જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પારિવારિક વાતાવરણમાં ડખો થતો જણાય

*તારીખ ૨૬-૧૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- સાત ૨૦:૦૯ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :-ઉત્તરાફાલ્ગુની ૨૯:૨૭ સુધી.
  • *યોગ* :- આયુષ્માન ૧૦:૨૫ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ બવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૫
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૩
  • *ચંદ્ર રાશિ* :- સિંહ ૧૧:૧૪ સુધી. કન્યા
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

ભાનુ સપ્તમી

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી-વ્યવહાર ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સમય દૂર ઠેલાતો જણાય.
  • *પ્રેમીજનો*:-પ્રેમ આંધળો હોય સમસ્યા અંગે સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:- વ્યસ્તતા વધે.
  • *વેપારીવર્ગ*:-પ્રશ્ન હલ થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- આગ અકસ્માત થી જાળવવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બનાવે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સામાજિક સમસ્યા ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- આવક સ્થાયી સંપત્તિનો પ્રશ્ન ઉકલતો જણાય.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માધુર્યતા જળવાઈ રહે .
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો*:-સમસ્યા સુલજાવી શકો.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણનો ઉપાય મળે.
  • *વેપારીવર્ગ*:-કામકાજ સરળતાથી થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય ખર્ચ-વ્યય માં જાળવવું.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રાસંગિક આયોજનની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નોમાં ભાગ્યનો સહયોગ મળી રહે.
  • *પ્રેમીજનો*:-બુદ્ધિ પ્રેમ ને બાર ગણ્યું વેર રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મતમતાંતર ટાળવા.
  • *વેપારી વર્ગ*:-તંગદિલી ચિંતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-નવા આયોજન ની સંભાવના.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ઘર પરિવાર નો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-વિચાર વાયુ ના ગોટા છોડવા.
  • *પ્રેમીજનો* :-ચિંતામાં દિવસ પસાર થાય.
  • *નોકરિયાત વર્ગ* :-કસોટી યુક્ત સમય રહે.
  • *વેપારીવર્ગ* :-ઉલજનમાં રાહત જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણનો હલ મળે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બનાવી શકો.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-યોગ્ય તક પ્રાપ્ત થાય.
  • *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આવક કરતાં જાવક વધતી જણાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-બોલચાલમાં સાવધાની રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:-દિવસ સુંદર મજાનો વિતે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉલજન ચિંતા યથાવત રહે.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયમાં સરળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-વાણીની મીઠાશ સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળે.
  • *પ્રેમીજનો*:-સંજોગ સુધરે.
  • *નોકરિયાતવર્ગ*:-ચિંતામુક્ત રહી શકો.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સુધારો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સાવધાની પુર્વક કામકાજ કરવા.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મન પર કાબૂ રાખવો.
  • *પ્રેમીજનો* :-વિઘ્ન સર્જાય.
  • *નોકરિયાતવર્ગ* :- દૂર દેશમાં નોકરી ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળે.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માતની સંભાવના સંભાળવું.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- વિલંબથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ઉલજનનો હલ મળે.
  • *વેપારીવર્ગ*:-સખત મહેનત ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-ધારણા મુજબ ન બને.
  • *શુભ રંગ* :-જાંબલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અજંપો ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-આશંકાઓ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:-ચિંતા ઉદભવે.
  • *નોકરિયાત વર્ગ*:- વ્યાકુળતા ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:- નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:-ધીરજના ફળ મીઠા.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસનો દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:-મેરેજ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનત કરતા કળા કામ લાગે.
  • *વેપારી વર્ગ*:- સફળતા માટે મહેનત વધારવી.
  • *પારિવારિક વાતાવરણ*:-અંશતઃ તણાવ દુર થાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૬