છાશને આવીરીતે ચહેરા પર લગાવવાથી થશે જાદુઈ ફાયદા તો આજે જ અપનાવો…

આપને જણાવીએ કે, આપણા દેશમાં દૂધ અને ઘીની કોઈ અછત રહેતી નથી. એટલા માટે આપણા દેશના ગામડાના લોકો ખુબ જ તાકતવર હોય છે. પરંતુ આપને જણાવીશું કે દૂધ અને ઘી સિવાય પણ કેટલીક વસ્તુઓ છે જે આપના માટે ખુબ જ ફાયદાકારક હોય છે. અમે વાત કરી રહ્યા છીએ છાશની આ છાશ ઉનાળાની ઋતુની ગરમીમાં શરીર પર સારો પ્રભાવ પાડે છે.

image source

લોકો ઉનાળાના દિવસોમાં છાશનું સેવન કરવાનું ખુબ જ પસંદ કરે છે. પણ શું આપ જાણો છો કે, આપની ત્વચા પર પણ છાશ ઘણો સારો પ્રભાવ નાખે છે. ત્વચામાં થનાર ટોનને ખતમ કરવામાં છાશ મહત્વની ભૂમિકા નિભાવે છે. બટરમિલ્ક કે પછી છાશમાં રહેલ ગુણ આપની ત્વચા માટે એક સારી ક્રીમની જેમ કામ કરીને ત્વચાને દોષરહિત બનાવે છે.

image source

છાશથી થતા ફાયદાઓ આપની ત્વચામાં ઘણા લાંબા સમય સુધી જળવાયેલ રહે છે, તો આજે અમે આપને જણાવીશું કે, છાશ આપની ત્વચા માટે કેટલી ઉપયોગી સાબિત થાય છે. આપને આજે જણાવીશું કે બટરમિલ્ક કે છાશ પીવાથી શું ફાયદા થાય છે અને એના વિષે જાણીને આપ પણ રોજ છાશનું નિયમિત સેવન કરવા લાગશો. ચાલો જાણીએ છાશના ફાયદાઓ વિષે.

ત્વચામાં ચમક લાવવા માટે.:

છાશ પીવાથી આપની ત્વચાની ગંદકીને ઊંડાઈથી સાફ કરીને ત્વચામાં કુદરતી ચમકને વધારવાનું કામ કરે છે. છાશમાં રહેલ લૈક્ટિક એસીડ અને કુદરતી પ્રોબાયોટિકસના ગુણ ત્વચામાં થનાર દોષોને દુર કરીને ત્વચાને સુંદર બનાવવાનું કામ પણ કરે છે. જો આપ છાશનું સેવન રોજ નિયમિત રીતે કરશો તો આપને માર્કેટમાં મળતી કોઇપણ વસ્તુ લગાવવાની જરૂરિયાત નહી પડે. ઉપરાંત છાશ પીવાથી આપને બ્યુટી પાર્લરમાં જઈને પૈસાનો વ્યય કરવો નહી પડે. એટલા માટે આપે રોજ નિયમિત રીતે છાશનું સેવન કરવું.

image source

ગુલાબજળની સાથે ચહેરા પર લગાવો.:

જો આપને છાશનો સ્વાદ પીવા માટે પસંદ ના હોય કે પછી આપને છાશ પીવી ના હોય તો આપે ચિંતા કરવાની જરૂરિયાત નથી. આપે પોતાની ત્વચાને સાફ કરવા માટે ગુલાબજળ સાથે ભેળવીને આપ ગુલાબજળ અને છાશના મિશ્રણને ત્વચા પર લગાવી શકો છો.

image source

ખીલના નિશાનોને દુર કરે છે છાશ.:

