિચારીને કરવું. સંતાનની ચિંતા માં રાહત ના સમાચાર મળે.જમીન સંબંધી કાર્યોમાં સાનુકૂળતા રહે.મળતી તક ગુમાવવી નહીં.

*તુલા રાશિ*

નવા સાહસ ની સંભાવના. મતભેદ ટાળવા.નાણાભીડ થી ચિંતા રહે.મનની મૂંઝવણ દૂર થવાની સંભાવના.આશાસ્પદ સંજોગ.

*વૃશ્ચિક રાશિ* :-

દાંપત્યજીવનમાં મતમતાંતર ટાળવા.માંગલિક કાર્ય આગળ વધી શકે. કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.આર્થિક રોકાણ સંભવ બને.

*ધનરાશિ*

અશાંતિના વાદળ વિખરાતા જણાય.સત્કાર્યમાં દિવસ પસાર થતો જણાય.સ્નેહિ સંબંધીનો સહયોગ મળતો જણાય. પારિવારિક અવરોધ દૂર થતાં જણાય.

*મકર રાશિ*

કાયદાકીય બાબતનો ઉકેલ આવતો જણાય.કાર્યક્ષેત્રે સહકર્મીનો સાથ સહકાર મળી રહે.ખોટા વિચાર ખર્ચ ટાળવા. વાદ-વિવાદથી દૂર રહેવું.

*કુંભરાશિ*

ગૃહજીવનમાં મતમતાંતર ટાળવા. તણાવમુક્તિ માટે સકારાત્મક બનાવું.મળેલી તકનો ઉપયોગ કરી લેવો.પ્રયત્નો ફળદાયી બને.

*મીન રાશિ*

મહત્વના કામકાજ સફળ થાય. ધાર્યા કામમાં વિલંબ જણાય. ઉતાવળ કામ ન આપે.પ્રગતિકારક તક ના સંજોગ.સકારાત્મકતા સાનુકૂળતા અપાવે.

Exit mobile version