કરોડો વર્ષ જૂના આ મંદિરની છે એક અજીબ ગાથા, વર્ષોથી વિશાળ સમુદ્રી સાપ કરે છે રક્ષા, જાણો દરિયામાં આવેલા આ જૂના મંદિર વિશે

ભારતમાં સૌથી વધારે હિન્દુ ધર્મના લોકો રહે છે. તેથી ભારતમાં મંદિરો પણ સૌથી વધારે છે. પરંતુ આજે અમે તમને એક ઇન્ડોનેશિયામાં આવેલા એક મંદિર વિષે સાંભળીને તમે પણ ચોંકી જશો. ઇન્ડોનેશિયાના દરિયામાં કરોડો વર્ષ જુનું એક મંદિર આવેલું છે. આ મંદીરની સમુદ્રી સાપ રક્ષા કરે છે.

ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે, અને ત્યાં આવેલું આ મંદિર ખૂબ જ ખાસ છે. આ મંદિર દરિયાકિનારે આવેલ એક પહાડ પર બનેલુ છે, અને આ પહાડનું નિર્માણ હજારો વર્ષ પહેલા સમુદ્ર ના પાણીથી થયુ હતુ. આ અનોખા મંદિરની કહાણી પણ ખુબ રોચક છે.

image source

આ મંદિરને તનાહ લોત મંદિરના નામે ઓળખવામાં આવે છે, જે ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલુ છે. સ્થાનિય ભાષામાં તનાહ લોત નો અર્થ સમુદ્રમાં ભૂમિ એવો થાય છે. આ મંદિર સાત મંદિરો માંથી એક છે, જેને એક શ્રૃંખલા ના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે. આ મંદિર જે શીખર પર આવેલુ છે, તે 1980 માં કમજોર થઇ ને પડવા લાગ્યુ હતુ બાદમાં આ મંદિર અને તેના આસપાસના ક્ષેત્રને ખતરનાક ધોષિત કરી દેવામાં આવ્યુ હતુ.

image source

1980 માં આ મંદિરની ચટ્ટાન ઉખડવા લાગી હતી, જેનાંથી મંદિર ની આસપાસ અને અંદરનો હિસ્સો ભયજનક સ્થિતિમાં આવી ગયો હતો. એવું લાગતુ કે સમુદ્રનાં વેગથી તે નષ્ટ થઇ જશે. એવામાં જાપાન સરકારનાં મંદિરનાં જીણોદ્ધાર માટે મદદનો નિર્ણય કર્યો. અને મદદ માટે આગળ આવી. જાપાની સરકારે ત્યારે બાલીની આસપાસનાં ઐતિહાસિક મંદિર અને અન્ય મહત્વપૂર્ણ સથાનોનું સંરક્ષણ માટે ઇન્ડોનેશિયા સરકારને આશરે એક સો ત્રીસ મિલિયન ડોલર ની મદદ કરી હતી.

image source

જાપાનની સરકારે આ શિખર ને બચાવવા માટે ઇન્ડોનેશિયા સરકાર ની મદદ પણ કરી હતી આ શિખરના લગભગ 1.3 ટકા હિસ્સા ને કૃત્રિમ શિખરથી ઢાંકીને નવુ સ્વરૂપ આપવામાં આવ્યુ છે. કહેવાય છે કે તનાહ લોત મંદિરનું નિર્માણ પંદર મી સદીમાં નિરર્થ ગામના એક પૂજારી દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ વાત તો તે છે કે જાપાન સરાકરે ન ફક્ત જીણોદ્ધાર માટે આર્થિક મદદ કરી પણ પર્વતનાં પુર્નરુદ્ધાર માટે અને તેને ટકાવું બનાવવા માટે પોતાનાં માણસો મુકીને તેમની દેખરેખ હેઠળ કામ પણ પૂર્ણ ખરાવ્યું.

સમુદ્ર તટ કિનારે ચાલતા તે આ જગ્યાએ પહોંચ્યા હતા અને આ જગ્યા ની સુંદરતા થી મોહિત થઇ ગયા હતા. બાદમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. ત્યાંના માછીમારો એ સમુદ્ર દેવતાનું મંદિર બનાવવા આગ્રહ કર્યો હતો.

એવું પણ માનવામાં આવે છે કે ખરાબ આત્માઓ અને ખરાબ લોકો થી આ મંદિરની સુરક્ષા ઝેરીલા સાપ કરે છે. કહેવામાં આવે છે કે પુજારીએ પોતાની શક્તિ થી વિશાળ સમુદ્રી સાપને પેદા કર્યા હતા જે આજે પણ આ મંદિર ની રક્ષા કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