જો આપને ખીલની સમસ્યા થતી હોય અને ખીલની સમસ્યા ખતમ થઈ ગયા પછી પણ જો આપના ચહેરા પર ખીલના નિશાન રહી જાય છે તો આપ ખીલના આ જુના ડાઘ- ધબ્બાઓના કારણે હેરાન થઈ રહ્યા છો, જેની પર કેટલાક પ્રકારના મોંઘા ઉત્પાદનો લગાવ્યા પછી પણ કોઈ યોગ્ય પરિણામ નથી મળી શક્યું તો એના માટે આપ છાશનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી આપના ચહેરા પરથી ડાઘ- ધબ્બા દુર થઈ જાય છે અને આપનો ચહેરો ચમકવા લાગે છે.

image source

છિદ્રોને સમાપ્ત કરે છે.:

જો આપને ખીલના ડાઘ રહી જવાની સાથે જ તેના છિદ્રને પણ બંધ કરવાના હોય છે તો આપને જણાવીએ કે, એના માટે સૌથી અસરદાર વસ્તુ છાશ જ હોય છે. છાશનો નિયમિત પ્રયોગ કરવાથી આપના ચહેરાના છિદ્ર હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે.

image source

સનબર્નથી છુટકારો.:

આપે જોયું હશે કે, લોકો જયારે ઉનાળા ઋતુમાં ગરમીમાં બહાર નીકળે છે તો પોતાના ચહેરા પર તેઓ સનસ્ક્રીન લોશન લગાવે છે. જો આપને કહેવામાં આવે છે કે, એના માટે આપને આવું કરવાની જરૂરિયાત નથી તો એના માટે સૌથી યોગ્ય ઉપચાર છે છાશનો ઉપયોગ, છાશનો ઉપયોગ કરવાથી આપની ત્વચાને સૂર્યના કિરણોથી સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એટલા માટે સૂર્યના કિરણોથી બચવા માટે આપે ત્વચા પર છાશનો પ્રયોગ રોજ કરવો જોઈએ.

image source

એંટી એજિંગથી છુટકારો.:

જો આપના ચહેરા પર એંટી એજિંગની સમસ્યા થાય છે અને આપ એંટી એજિંગથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો આપે છાશની સાથે મધને થોડાક પ્રમણમાં ભેળવીને આપ પોતાના માટે પોતાનું એંટી એજિંગ ક્રીમ ઘરે રહીને જ બનાવી શકો છો. મધ અને છાશને સારી રીતે મિક્સ કરીને આ મિશ્રણને રોજ પ્રયોગ કરવો જોઈએ. એના પ્રયોગ કરવાથી આપના ચહેરા પરથી એંટી એજિંગની સમસ્યા સમાપ્ત થઈ જાય છે.

ખીલ માટે છાશ પીવો.:

છાશ પીવાની સાથે સાથે કેટલાક પ્રકારની ત્વચાને સંબંધિત વસ્તુઓને પણ દુર કરે છે. આજના સમયમાં સૌથી મોટી તકલીફ થતી હોય છે ખીલ. જેને આજકાલના યુવાનોના ચહેરા પર સરળતાથી મળી આવે છે. એના માટે આપે છાશનો પ્રયોગ કરી શકો છો અને છાશને પોતાના ચહેરા પર લગાવીને છુટકારો મેળવી શકો છો.

ગરદન સાફ કરો.:

image source

આપે આપની ગરદનને સાફ કરવા માટે આપને આ કરવાનું છે આપને છાશ અને બેસનને મિક્સ કરવાનું રહેશે અને આ પેસ્ટને ગરદન અને ચહેરા પર હળવા હાથથી સાફ કરવાની છે આમ કરવાથી આપના ચહેરા પરથી ખીલ અને ગરદન પરથી કાળાપણું દુર થઈ જશે.

ઝુરિયો માટે.:

મોટાભાગે ઉમર વધવાની સાથે આપના ચહેરા પર ઢીલાપણું આવવા લાગે છે. જેને ઝુરિયો કહેવામાં આવે છે. ઝુરીયોને દુર કરવા માટે છાશ ખુબ જ વધારે ફાયદાકારક હોય છે. એની સાથે જ છાશને ચંદન સાથે ભેળવીને લગાવવાથી આપના ચહેરા પર આવેલ ઝુરિયો દુર થઈ જાય છે.

source : Boldsky.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત