સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યાં ક્યારે પડશે વરસાદ

સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેથી ગુજરાતમાં સાકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદ થવાનો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ગુજરાતમાં આજે અને આગામી 27 અને 28 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આજે વરસાદની આગાહી

image source

ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

27 અને 28મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા

હવામાન ખાતાની આગહીયા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ વાતાવરણમાં ભેજનું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 27 અને 28 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ શક્યતા છે. નોંધનીય છે કે વરસાદના એક દિવસ બાદ ફરીથી બધા જ વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે તેવું અનુમાન છે.

ખેડૂતો હાલ ડાંગરના પાકની કાપણી બાદ તેને ખેતરોમાં એકત્ર કરી તેની સાફ સફાઈમાં લાગી જતા હોય છે અને આવા સમયે આવેલા કમોસમી વરસાદને પગલે ડાંગરના એકત્ર કરવામાં આવેલા પાક ભીંજાઈ જવાની સીધી દહેશત છે, ત્યારે વરસાદ ખેડૂતો માટે વેરી સમાન બન્યો છે. કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ કે, ચાલુ વર્ષે અંદાજીત ૭૦.૨૭ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૭/૦૭/૨૦૨૦ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૮.૧૭ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮૨.૭૮ % વાવેતર થયેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!